Browsing Category

જાણવા જેવું

પાસપોર્ટ કઢાવવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે?

ફોરેન ડેસ્ટિનેશન ફરવા જવાનું ચલણ હમણાંથી વધ્યું છે. પોતાના સંબંધીઓને મળવા કે ફરવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ વિદેશપ્રવાસ કરતાં થયા છે. ફોરેન જવા માટે સૌથી પહેલા પાસપોર્ટની જરૂર પડે. પાસપોર્ટ કેવી રીતે કઢાવવો તે અંગે હજુ પણ ઘણા લોકો…
Read More...

FIR અને PM કેમ નથી? કહીને વીમા કંપની એક્સિડેન્ટલ ડેથમાં ક્લેમ રીજેક્ટ ન કરી શકે

અમદાવાદઃ કન્ઝ્યુમર કોર્ટે તાજેતરમાં ઓર્ડર આપતા વીમા કંપનીને તેના ગ્રાહકને રુ. 1 લાખની રકમ આપવા આદેશ આપ્યો છે. આ પહેલા કંપનીએ મહિલાના દાવાને એટલા માટે નકારી કાઢ્યો હતો કે તેના પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું પણ આ અંગેની FIR, પંચનામા અને…
Read More...

તમારા એકાઉન્ટમાંથી ઉપડી ગયા છે પૈસા તો બેન્કે ચુકવવું પડશે વળતર, ચેક કરો RBIના નિયમ

જો તમારા એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડવામાં આવ્યા છે અથવા તો ઓનલાઇન બેન્કિંગ કરો છો તો તમારે ફ્રોડ અથવા અનાધિકૃત ટ્રાન્જેક્શનને લઇને 3થી 7 દિવસના નિયમને યાદ રાખવો જોઇએ. ભારતીય રિઝર્વ બેન્કે બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સ અથવા કસ્ટમરના હિતોની રક્ષા…
Read More...

ઘરે બેઠા આ રીતે ઠીક કરી શકાય ખરાબ મેમરી કાર્ડને, 2 મિનિટમાં આ રીતે કરો રિપેર

મોટાભાગના લોકો મોબાઇલમાં એક્ટ્રા સ્ટોરેઝ માટે મેમરી કાર્ડનો ઉપયોગ કરતા હોય છે, પણ જો મેમરી કાર્ડ જ ખરાબ થઇ જાય તો શું, આજે અમે આપને જણાવીશું કેમ ખરાબ થાય છે તમારું મેમરી કાર્ડ અને તેને માત્ર 2 મિનિટની અંદર કેવી રીતે રિપેર કરી શકાય. ઘરે…
Read More...

ATM મશીનથી પૈસા ઉપાડતી વખતે આ બે વસ્તુઓ હંમેશા કરો ચેક, હેકર્સ જુવે છે તમારી ભુલની રાહ

ફેસ્ટિવલ સીઝનમાં ATM મશીનથી ટ્રાંઝેક્શન દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે. છેલ્લા દિવસોમાં ક્લોન ATMની મદદથી ઘણા લોકોના બેન્ક એકાઉન્ટ હેક કરી હેકર્સ પૈસા ઉપાડી લે છે. પૂણેની કોસમોસ બેંકથી તો હેકર્સે 78 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી લીધી હતી.…
Read More...

બેથી ત્રણ દિવસની રજાઓમાં ફરવા માટે ગુજરાતની આ જગ્યાઓ છે બેસ્ટ

1 કચ્છનું સફેદ રણ કચ્છના સફેદ રણને દુનિયાનું સૌથી મોટું મીઠાનું રણ પણ માનવામાં આવે છે. જે દુનિયામાં Great Rann of Kutch તરીકે જાણીતું છે. કચ્છના સફેદ રણ વિશે ઘણાં વખાણ સાંભળ્યા હશે પણ અહીં પહોંચ્યા પછીનો અનુભવ સાંભળેલી વાતો કરતા…
Read More...

કોઇપણ બેન્ક લંચ ટાઇમ કહીને તમને રાહ જોવાનું ના કહી શકે, જાણો શું છે આનાથી જોડાયેલા નિયમ

એક RTI એક્ટિવિસ્ટે બેંકો સાથે જોડાયેલી ક્વેરીને લઇને આરબીઆઇ પાસે કેટલાક સવાલોના જવાબ માગ્યા હતા. આ સવાલો પર આરબીઆઇએ જે જાણકારી આપી, તે દરેક બેંક કસ્ટમર માટે ફાયદાકારક છે. આ સવાલ ઉત્તરાખંડ હલ્દવાનીના બિઝનેસમેન પ્રમોદ ગોલ્ડીએ આરબીઆઇથી કર્યા…
Read More...

સંયુક્ત ફેમિલીમાં રહેવાના આ છે ગજબ ફાયદાઓ જે જાણીને તમે તમારો વિચાર બદલી દેશો

સંયુક્ત ફેમિલની નીંવ એ જ છે કે જેમાં બધા જ પરિવાર એકબીજા સાથે પ્રેમથી રહે છે. જો કે આજની બદલતી વિચારશૈલીના કારણે કપલ લગ્ન બાદ તેના માતાપિતાથી અલગ થઈ જવાનું પસંદ કરે છે. આજે આ જ ઘર-ઘરની કહાણી છે. જો કે પરિવારથી અલગ થઈને કપલે બહુ બધી સમસ્યાનો…
Read More...

પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર(KVP) બચત સ્કીમ

જો તમે પૈસા ડબલ કરવા માગો છો તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર(KVP) બચત સ્કીમ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે છે. આ સ્કીમ માત્ર 118 મહિનામાં તમારા રોકાણને ડબલ કરી દે છે. તો ચાલો જાણીએ આખરે આ સ્કીમમાં પૈસા કેવી રીતે રોકવા. તેનો બેનિફિટ…
Read More...

જીવનમા ઉતારવા અને સમજવા જેવી ખાસ બાબતો અચૂક વાંચજો અને શેર કરજો

1. તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે, તમારૂ નસીબ ખરાબ છે.એનો અર્થ એ છે કે, તમારો સ્વભાવ જરૂર કરતા વધારે સારો છે. 2. મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે….. કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને પ્રેમ…
Read More...