Browsing Category
ખેડુ
ગાય આધારિત કપાસની ખેતીને વિશ્વ ફલક ઉપર લઇ જનાર ખેડૂત વિનુભાઇ પટેલ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધ્રા તાલુકાના હરિપર ગામના યુવા ખેડૂત વિનુભાઇ પટેલ પોતાની 43 વિઘા જમીનમાં છેલ્લા 4 વર્ષથી ગાય આધારિત કપાસની ખેતી કરે છે. ગૌમૂત્ર સહિતની વસ્તુઓથી બનાવેલ જીવામૃત તેમજ લીંબડા, આકડા, ધતુરા જેવી વનસ્પતિઓમાંથી બનાવેલ…
Read More...
Read More...
આ ખેડુતે ઔષધીય ખેતી કરીને બદલી નાખી ખેતીની તસવીર
બિઝેનેસ કરવાનો પહેલો સિદ્ધાંત છે કે તમારામાં કઇક નવું કરવાની ઇચ્છા હોવી. ગોરખપુરના અવિનાશ કુમારે બે વર્ષ પહેલા આ વાત સમજી લીધી હતી. અને એટલે જ તેણે પરંપરાગત ખેતીને છોડી ઔષધી તથા દવાઓના રૂપમાં યુઝ થતા છોડની ખેતી શરૂ કરી, તેનાથી તેની કિસ્મત…
Read More...
Read More...
ભાવનગરના ખેડૂતે ગોમુત્રના ઉપયોગથી ખેતીમાં કરી બમણી કમાણી, જાણો ટેકનિક
ભાવનગર શહેરનાં ચિત્રા વિસ્તારમાં આવેલ બારૈયાની વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા તથા ખેતી સાથે સંકળાયેલ શાંતિભાઈ મંગુભાઈ બારૈયાએ વર્ષોથી ખેતી કરે છે. બદલાઈ રહેલ આબોહવા અને વરસાદની અનિયમિતતાને કારણે ગુજરાતમાં ખેતી કરવી ખરેખર મુશ્કેલ સાબિત…
Read More...
Read More...
ઇટાલીયન મધમાખીની સફળ ખેતી કરી નિવૃત સરકારી કર્મચારીએ અન્ય ખેડૂતોને ચીંધી નવી રાહ
દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના કજુરડા ગામના ખેડૂત દ્વારા કજુરડા ગામમાં આશરે 9 વિઘા જેટલી જમીનમાં ઇટાલિયન મધમાખીની ખેતી કરી રહ્યા છે. મધમાખી ઉછેરની તાલીમ લઇને ખેતી વિકાસની સાથે મધનું ઉત્પાદન કરીને પૂરક કમાણી કરવાનો પ્રયાસ કર્યો છે.…
Read More...
Read More...
અંકલેશ્વરના ખેડુતે શેરડી અને કેળની ગાય આધારીત સજીવખેતી કરી લાખોની કમાણી કરી
શેરડી અને કેળમાં સજીવખેતી કરતાં નિપુલભાઈ ઠાકોરભાઈ પટેલ જૂના દીવા તા. અંકલેશ્વર જી.ભરુચ ખાતે કુલ 12 એકર (24 વીઘા) જમીન (સર્વેનં. 264,265 તથા અન્ય) ધરાવે છે. આ સિવાય શાકભાજીમાં રીંગણ, ભીંડાની ખેતી પણ કરે છે. તેઓ બી.એસ.સી. (કેમેસ્ટ્રી) માં…
Read More...
Read More...
બળદ કે ટ્રેક્ટર મોંઘા પડે છે? તો અજમાવી જૂઓ ખેડૂતે બનાવેલું આ ‘બાઇક સાંતી’
દિવસેને દિવસે ખેતી ખર્ચમાં વધારો થતો જાય છે અને ખેડૂતોને તેમની ઉપજના પૂરતા ભાવ મળતા નથી. એટલે, નાના અને સિંમાત ખેડૂતોને ટ્રેક્ટર તો ઠીક પણ હવે મિનિ ટ્રેક્ટર અને બળદ રાખવા પણ પોષાય તેમ નથી. પણ ભાણવડના ખેડૂતે આ સમસ્યાનો કોઠાસૂઝથી ઉપાય શોધ્યો…
Read More...
Read More...
ગુજરાતની આ ભેંસ છેલ્લા 10 વર્ષથી રોજ આપે છે દૂધ
જૂનાગઢ: સામાન્ય રીતે કોઈ પણ દુધ આપતું પશુ અમુક ચોક્કસ સમયગાળા બાદ દુધ આપવાનું બંધ કરી દેતી હોય છે. જોકે ગામડાઓમાં ઘણા કિસ્સા એવા સામે આવતા હોય છે જે લોકોને આશ્ચર્યમાં મુકી દેતા હોય છે. ત્યારે આવો જ આશ્ચર્યમાં મુકે તેવો કિસ્સો મેંદરડા…
Read More...
Read More...
ખેતરમાં કોઈ પણ પાકની વચ્ચે મધમાખી ઉછેર કેન્દ્ર બનાવવાથી ઉત્પાદનમાં 30 ટકાનો વધારો આવે
દાડમ રોપ્યા બાદ છોડ ફળ આપી શકતા ન હોય.થોડા દિવસો પછી ફૂલ ખરવાની સમસ્યાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. વૃક્ષો પર સપ્ટેમ્બર-અંત આવતાજ ફૂલો આવવાની શરૂઆત થઇ હતી. પરંતુ ફળો લાગવાને બદલે ફૂલો ખરી પડે છે. ફૂલો કે પરાગરજના અભાવના કારણે સમસ્યા…
Read More...
Read More...
ખેતીમાં મબલખ પાક લેવા બનાવો આ ડિકમ્પોઝ ખાતર..
જૂનાગઢના ખેડૂતે ખેતી વિષયક અત્યંત ઉપયોગી માહિતી આપી છે, તેણે એક ડિકમ્પોઝ બનાવ્યુ છે. જે દરેક ખેડૂતને કામ આવે તેવી છે. તો જાણો કેવી રીતે તૈયાર થશે આ ડિકમ્પોઝ. પહેલા એક બેરલમાં 200 લીટર પાણી ભરો, તેમાં બે કિલો ગોળ ઉમેરો. ગાઝિયાબાદ…
Read More...
Read More...
ઔષધીયોની ખેતી કરતાં ધોરાજીના હસમુખભાઈ હિરપરા તુલસી અને ફુદીનાનો વેચી મણના 1500 રૂ. કમાય છે
ધોરાજીના ખેડૂતે ઓષધીય તથા સુગંધીત પાકોની ખેતીથી સફળતાના શિખરો સર કર્યા છે. ધોરાજીના ખેડૂત હરસુખભાઇ હિરપરા પોતાની ખેતીની જમીનમા છેલ્લા ઘણા વર્ષોથી ઔષધીય તથા સુગંધિત પાકોની ખેતી કરી પ્રગતીના પંથ સર કરી ગયેલા છે. ત્યારે ધોરાજીના આ પ્રગતીશીલ…
Read More...
Read More...