Browsing Category

ખેડુ

મહિનાઓનાં કામ ઇઝરાયલના પાવરફુલ મશીનો 1 દિવસમાં કરી નાખે છે

વર્તમાન સમયમાં ઘણા દેશ દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. ત્યારે ઈઝરાયલે આધુનિક ટેક્નોલોજીથી ન માત્ર ખેતી સંબંધિત સમસ્યાઓ ખતમ કરી છે, પરંતુ દુનિયાની સામે ખેતીની ફાયદાનો સોદો બનાવવાના ઉદાહરણ રાખ્યા છે. ઈઝરાયલે ન માત્ર રણ પ્રદેશમાં લીલોતરી ભરી…
Read More...

એક વખત વાવ્યા પછી 45 વર્ષ સુધી ફળ આપે છે આ છોડ, 1 કિલો ફળની કિંમત 350 રૂપિયા

આજે પર્યાવરણને થઇ રહેલ ભારે નુકશાનથી સમયસર અને પુરતો વરસાદ ના મળતા કારણે ખેડૂતોને ખેતીમાં સારી ઉપજ મળતી નથી. એવા સમયે યોગ્ય અને આધુનિક ખેતી જ ખેડૂતોને પગભર બનાવી શકે છે. જેનું જીવંત ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ડાંગના સરવર ગામના એક યુવાન…
Read More...

પ્રોફેસરની જોબ છોડી દીકરીએ શરૂ કરી ખેતી, 50 લોકોને આપે છે રોજગારી

અત્યારે શિક્ષિત યુવા પેઢી પૈસા કમાવવા માટે વિદેશી કંપનીઓ અથવા સરકારી વિભાગોમાં નોકરી કરે છે. ત્યાં જ છત્તીસગઢના મહાસમુંદ જિલ્લાના નાનકડા ગામ સિર્રીની વલ્લરી ચંદ્રાકરે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વલ્લરીએ બીઈ (આઈટી) અને એમટેક…
Read More...

ગુજરાતના ખેડૂતે ઇન્ટરનેટની મદદથી કર્યું 1 ફૂટ લાંબા મરચાનું ઉત્પાદન, 2 વીઘામાં થશે 2 લાખની કમાણી..

ગુજરાતમાં એક તરફ ખેડૂતો માટે સરકાર સામે આંદોલનો ચાલી રહ્યા છે. તો બીજી બાજુ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામના ખેડૂતે સરકાર ઉપર આશા ન રાખતા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આશ્ચર્યજનક એક ફૂટના લીલા મરચાનુ ઉત્પાદન કર્યું છે. આ એક ફૂટના મરચા…
Read More...

હબીપુરાના ખેડૂત હરમાનભાઇ પટેલે ઇન્ટરનેટ પર સર્ચ કરી ડ્રેગનફ્રુટની ખેતી કરી, આવક થઇ બમણી

ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામના ખેડૂતે ઇન્ટરનેટ પર સર્ચ કરી આધિનિક ખેતીની જાણકારી મેળવતા તેમા ખેડુતને ડ્રેગનફ્રુટ નામના થાઈલેન્ડના ફળની ખેતી તરફ ધ્યાન બેઠુ હતું. જેથી ડ્રેગનફ્રુટની ખેતી માટે જાણકારી લેવા માટે તેઓ મહારાષ્ટ્રના નંદુરબારથી 60…
Read More...

છાણથી મળેલા આઇડિયાથી શરૂ કર્યો બિઝનેસ, હવે દર મહિને કમાય છે 4 લાખ

આઇડિયા મોટાભાગના લોકો પાસે હોય છે પરંતુ તેને બિઝનેસમાં બદલવાની હિમ્મત ઘણા ઓછા લોકો કરે છે. અને કેટલાક એવા પણ લોકો છે જે પોતાના યૂનીક આઇડિયાથી બિઝનેસ શરૂ કરી લાખોની કમાણી કરતા હોય છે. આવા જ એક વ્યક્તિ છે ગુરશરણ સિંહ, જેમણે લીકથી હટીને બિઝનેસ…
Read More...

સુત્રાપાડાના ગોરખમઢીના ખેડૂતે ઉછેર્યા રૂદ્રાક્ષના વૃક્ષ, માળા બનાવી આપે છે મંદિરોમાં

વેરાવળ: ગિરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામના ખેડૂતે રૂદ્રાક્ષના વૃક્ષ ઉછેરી સફળતા પ્રાપ્ત કરી છે. વૃક્ષમાં આવતા રૂદ્રાક્ષના પારાની માળા બનાવી મંદિરોમાં આપી રહ્યા છે. રૂદ્રાક્ષના વૃક્ષ આમ તો ઠંડા વિસ્તારમાં જોવા મળતા હોય છે…
Read More...

નાગલપુરના ખેડૂતે પકાવ્યા તકમરીયા હવે વિદેશમાં વેંચાણ કરશે ઓનલાઇન

ખેતીને સમૃદ્ધ કરવાની વાતો વચ્ચે પરંપરાગત પાકોમાંથી ખેડૂતો બહાર આવતા નથી. ત્યારે જૂનાગઢના નાગલપુર ગામના ખેડૂતે અલગ-અલગ ચીલો ચાતરીને ઠંડકને કારણે ગરમ આરબ દેશોમાં પાણીની સાથે ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતા તકમરીયાનું વાવેતર કરીને તેમાં સફળતા પણ…
Read More...

ભૂતકાળ બની ગયેલી ખેતી આ પટેલ ખેડૂતે રાખી જીવંત, હવે કરે છે લાખોની કમાણી

મેંદરડા તાલુકાનાં અંબાળા ગામના ખેડૂત કાનજીભાઇ ગોવીંદભાઇ શીંગાળાએ ભૂતકાળ બની ગયેલી ખેતી કે પછી કોઈ ન કરે તેવી ખેતી કરવાનો વિચાર મુર્તીમંત કર્યો, સરકારી સહાય કે અન્ય સહાય વિના આ ખેતી દ્વારા સારી એવી કમાણી કરનાર મેંદરડા તાલુકાના અંબાળા ગામના…
Read More...

એક ઝાડથી મળે છે 1 ક્વિન્ટલ જામફળ, ખેડૂત આવી રીતે કરી રહ્યો છે લાખોની કમાણી

અહીંના ડાંગરા નામના ગામમાં અનિલ કુમાર નામના ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને બાગવાની ખેતી શરૂ કરી છે. આ ખેતીમાં તેની આવક પાચ ગણી વધી ગઈ છે. અનિલ પાસે બે હેક્ટર જમીન છે. જેમાં તેમણે જામફળના 120 ઝાડ લગાવ્યા છે. એક ઝાડ વર્ષભરમાં લગભગ એક ક્વિન્ટલ…
Read More...