Browsing Category

ખેડુ

ગુજરાતનો આ ખેડૂત ટપક સિંચાઈ પધ્ધતિથી રોજ ઉતારે છે 20 મણ પપૈયા

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાના એવા ફાચરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ વડાલીયાએ ગત વર્ષથી સામાન્ય પાકોની ખેતી છોડીને બાગાયતી પાકો તરફ વળી કઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. અને તેનું અનુકરણ કરી તેમણે તેમની 7 વીઘા જમીનમાં કુલ 3800…
Read More...

સુકી ખેતી (Dry Farming)

ગુજરાત રાજ્યની કુલ ૧૦૧ લાખ હેક્ટર ખેતીલાયક જમીન પૈકી ૨૨% વિસ્તારમાં જ પિયત થાય છે જયારે બાકીના ૭૮% વિસ્તારને ખેત ઉત્પાદન માટે ફક્ત વરસાદના (આકાશીયા ) પાણી ઉપર જ આધાર રાખવો પડે છે . આવા વિસ્તારો માં ખેત ઉત્પાદનની ક્ષમતા ઓછી છે અને એકધારૂં…
Read More...

ગુજ્જુ ખેડૂતની કરામતે તેને ચર્ચામાં લાવી દીધો, આવી ખેતી તમે નહીં જોઇ હોય

આપણો ભારત ખેતી પ્રધાન દેશ છે. રાજ્યોમાં એક બાજુ ખેડૂતોની સ્થિતી દિવસેને દિવસે મુશ્કેલ ભરી થતી જાય છે, તો બીજી તરફ ઘણા ખેડૂતો આધુનિક ખેતી તરફ વળીને નવી નવી પદ્ધતિઓ અપનાવી રૂપિયા કમાય છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહી ના ખેડૂતે પોતાના દિમાગ…
Read More...

આધુનિક ઢબે ડ્રેગન ફ્રુટની ખેતી થકી 17 વર્ષની આવક સુનિશ્ચિત બનાવી

સુરતના કેમિકલ એન્જિનિયરે ધરમપુરના ઓઝરપાડામાં હેલ્થ બેનીફિટ અને વિટામિન, મિનરલ્સ અને હાઈ ન્યુટ્રીશન વેલ્યુ ધરાવતા ડ્રેગન ફ્રુટની ખેતી કરી 15 થી17 વર્ષની આવક સુનિશ્ચિત કરી છે. એક વાર ડ્રેગન ફ્રુટની રોપણી કરી નિયમિત પિયત કરવાથી લાંબા ગાળા સુધી…
Read More...

નકામી બોટલોના ઉપયોગથી ભાંડુતના આ પટેલ ખેડૂતોનો ટપક સિંચાઈનો નવતર પ્રયોગ

સમગ્ર ગુજરાતમાં પીવાનાં પાણી અને સિંચાઈનાં પાણીનું સંકટ જોવા મળે છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય બની છે. કરોડોના ખર્ચે આ કાંઠા વિસ્તારમાં સિંચાઈનું પાણી મળી રહે એ માટે સરકારે હાલમાં નહેરોનું…
Read More...

મલ્ચિંગ સ્ટાઈલથી ખેતી કરીને મબલખ કમાણી કરી રહ્યા છે ખેડૂતપુત્ર મહેશ પટેલ

મહેસાણાના વિજાપુર વિસ્તારમાં એક ખેડૂતે વૈજ્ઞાનિક પદ્ધત્તિથી ખેતી કરીને ટૂંકા ગાળામાં જ સારી આવક મેળવી છે. વૈજ્ઞાનિક પદ્ધત્તિમાં આ ખેડૂતે મલ્ચીંગ પદ્ધત્તિ અપનાવી છે. મલ્ચીંગ પદ્ધતિથી ખેતી કરવાથી કેવા થાય છે ફાયદા તેની માહિતી આ ખેડૂતે આપી…
Read More...

તડબૂચ ઉગાડી મહિલાએ 70 દિવસોમાં કરી 75,000 રૂપિયાની કમાણી

મહેનતનું ફળ મીઠું હોય છે, તેની સાબિત કરી બતાવ્યું છે એક મહિલા ખેડૂતે. આ ગરમીની ઋતુમાં લાલ અને મીઠાં તડબૂચ લોકોને ઠંડક તો આપે જ છે, પણ ખૂડત પરિવારનું નસીબ પણ બદલી નાખે છે. મધ્યપ્રદેશના રાજપુર તાલુકાના ગામ અકલબરાની મહિલા ખેડૂતે…
Read More...

આ ખેડૂતે એક જ આંબા પર ઉગાડી 18 પ્રકારની કેરી, આ ટેક્નિકનો કર્યો ઉપયોગ

ઉત્તર પ્રદેશના મલિહાબાદમાં રહેતા હાજી કાલીમુલ્લા ખાનને મેંગો મેન કહેવામાં આવે છે. તેમણે એક ઝાડ પર 300થી વધારે પ્રકારની કેરી ઉગાડવાનું કારનામું કર્યું હતું. આ સિદ્ધિ માટે તેમને વર્ષ 2008માં પદ્મશ્રીથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ…
Read More...

ગુજરાતનો આ ખેડૂત કરી રહ્યો છે લાખોની કમાણી, સાત વર્ષથી કરે છે આ ખેતી

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો દાડમ, એપ્પલ બોર, ખારેક સહિત શાકભાજીની ખેતીમાં પણ કાઠું કાઢી રહ્યા છે. ત્યારે થરાદના ભડોદર ગામે એક ખેડૂત છેલ્લા સાત વર્ષથી મરચાની ખેતી કરી લાખોના ખણખણીયા ગણી રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ રૂ. 10 લાખ…
Read More...

ખેતરમાં ઝાડવા વાવીને શું ફાયદો થાય છે?

કુદરતી ખેતી મા ઝાડવાઓ નુ ઘણુ મહત્વ છે.આપણે ઝાડવા ઓ ફક્ત ફળ માટે કે લાકડુ મેળવવા માટે નથી ઉગાડવાના તેનો ઉપયોગ ઍના પાંદડા વગેરે થી આપણા પાક ને ખોરાક પુરો પાડવા  કરવાનો છે (બાયોમાસ તરીકે). સાથે સાથે ઍવા વૃક્ષો પણ વાવવા ના છે જે જલ્દી ઉગે…
Read More...