Browsing Category

ખેડુ

ધરમપુરના બે પટેલ ભાઈઓએ નહિવત ખાતર, નહિવત પાણી અને ઓછા ખર્ચે વધુ આવક આપતી ગલગોટાની ખેતી કરી

ધરમપુરના માકડબન ગામના બે શિક્ષિત યુવા ભાઈઓએ તહેવારો અને શુભપ્રસંગોમાં વધુ માંગ ધરાવતા ગલગોટાના ફૂલની સફળ ખેતીની સાથે કાકડીની ખેતી થકી વર્ષે લાખો રૂપિયાની આવક સુનિશ્ચિત કરી છે. ઓછી મેહનત, નહિવત પાણી, નહિવત ખાતર અને નહિવત રોગની ગલગોટાના ફૂલની…
Read More...

તાલાલાના ખેડૂતે બેક્ટેરીયા આધારિત જૈવિક પદ્ધતિ અપનાવી કેસર કેરીના બગીચાને લચલચતો બનાવ્યો, જાણો…

નવ રચિત ગીર-સોમનાથ જિલ્લાનો તાલાલા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિધ્ધ છે. અહિની જમીન કેસર કેરીને ખુબ માફક આવે છે. તાલાલા ગીર કેસર કેરીની રાજધાની છે. એમ કહીએ તો ખોટુ નથી. તાલાલા તાલુકાના 49 ગામોની 29800 હેકટર ખેતી લાયક જમીન પૈકી…
Read More...

ગુજરાતમાં આ ગામના ખેડૂતો કરે છે લીંબુની ખેતી, ઉનાળા દરમિયાન અહીંના લીંબુની હોય છે વધારે માગ,…

તમને યાદ હોય તો થોડાક સમય પહેલા જાણીતી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ સોસાયટીના લોકોને લીંબુની થેલીઓ આપતા દર્શાવવામાં આવ્યા હતા. જે લીંબુ મહેસાણાના હોવાનું પણ જેઠાલાલ કહી રહ્યાં હતા. ત્યારે આજે અમે અહીં એ જ મહેસાણાના પ્રખ્યાત…
Read More...

ગૌ મૂત્ર, છાણ અને ગાયના દૂધની ખાટી છાશ વધારે છે જમીનની ફળદ્રુપતા, ગાય આધારિત ખેતીમાં પાકને 30% ઓછું…

ગુજરાતના ખેડૂતો ખેતીમાં આજે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.મોંઘા રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગ કરવા છતાં પણ ખેત ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. અથવા તો હલકી ગુણવત્તાવાળા અનાજ,કઠોળ તથા શાકભાજીના પુરતા બજારભાવો મળતા…
Read More...

અમીરગઢના ખેડૂતે અંજીરની ખેતી કરી, 4 વીઘામાં 1000 રોપા વાવ્યા, વીઘાદીઠ અંદાજે 50 હજારનો ખર્ચ

હૈદરાબાદ અને મહારાષ્ટ્રમાં જોવા મળતી અંજીરની ખેતી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખેડૂતે જિલ્લામાં પ્રથમ વખત અંજીરની ખેતી કરી પ્રયોગ કર્યો છે. જેમાં ખેડૂતે ચાર વીઘામાં 1000 રોપા અંજીરના વાવ્યા છે. જેનું ઉત્પાદન નવ માસ દરમિયાન થાય છે.…
Read More...

કૃષિ ક્ષેત્રે યુવા ખેડૂત શ્રી ધીરેન્દ્ર કુમાર દેસાઈ ને મળ્યા નેશનલ લેવલ ના બે એવોર્ડ

તાજેતર માં ન્યૂ દિલ્હી ખાતે તારીખ ૫ મી માર્ચ થી ૭ મી માર્ચ સુધી ભારત સરકાર ના કૃષિ મંત્રાલય નાં IARI ના દ્વારા રાખવામાં આવેલા પુસા કિસાન મેળા માં ભરૂચ જિલ્લા ના પાણેથા ગામના વતની યુવા ખેડૂત શ્રી ધીરેન્દ્ર કુમાર ભાનુભાઇ દેસાઈ ને નેશનલ…
Read More...

રાજકોટનાં યુવાને વિદેશની વાર્ષિક 1.5 કરોડની ઓફર ફગાવી આધુનિક ખેતી ચાલુ કરી

આસમાની રોજી બની રહેલી ખેતીથી ખેડૂતો દૂર થઇ રહ્યા છે અને ગ્રામ્ય યુવકો શહેરમાં મજૂરી કરીને બે ટંકનું રળી લઇ ગુજરાન ચલાવવાની વાતો કરે છે ત્યારે રાજકોટના એક યુવકે અમેરિકાના ન્યૂયોર્કમાં માસ્ટર ઓફ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી વાર્ષિક 1.5 કરોડની…
Read More...

ઉ. ગુજરાતના ખેડૂતને શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ, બન્ની ઓલાદની 40 ભેંસોથી વર્ષે 25 લાખની કરે છે કમાણી

વડગામના નગાણા ગામના એક ખેડૂતને બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કક્ષાનો પ્રથમ પશુપાલક પ્રમાણપત્ર મળ્યું છે. જેના માટે ખેડૂતે કચ્છની સુવિખ્યાત અને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત બન્ની ઓલાદની કુલ 40 ભેંસો થકી વર્ષ દરમિયાન 25 લાખની કમાણી કરતા નગાણા ગામના…
Read More...

બેંકની લાખોના પેકેજવાળી નોકરી છોડી આ માણસ હવે કરી રહ્યો છે ખેતી, વર્ષે 30 લાખ રૂપિયાથી વધુનું…

મહારાષ્ટ્રના મહાબલેશ્વર અને હિલ સ્ટેશનનું ફળ ગણાતી સ્ટ્રોબેરી હવે માલવાના ખેતરોમાં પણ ઉગી રહી છે. આ કારનામું કરી બતાવ્યું છે ખાનગી બેંકની 20 લાખ રૂપિયાના પેકેજવાળી નોકરી છોડીને ખેડૂત બનેલા ઈન્દોરના સુરેશ શર્માએ. તેનો દાવો છે કે, જે રીતે પાક…
Read More...

ડીસાના ખેડૂતે દેશી ગાયોના છાણ અને ગૌમૂત્રના ઉપયોગ થકી ઓર્ગેનિક ખેતીમાં મેળવી સફળતા

ડીસાના ખેડૂતએ કાંકરેજ અને ગીરની દેશી ગાયોનું પાલન કરી લોકોને દેશી ગાયનું પોતાના ફાર્મહાઉસ પર તબેલો બનાવી ગૌભક્તિ એજ જીવન મંત્રના ઉદ્દેશ સાથે લોકોને દેશી ગાયોનું દુધ, ઘી, અને ઘી ઉપયોગ કરવા માટેના લોકજાગૃતિની સાથે ગૌસેવાની શરૂઆત કરી છે. માત્ર…
Read More...