Browsing Category

ખેડુ

ખેડૂતોને આ ખેતી ઓછા ખર્ચે કરાવશે અધધ… કમાણી

અમે તમને એક એવી ખેતી વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જેનાથી ઓછા ખર્ચે વધુ કમાણી થઈ શકશે.  અમે વાત કરી રહ્યાં છીએ ફણસની ખેતીની... ખેડૂત વર્ગ અને નોકરિયાત વર્ગ કે જે ખેતી કરવા ઈચ્છતા હોય અને તે પણ મજૂરી અને નહીંવત ખર્ચ અને લાબાં સમય સુધી આવક રળી…
Read More...

ખેતીના પાકમાં લશ્કરી ઈયળનાં ઉપદ્વવથી કઇ રીતે બચશો?

ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતો પર પહેલા ભારે વરસાદના કારણે આવેલી આફત નડી અને હવે ખેતીના પાકમાં લશ્કરી ઇયળ આફત બનીને ત્રાટકી છે. પુંછડે ચાર ટપકાવાળી લશ્કરી ઇયળ મુખ્યત્વે મકાઇના પાક પર જોવા મળતી જીવાત છે. કર્ણાટકમાં વર્ષ: ૨૦૧૮ માં મકાઇના પાકમાં આ…
Read More...

દ્વારકાના ખેડૂતની વાડીમાં ઉગ્યા 3થી 4 ફૂટ લાંબા ઘીસોડા

ગુજરાતમાં હાલ વરસાદની અછતના ડાકલા વાગી રહ્યા છે. ત્યારે ખેડૂતો મુંઝવણમાં છે. એવામાં ક્યાંક ક્યાંક કુદરતનો કરિશ્મા પણ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા સૌથી મોટી ડુંગળી ચર્ચામાં હતી, પરંતુ હાલ દ્વારકાના જામખંભાળિયા તાલુકાનું વીંઝલપર ગામ હાલ…
Read More...

ભૂગર્ભ ટપક સિંચાઈની પદ્ધતિ થકી 50 ટકાથી વધુ પાણીનો બગાડ થતો બચાવી શકાય છે

શું ઓછામાં ઓછું પાણીનો ઉપયોગ કરીને ખેતીની આવક વધારવા માટેનો કોઈ ઉકેલ છે અથવા નવા રસ્તાઓ છે ? આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને, એક્ઝા-ગ્રીન સોલ્યુશન્સ લિમિટેડ નામની એક ખાનગી કંપનીના કારોબારી સંચાલક રિશબ એસ દ્વારા ઊંડા મૂળિયાં માટે કરાતી ટપક સિંચાઈ…
Read More...

લીંબોળી ખોળ, દિવેલી ખોળ અને ચુના દ્વારા પાકની રોનક બદલતા ભરતભાઇ પરસાણા

રાજકોટના ઉદ્યોગપતિ ભરતભાઇ પરસાણા છેલ્લા 15 વર્ષથી પોતાના 60 વીઘાના ફાર્મમાં ગાય આધારિત ખેતી કરે છે. તેઓ પોતાના ફાર્મમાં ઓર્ગેનિક ખેતીના અનેક અખતરા કરે છે. જે અખતરાનું પરિણામ સારૂ મળે છે એવા અખતરા બીજા ખેડૂતો અપનાવે એ દિશામાં પણ તેઓ પ્રયાસ…
Read More...

આણંદના 11 ખેડૂતો સૂર્યશકિતથી સિંચાઇના પર્યાવરણ રક્ષક માર્ગે વળ્યા

સૂરજને ધરતી પર ઉતારવો અસંભવ કાર્ય છે, પરંતુ ટેકનોલોજીની મદદથી આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નાનકડા મુજકુવા ગામના ખેડૂતોએ સૂરજને ધરતી પર ઉતારી સૂર્ય શકિતને નાથીને સિંચાઇનો પર્યાવરણ રક્ષક માર્ગ અપનાવ્યો છે. આંકલાવ તાલુકાના મુજકુવા ગામના 11…
Read More...

જગતના તાતનો આવ્યો રડવાનો વારો, 1 કિલો લસણના મળે છે 75 પૈસા

બેડી યાર્ડમાં સોમવારે લસણ પાણીના ભાવે વેચાયું હતું.ખેડૂતોને 1 કિલોના માત્ર 75 પૈસા જ મળ્યા હતા.પૂરતા ભાવ નહીં મળનાર ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.અત્યાર સુધીમાં પ્રથમ વખત લસણની સાવ નજીવી કિંમત ઉપજી છે.યાર્ડમાં લસણ નહીં લાવનાર ખેડૂતોને…
Read More...

મગફળી ઉપાડવા માટે જૂનાગઢના યુવાને બનાવ્યું ‘ગ્રાઉન્ડનટ ડિગર’ મશીન

મગફળી પકવતા હજ્જારો ખેડૂતો માટે આનંદ અને રાહતના સમાચાર છે. ખેતરમાં મગફળીનો પાક તૈયાર થયા પછી તેને ઝડપથી ઉપાડી શકાય એ માટે જૂનાગઢના એક યુવાને મશીન (ગ્રાઉન્ડનટ ડિગર) બનાવ્યું છે. આ સંશોધન દ્વારા ખેડૂતો માટે સિઝનમાં મજૂરોની અછતનો પ્રશ્ન હળવો…
Read More...

નોકરી ન મળી તો શરૂ કરી ગુલાબની ખેતી, હવે આ દીકરી કરી રહી છે મહિને રૂ.50,000ની કમાણી

પ્રેમનું પ્રતીક માનવામાં આવતા ગુલાબ પોતાના વિભિન્ન રંગો અને અદ્ભુત સુગંધ દ્વારા લોકોના દિલો પર રાજ કરે છે. બાળકથી લઇને વૃદ્ધો સુધી બધા તેના દીવાના છે. ગુલાબો પ્રત્યેના લોકોના આ પ્રેમે મહારાષ્ટ્રના નાગપુરના માણેવાડામાં રહેતી પ્રણાલી શેવાલેને…
Read More...

ઓછી મહેનત અને ઓછા પાણીના ઉપયોગથી વિકસીત કરી એરોબિક ડાંગરની ખેતી

ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સાથે કૃષિક્ષેત્રે અનેક યોજના અમલીકરણ કરી છે. ત્યારે નવસારીના ચરીગામાના ભરતભાઈ પટેલે ઓછી મહેનત અને ઓછા પાણીનો ઉપયોગથી એરોબિક ડાંગરની ખેતી ઉભી કરતાં અન્ય ખેડૂતો એરોબિક ડાંગરનાં ખેતરની મુકાલાત મેળવે છે.…
Read More...