Browsing Category

ખેડુ

ગુજરાતના આ ખેડુતની ખેતી જોવા આવે છે વિદેશીઓ, ઓછા ખર્ચે કરે છે વધુ કમાણી

પાલનપુર: ડીસા તાલુકાના રાણપુરના ખેડૂતએ ગુવાર અને કાકડીની ખેતી મલ્ચીંગ અને ગ્રો કવરનો ઉપયોગ કરી સફળતા મેળવી છે. જેમાં ગુવારમાં અડધા વિઘા જમીનમાંથી 15 હજારના ખર્ચ સામે બે લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવશે. જ્યારે કાકડીના ત્રણ વિઘાના વાવેતરમાં રૂ.…
Read More...

દેશનું સર્વોત્તમ મધ બનાવે છે સૌરાષ્ટ્રનો એક પટેલ યુવાન..

મૂળ કાલાવડના ખરેડી ગામના યુવાન દર્શન ભાલારાએ નોકરી છોડીને મધના ઉત્પાદનનો વ્યવસાય આદર્યો છે. એમ.બી.એ થયેલા આ યુવાને મધમાખી સાથે દોસ્તી કેળવીને વિવિધ પ્રકારના મધનું ઉત્પાદન શરૂ કર્યું છે. બજારમાં મળતું બ્રાન્ડેડ મધ વાસ્તવમાં તમારી હેલ્થ…
Read More...

કપાસમાં આંતર પાક પધ્ધતિ (Mix Farming) દ્વારા વધુ કમાણી

આંતર પાક પધ્ધતિ (mix farming) એટલે શું? એકજ ખેતરમાં એકજ સમયે, એક થી વધારે પાકોને જુદી જુદી હારમાં જરૂરીયાત મુજબના અંતરે વ્યવસ્થિત આયોજન કરી પાકોનું વાવેતર કરવામાં આવે છે તેને આંતરપાક પધ્ધતિ (mix farming) તરીકે ઓળખવામાં આવે છે. હાલનાં…
Read More...

ખેડૂતો માટે ખાસ: “ગણોતધારો” વસિયતનામા ના આધાર પર બિનખેડૂત ખેડૂત બનીને જમીન ધારણ ન કરી શકે

આઝાદી પહેલા દેશના જુદાં જુદાં ભાગમાં પોતાની જમીન અંગે જુદી જુદી પધ્ધતિ અમલમાં હતી. જેવી કે, જમીનદારી, સામંતશાહી, રૈયતવાળી. સમગ્ર જમીનની માલિકી બ્રિટીશ હકુમતના વિસ્તારો સિવાય દેશી રજવાડાઓની માલિકી હતી. રાજ્યનું મુખ્ય આવકનું સાધન જમીન મહેસૂલ…
Read More...

ખેતીથી શકય છે કરોડોમાં કમાણી, આ છે દેશના 4 કરોડપતિ ખેડૂત…

દેશમાં એગ્રીકલ્ચરને લોકો મોટા ભાગે ફાયદાનો સોદો માનતા નથી. જોકે હાલ નવી ટેકનીકથી ખેતી કરનાર ખેડુતો સફળતાની નવી કહાની બની રહ્યાં છે. આજે અમે અહીં તમને જે ખેડૂતો વિશે વાત… 1. મેક ડોનાલ્ડ માટે ઉગાડે છે બટાકા… મેક ડોનાલ્ડ માટે ઉગાડે…
Read More...

રાજુલાના જૂની બારપટોળી ગામના પ્રગતિશીલ ખેડૂતની અનોખી ખેતી

દિવસે-દિવસે લોકોના ધંધા રોજગાર વધતા જાય છે કેટલાય એવા લોકો છે ખેતી હોવા છતાં પૂરતું ધ્યાન આપતા નથી અને મોટાભાગના લોકો સારી રકમની લાલચમાં જમીન વેચી નાખે છે. રાજુલાના જાફરાબાદમાં ઉદ્યોગના કારણે આ પ્રકારનું અવાર નવાર જોવા મળે છે પણ રાજુલા…
Read More...

ગાય આધારીત જૈવીક ખાતર અને કીટ નાશક બનાવવાની રીત

ખેતઉત્પાદન માટે યુરીયા અને પેસ્ટીસાઇડસના વપરાશથી થતા પર્યાવરણનું નુકશાન તથા માનવ અને પશુ-પક્ષીઓને થઇ રહેલા નવા નવા રોગો દ્વારા થતા નુકસાનથી બચવા અને આજની જરૂરીયાત અને આપણી ગાય આધારીત પુરાણી ઋષી ખેતી જેને આજે જૈવીક કે ઓર્ગોનીક ખેતી (organic…
Read More...

વૃદ્ધ પટેલ દંપતિએ 10 વીઘામાં શીત ચંદનનું વાવેતર કર્યું, 1 વુક્ષના મળશે 3 લાખ

પાટડી તાલુકાના નાગડકાના વૃધ્ધ દંપતિ પ્રભાબેન અને ગણેશભાઇએ રણની ખારી અને બંજર જમીનમાં શીતળ ચંદનના 30 છોડોનું સફળતા પૂર્વક વાવેતર કર્યું છે. આ વૃધ્ધ દંપતિએ ચંદનની સાથે આંબળા, ચીકુ, દાડમ, એપલ બોર અને લીંબુનું પણ વાવેતર કરી તાલુકાના અન્ય…
Read More...

ગૌમૂત્રથી સસ્તું જંતુનાશક બનાવવાની રીત….. વાંચો અને શેર કરો….

કુદરતી જંતુનાશક બનાવવા ની અનેક રીતો છે… રીત ૧ ( બધાજ પ્રકાર ની જીવાત માટે ) ગૌમુત્ર ૨૦ લીટર લીંબડા ના પાંદ ૩ કિલો પપૈયા ના પાંદ ૩ કિલો જામફલ ના પાંદ ૩ કિલો આકળા ના પાંદ ૩કિલો સીતફળ ના પાંદ ૩ કિલો ઘાસ ૩ કિલો ઉપર…
Read More...

કૃષિપ્રેમી અતુલભાઈ પટેલ મલ્ચીંગ પદ્ધતિથી હાઇટેક ખેતીના સથવારે સવાયા બિઝનેસમેન સાબિત થયા

દક્ષિણ ગુજરાતના ઘણા શિક્ષિત ખેડૂતો ખેતીને આધુનિક ટચ આપીને પ્રયોગાત્મક ખેતી તરફ વળ્યા છે. આવા જ એક શિક્ષિત અને પ્રગતિશીલ ખેડૂત અતુલભાઈ પટેલે મલ્ચીંગ અને ડ્રીપ ઈરીગેશન દ્વારા મરચી, કેળ અને ટીંડોળાની ખેતી કરીને લાખોનું ઉત્પાદન મેળવીને અન્ય…
Read More...