Browsing Category

કોરોના વાયરસ

અમદાવાદની ચોંકાવનારી ઘટના, પરિવારના 11 સભ્યોને થયો કોરોના પરંતુ ત્રણ બાળકો આબાદ બચી ગયા. જોકે, હવે…

માંડ એક વર્ષના ઝાઈદને માતા કુલસુમને વળગીને રમતો જોઈ પહેલી ક્ષણે તો કોઈને પણ નવાઈ ના લાગે. જોકે, જ્યારે કોઈને એ ખબર પડે કે કુલસુમને કોરોનાનો ચેપ લાગ્યો છે, જ્યારે ઝાઈદ તેનાથી બચી ગયો છે. પોતાની માતાની આટલી નજીક રહેવાથી તેને પણ આ વાયરસનો ચેપ…
Read More...

ગુજરાતમાં કોરોનાના વધુ 92 કેસ સાથે આંકડો 1032 પર પહોંચ્યો, અમદાવાદમાં 45 અને સુરતમાં 14 કેસ વધ્યાઃ…

કોરોનાનો ભરડો દિવસેને દિવસે ગુજરાતમાં વધી રહ્યો છે. એમાં. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગર તો કોરોનાએ માઝા મૂકી છે. આજે આરોગ્ય સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનાની આંકડકિય માહિતી આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નવા 92…
Read More...

ભાવનગરના 92 વર્ષના વૃદ્ધે કોરોનાને હરાવ્યો! કોવિડ-19 સામે જંગ જીતનારા રાજ્યના સૌથી વયસ્ક બન્યા

ભાવનગરમાં કોરોનાગ્રસ્ત 3 દર્દીઓનો સઘન સારવારના અંતે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી તેમને રજા અપાઇ હતી જેમાં ન ભૂતો ન ભવિષ્યતિ કહી શકાય તેવી ઘટના જોવા મળી હતી. કોરોનાને પરાસ્ત કર્યાની ખુશીમાં ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફની તાળીઓના…
Read More...

કોરોનાની રસી શોધવાની દિશામાં ગુજરાતને મોટી સફળતા, આ કામ કરવામાં બન્યું દેશનું એકમાત્ર રાજ્ય

ગુજરાતમાં કોરોના વાયરસ સામે લડવા માટે રાજકોટમાં વેન્ટિલેટર બનાવવામાં ગુજરાતીઓ સફળ રહ્યા ત્યાર બાદ PPE સુટ બનાવવામાં પણ સફળ રહ્યા ત્યારે ગુજરાતની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા કોરોના વાયરસની જીનોમ…
Read More...

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં કોરોનાના નવા 105 કેસ, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871…

ગુજરાતના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આજે રાજ્યમાં 105 નવા કેસ થયા છે. જેમાં 42 અમદાવાદમાં, 35 કેસ સુરતમાં નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 871 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં કુલ 64 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે…
Read More...

આજે ગુજરાતમાં વધુ 71 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં પણ વધુ 46 કેસ, આજે ત્રણના મોત, કુલ દર્દી 766…

રાજ્યમાં કોરોના સતત પ્રસરી રહ્યો છે. આજે દિવસ દરમિયાન કોરોનાના વધુ 71 પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જેમાંથી 46 કેસ તો એકલા અમદાવાદમાં જ નોંધાયા છે. તેમજ 5 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 116 કેસ નોંધાયા છે અને…
Read More...

અમદાવાદમાં ફેરિયાને કોરોનાનો ચેપ લગ્યાનો પહેલો કિસ્સો નોંધાયો, 7 વિસ્તારમાં ફરીને ફ્રૂટ વેચતો હતો,…

દુનિયાના અન્ય દેશોની સાથે ભારતને પણ કોરોના વાયરસે ભરડામાં લીધું છે. આવા સમયે કોરોના વાયરસને માત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સતત લોકોની મદદ માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. આમ છતાં કેટલીક બેદરકારીઓના કારણે કોરોના વાયરસ સતત ફેલાઈ…
Read More...

ગુજરાતમાં આજે વધુ 56 પોઝિટિવ કેસ નોંધાયા, એકલા અમદાવાદમાં જ નવા 42 કેસ સાથે કુલ આંકડો 695 થયો

ગુજરાતમાં આજે ગઈકાલ રાતથી આજ સવાર સુધી વધુ 56 કેસ નવા નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 42 નોંધાયા છે. જ્યારે 2 લોકો કોરોના સામેની જંગ હારી ગયા છે. આજે રાજકોટમાં વધુ 3 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. આજે ખેડા અને બોટાદમાં એક એક કેસ નોંધાયા…
Read More...

લોકડાઉન માટે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન, ખેતી સંબંધિત કામકાજને મળી છૂટ, પરિવહન વિભાગ રહેશે…

કોરોના વાયરસને કારણે કેન્દ્રમાં 3 મે સુધી લંબાયેલા લોકડાઉન અંગે સરકારે બુધવારે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકા મુજબ, ખાવા પીવાનું બનાવતા તમામ ઉદ્યોગો ખુલ્લા રહેશે. આ સાથે ગ્રામીણ ભારતમાં તમામ ફેક્ટરીઓ ખોલવાની સૂચના આપવામાં…
Read More...

આજે અમદાવાદમાં નવા 22 કેસ સાથે ગુજરાતમાં નવા પોઝિટિવ 33 કેસ, કુલ આંકડો 650 પહોંચ્યો : જયંતિ રવિ

કોરોના સંકટ રાજ્યમાં દિવસેને દિવસે ઘેરું બની રહ્યું છે.જેને લઇને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ ફરી એકવાર દેશમાં લોકડાઉનની સમયમર્યાદા લંબાવવાની જાહેરાત કરી છે તો આ તરફ ગુજરાતના અમદાવાદમાં રાજ્યના 55 ટકા જેટલા કેસ કોરોનાના નોંધાયા…
Read More...