Browsing Category

ખેડુ

બી.કોમ. શિતલબેન પટેલનું કિચન ગાર્ડનિંગઃ ઘેરબેઠા મહિને કમાય છે ૨૦ હજાર

નવસારીના નવાગામના શિક્ષિત શીતલબેન પટેલએ કિચન ગાર્ડન વડે વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડીને ઘરકામ, બાળકોના શિક્ષણ સાથે શાકભાજી વેચાણ કરીને આવક મેળવવવામાં સહેજ પણ નાનમ અનુભવતા નથી. કારણ કે તેઓ શિક્ષિત છે. બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યા બાદ ખેતીનો…
Read More...

એક કિલોનું એક ફળ, અભણ ખેડૂતે કર્યું થાઇલેન્ડના જામફળનું વાવેતર

ટંકારા તાલુકાના જબલપુર ગામના ખેડુતે ખેતીમા બદલાવ લાવવા માટે આજથી પાંચ વર્ષ પૂર્વે પોતાના ખેતરમા થાઈલેન્ડના જામફળની ખેતીનો પ્રયોગ કરી જામફળના રોપા લાવી વાવેતર કર્યું હતું. હાલમા,તેઓ તેમા સંપૂર્ણ સફળ થયા છે. એક કિલોનું એક જામફળના ફળ ઉગી…
Read More...

વડોદરા જિલ્લાના ખેડૂતોનો નવતર અભિગમ, ઓર્ગેનિક ખેતીનો કરે છે પ્રયોગો

જિલ્લાના ઢોલાર,શિનોર, તેરસા અને ટીંગલોદ ગામોના ખેડૂતો હવે ખેતીમાં પાક ઉત્પાદન વધારવા માટે નવા રસ્તે વળ્યા છે. ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે ખેડૂતોએ મધમાખી ઉછેરની શરૂઆત કરી છે. જેના થકી ખેતીમાં પરાગનયનની પ્રક્રિયા સારી રીતે થાય છે અને…
Read More...

વજન ઘટાડવાથી વાળ ચમકાવા સુધી આવા છે ગાયના દૂધ, ઘી અને ગૌમૂત્રના ફાયદા

ગાય કાયમ લોકોની હેલ્થ માટે ફાયદાકારક છે. ગાયના દૂધ, ઘી અને મૂત્રનો ઉપયોગ અનેક બીમારીઓને ઠીક કરવામાં થાય છે. આયુર્વેદ એક્સપર્ટ ડો. મધુસૂદન દેશપાંડે જણાવી રહ્યા છે આવા જ 10 હેલ્થ બેનિફિટ્સ વિશે જે આપણને ગાયથી મળે છે.…
Read More...

આ ખેડૂતને બનવુ હતું પાયલોટ, હવે જેટ ગતિએ કરે છે સીતાફળની આર્ગેનિક ખેતી

સુરતના ખેડૂત પરિવારના યુવાનની પાયલોટ બનવાની ઇચ્છા તો પૂરી થઇ નહોતી. ત્યારબાદ આ ખેડૂતે ખેતીમાં જેટ ગતિએ પ્રગતિ કરવાનો નિર્ધાર કર્યો હતો. આ ખેડૂતે કરજણ તાલુકાના ધાવટ ગામમાં વિક્રમજનક કહી શકાય તે રીતે 55 વીઘા જમીનમાં સીતાફળની ખેતી શરૂ કરી છે.…
Read More...

સજીવ ખેતી (Organic Farming) એટલે શું?

સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખતરો તેમજ રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર,…
Read More...

રાજકોટીયને બનાવી ખેડૂતો માટે ઉપયોગી એપ, અભણ ખેડૂતોને આ રીતે થશે મદદ

રાજકોટઃ આજનો યુગ મોબાઇલ અને ટેક્નોલોજીનો યુગ કહેવામાં આવે છે. ભારત જેવા દેશોમાં આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન આવી ગયા છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે, ત્યારે ટેક્નોલોજીનો ઉપયોગ ખેતીમાં કેવી રીતે કરવો તેનું ઉદાહરણ રાજકોટમાં જોવા મળ્યું.…
Read More...

ગુજરાતના આ ખેડૂતે વેસ્ટ કાપડમાંથી બનાવ્યું ગ્રીન હાઉસ

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બાગાયતી તથા પોતાની આવડતથી ખેતી કરી સમૃદ્ધ બની રહ્યા છે. ત્યારે ડીસાના રાણપુર ગામે રહેતા એક ખેડૂતએ ‘યુટ્યુબ’ ઉપરથી આઇડીયા મેળવી વેસ્ટ સાડીઓમાંથી ગ્રીન હાઉસ જેવું ક્રોપ કવર બનાવી ઉનાળામાં પાકતી ચોળીની ખેતી…
Read More...

સાડા ત્રણ લાખ રૂપિયાની ભેંસ..! દરરોજ આપે છે 32 લીટર દૂધ

સામાન્ય રીતે એવી માન્યતા છે કે ભણીગણીને સારી નોકરી વડે જ કમાણી કરી શકાય છે. પરંતુ પશુપાલનના વ્યવસાય વડે અભણ ખેડૂત નોકરિયાતો કરતા પણ વધુ કમાણી શકે છે. બનાસકાંઠાના ભાભરના ઉજ્જનવાડા ગામે રહેતા દંપતિ તેમના તબેલામાં સારી ઓલાદની બન્નીની ભેંસો અને…
Read More...

આ ખેડૂતે કર્યું દોઢ ફૂટ લાંબા રીંગણા નું ઉત્પાદન, માન્યામાં ન આવે તો જોઈ લો અહિં

વેરાવળ નજીક ચોરવાડ ગામના પ્રગતિશીલ ખેડૂતે દરિયાઇ ખારાશ વાળી જમીનમાં દોઢ ફુટનાં મબલખ રીંગણાનું ઉત્પાદન મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. સાથે સાથે ઇઝરાઇલ પદ્ધતિનો ઉપયોગ કરી એક છોડમાંથી નવ જેટલી જુદી જુદી વેરાઇટીના રીંગણ પણ મેળવ્યા છે. આવો…
Read More...