Browsing Category

કોરોના વાયરસ

લંડનમાં ભરૂચના ડૉક્ટરનું કોરોનાથી થયું મોત, મેડીકલ સ્ટાફના હજારો લોકોએ આપી શ્રદ્ધાંજલિ !! ૐ શાંતિ !!

લંડનમાં કોરોના સામેની લડાઈમાં વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો છે. ઈસ્ટ લંડનમાં રેહતાં મૂળ ભરૂચના ડૉ. યુસુફ પટેલનું કોરોનાના કારણે મોતથયું હતું. ડૉ. યુસુફ પટેલના મૃતદેહને કારમાં હોસ્લિટલ લાવવામાં આવ્યો ત્યારે હજારોની સંખ્યામાં મેડીકલ સ્ટાફે ઉભા…
Read More...

મહામારી વચ્ચે અમેરિકામાં ગુજરાતીઓએ દેખાડી માનવતા, ભૂખ્યા લોકોની ભૂખ ઠારવા શરૂ કર્યું અન્નદાન

અમેરિકામાં કોરોના વાઇરસનાના કેસ સતત વધી રહ્યા છે. ગઈકાલે આવેલા રિપોર્ટ પ્રમાણે એક જ દિવસમાં 25,000 કેસો સામે આવ્યા છે, જેથી અમેરિકામાં કોરોના વાઇરસથી સંક્રમિત કુલ કેસ 8.70 લાખથી વધુ થઈ ગયા છે. આ ઉપરાંત અમેરિકામાં કોરોનાના વાઇરસથી 50,000થી…
Read More...

અમેરીકામાં આણંદના યુવકનું કોરોનાથી કરુણ મોત નિપજ્યું, લક્ષણો જણાતા ન હતા છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો…

આણંદ શહેરના પાયોનિયર હાઇસ્કુલ સામે આવેલી પટેલ કોલોનીમાં રહેતા અને છેલ્લા 5 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા યુવકનું મંગળવાર સાંજે કોરોના સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજયું છે. આણંદ શહેરમાં રહેતા હેમેન્દ્રભાઇ નગીનભાઇ પટેલ (ઉ.વ 49) પાંચેક…
Read More...

દુનિયાનું સૌથી મોટું વેક્સીન ટ્રાયલ શરૂ થયું, યુરોપ અને અમેરિકામાં સેંકડો કોરોનાના દર્દીઓને અપાશે…

કોરોના વાયરસના કહેર સામે લડી રહેલી દુનિયાને છૂટકારો અપાવવા માટે આજથી બ્રિટનમાં દુનિયાનું સૌથી મોટું ડ્રગ ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યું છે. બ્રિટનમાં ઝડપથી શરૂ થઈ રહેલા આ ટ્રાયલ પર દુનિયાભરની નજર ટકી છે. વૈજ્ઞાનિકોને આશા છે કે ઓક્સફર્ડ…
Read More...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 191 કેસ સાથે કુલ 2815 લોકો કોરોના પોઝિટિવ, સૌથી વધુ અદાવાદમાં 169…

કોરોના વાયરસે ગુજરાતમાં કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં…
Read More...

કેરળ સરકારના પાંચ માસ્ટર સ્ટ્રોક નિર્ણય…જેનાથી જીવલેણ કોરોના પર મેળવી લીધો કાબૂ

દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકાએ કોરોના વાયરસ સામેની જંગમાં ઘૂંટણ ટેકવી દીધા છે, પરંતુ કેરળ આ જંગમાં સિકંદર બનીને ઊભું છે. કેરળને આ લડાઈમાં સફળતા માત્ર કોઈ એક પગલાના કારણે નહીં પરંતુ ઘણા એવા નિર્ણયના કારણે મળી છે. જે કોરોનાને રોકવા માટે…
Read More...

સાવધાન! વડોદરામાં એક જ ATMમાંથી પૈસા ઉપાડનારા આર્મીના 3 જવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. વડોદરામાં આર્મીના ત્રણ જવાનો પણ તેની ચપેટમાં આવી ગયા છે. સેના તરફથી જણાવાયું છે કે, ત્રણેય જવાનોને સંક્રમણ એટીએમ દ્વારા લાગ્યું હોવાની આશંકા છે. કારણ કે ત્રણેયે તે જ દિવસે એક જ એટીએમમાંથી પૈસા…
Read More...

કોરોનાના ડરથી ગામ લોકોએ અંતિમ સંસ્કાર ન કરવા દેતા પરિજનોએ મૃતદેહને કૂવામાં ફેંકયો, પછી જિલ્લા વહીવટી…

ઝારખંડમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણના ડરથી વૃદ્ધ મહિલાના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાને બદલે કૂવામાં ફેંકી દેવામાં આવ્યું. ઘટના પાયપુર પંચાયતના મોહનપુર ગામની છે. મળતી જાણકારી મુજબ, 65 વર્ષીય ચંચલા નાયકનું મોત થયું હતું. પરંતુ…
Read More...

ગુજરાત માટે સારા સંકેત, એક જ દિવસમાં 79 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પહોંચ્યા, તમામ સ્વસ્થ થયા

ગુજરાતમાં વધતા કોવિડ-19ના કેસો વચ્ચે બુધવારે એક જ સાથે 79 પોઝિટીવ દર્દીઓમાં સારા થઈ ઘરે ગયા છે. તો અત્યાર સુધીમાં 258 લોકો ડિસ્ચાર્જ થયાં છે. આરોગ્ય અગ્રસચિવે ડો. જંયતિ રવિએ મેડિકલ બુલેટિન જાહેર કર્યું હતુ. 24 કલાકમાં 217 નાગરીકોમાં કોરોના…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં 217 પોઝિટિવ કેસ નોંધાયા, 9ના મોત, 79 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ આંકડો 2624…

કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોનાના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24…
Read More...