Browsing Category

ખેડુ

ઓર્ગેનિક પદ્ધતિ થકી ખેડૂતે કરી કમાલ, કર્યું 1 કિલોના જામફળનું વાવતેર

હળવદ તાલુકો ખેતી ક્ષેત્રે જિલ્લામાં આગવુ સ્થાન ધરાવે છે, તેમજ અવનવા પ્રયોગ કરીને ખેતીમાં ખૂબ જ સારા પ્રમાણમાં આવક મેળવે છે, જે હાલમાં ઓર્ગેનિક પધ્ધતિથી ખેતી કરી દશ વિઘા જમીનમાં એક કિલોના જમ્બો જામફળનુ ખેડૂતોએ વાવેતર કર્યુ છે, જેની દેશના…
Read More...

ગુજરાતનો આ ખેડુત ઘરેબેઠા કરે છે લાખોની કમાણી, પ્રખ્યાત છે તેમના પપૈયા

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પપૈયાની ખેતી તરફ વળ્યા છે. આ પપૈયા ખેડૂતોના ખેતરમાં જમ્મુ, કાશ્મીર સહિત રાજસ્થાનના ઘણા વિસ્તારોમાંથી વેપારીઓ આવી લઇ જાય છે. આમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પપૈયાની ખેતીમાં પણ કાઠું કાઢી રહ્યા છે અને જિલ્લાનું નામ…
Read More...

ગુજરાતના આ ખેડુતે કરી ઉર્જાક્ષેત્રે નવતર શોધ જાણીને રહી જશો દંગ

પોરબંદર તાલુકાના ફટાણા ગામના ખેડૂતે ઉર્જા ક્ષેત્રે નવી શોધ કરી ઉર્જા દ્વારા વિજળી મેળવી શકાય તેવું ઉર્જા પ્રોજેક્ટ ઉપકરણ રચ્યું છે ફટાણા ગામના ખેડૂતપુત્ર લખમણભાઈ અરજણભાઈ ઓડેદરા ધોરણ 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કૃષિક્ષેત્રે કાર્યરત…
Read More...

આ ખેડૂત દાડમનુ વાવેતર કરીને મબલખ કમાણી કરે છે

હળવદ તાલુકાની બંજર જમીન પર થતી પાકની ક્વોલટી ઝાલાવાડ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પ્રચલીત થઈ ચુકી છે. ત્યાર બાગાયત પાક ગણાતા દાડમના પાકનુ વાવેતર પાછલા ત્રણ ચાર વર્ષથી ઉતરોત્તર વધી રહ્યું છે. એક તબક્કે પાછલા વર્ષ હળવદના ક્વોલટી સફળ દાડમ સાત સમુંદર…
Read More...

ગુજરાતના આ ખેડુતે સરકારી નોકરી છોડી કરે છે ઓર્ગેનિક ખેતી, કરે છે લાખોની કમાણી

બનાસકાંઠાના દિયોદરના એક ખેડૂત જેઓ પશુધન નિરીક્ષક હતા. તેઓને વારસામાં જમીન હતી. જેથી પોતાના મોટાભાઇ સાથે ખેતી કરતાં હતા. પરંતુ મોટાભાઇ ગુજરી જતાં નોકરી અને ખેતીમાં પહોંચી ન વળતાં પશુધન નિરીક્ષકે પોતાની સરકારી નોકરી છોડી સજીવ (ઓર્ગેનિક)…
Read More...

ડોક્ટરે ઓર્ગેનિક ખેતીથી મેળવ્યું ખારેકનું મબલખ ઉત્પાદન, US, લંડન મોકલશે

જામકંડોરણાના બોરીયા ગામના ખેડૂતે ખેતરમાં ઓર્ગેનીક ખારેકનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરીને ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફે વળવા માર્ગદર્શન આપી રહ્યા છે. ખારેકના મબલખ પાક પાકશે ત્યારે તેઓ અમેરિકા અને લંડન સહિતના દેશોમાં મોકલશે.…
Read More...

ખેડૂતોએ ભંગારમાંથી રિક્ષાનું એન્જિન ખરીદી બનાવ્યું આંતરખેડ મશીન

મહેસાણા: કડી તાલુકાના કુંડાળ ગામના ખેડૂતોએ 6 વર્ષ અગાઉ ગાંધીનગરમાં યોજાયેલા કૃષિ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જેમાં મોંઘી મશીનરી જોઇ નિરાશ થવાની જગ્યાએ તેના ફોટો પાડી તેની ટેકનિક બરાબર સમજી ઘરઆંગણે ત્રીજા ભાગના ખર્ચમાં ભંગાર સામગ્રીમાંથી…
Read More...

ગીરના ખેડૂતે ઇઝરાયેલી પદ્ધતિથી કરી કેસર આંબાની ખેતી, મેળવ્યું કેરીનું બમણું ઉત્પાદન

જૂનાગઢ જિલ્લા બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ માળીયા તાલુકાના પીપળવા ગામે પ્રગતિશીલ ખેડૂત ચિમનભાઇએ 30 વિઘા જમીનમાં 5 હજાર આંબાના ઝાડ વાવી ઝાડદીઠ 15 થી 20 કિલો ગુણવતાયુકત દાણાદાર કેસર કેરીનું ઉત્પાદન લીધું છે. એક વિધામાં અગાઉ મોટા ઝાડવાળા…
Read More...

લાખો રૂપિયાનું પેકેજ છોડીને આ યુવક બન્યો ખેડૂત, પિતા સાથે કરે છે ઓર્ગેનિક ખેતી

ઈન્દોરઃના રાઘવ બલ્દવાએ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા બાદ એક પ્રાઈવેટ કંપનીમાં જોબ શરુ કરી હતી, જોકે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા તેણે 12 લાખના પેકેજની નોકરી છોડી દીધી અને પિતા સાથે ખેતી કરવા લાગ્યો. અન્ય ખેડૂતોને પણ આપી રહ્યો છે…
Read More...

ડીસા: શક્કર ટેટી દુબઈવાસીને દાઢે વળગી, 1 લાખના રોકાણ સામે થશે 23 લાખની કમાણી

ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામના એક ખેડૂતે સાત વિઘા ખેતરમાં ટેટીની ખેતી કરીને માતબર ઉત્પાદન મેળવ્યું છે. જેમાં સાત વિઘામાં ટેટીની ખેતીમાં રૂ. 1 લાખ સાત હજારના ખર્ચ સામે રૂ. 23 લાખ ઉપરાંતનું વળતર મેળવશે. આ ટેટી દુબઇ એક્સપોર્ટ થઇ રહી છે. આમ…
Read More...