Browsing Category

કોરોના વાયરસ

આજે રાજકોટના જંગલેશ્વરમાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાતા દોડધામ

રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન 16 વર્ષીય તરૂણ શાહીલ દિલદાન બ્લોચને કોરોના પોઝિટિવ આવ્યો છે.તેના પિતા દિલદારભાઇને પોઝિટિવ રિપોર્ટ આવતા તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જંગલેશ્વરની શેરી નં. 24માં રહે છે. શાહીલ બાદ વધુ સાત…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 247 કેસ, 11ના મોત સાથે મૃત્યુઆંક 163, કુલ દર્દી 3548 થયા

કોરોના વાયરસની રાજ્યમાં ભરડો લીધો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો આ તરફ દર્દીઓ સાજા થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય…
Read More...

25 વર્ષમાં પહેલીવાર નર્મદાનું પાણી થયું સૌથી શુદ્ધ, મિનરલ વૉટર જેવું થઈ ગયું

લૉકડાઉનના કારણે દેશભરમાં ઉદ્યોગો બંધ છે, જેની અસર પર્યાવરણ પર પણ દેખાઈ રહી છે. ગંગા, યમુના અને નર્મદા સહિત અનેક નદીઓનું પાણી સ્વચ્છ થઈ રહ્યું છે. હજુ એક મહિના પહેલા પ્રદૂષિત લાગતી નર્મદાનું પાણી હાલ મિનરલ વૉટર જેવું દેખાઈ રહ્યું છે.…
Read More...

રાજ્યના તમામ એસટી ડેપોમાં બસો સેનેટાઈઝ કરીને સ્ટેન્ડબાય રાખવામાં આવી, સૂચના બાદ જરૂરિયાત મુજબ…

રાજ્યના તમામ એસટી બસ ડેપોમાં સેનેટાઇઝ કરાયેલી બસો સ્ટેન્ડ બાય રાખવાની સરકારની સૂચના બાદ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત તમામ મુખ્ય ડેપોમાં બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તેની સાથે જ ડ્રાઇવર અને કંડક્ટરોને પણ માસ્ક, સેનેટાઇઝર આપી…
Read More...

કોરોનાને લીધે અમદાવાદમાં કોંગ્રેસનાં મોટા નેતા બદરૂદ્દીન શેખનું નિધન, એક અઠવાડિયાથી વેન્ટિલેટર પર…

કોરોનાને કારણે ગુજરાત કોંગ્રેસને આજે ખુબ જ મોટો ફટકો લાગ્યો છે. અમદાવાદના કોંગ્રેસનાં મોટા નેતા બદરૂદ્દીન શેખનું નિધન થયું છે. બદરૂદ્દીન શેખે એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે તેઓએ એસવીપી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોના…
Read More...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 230 કેસ સાથે કુલ 3301 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 18 મોત થતા કુલ…

કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. કેન્દ્રની ટીમે પણ રાજ્યની સ્થિતિનો તાગ મેળવવા માટે અમદાવાદમાં ધામા નાંખ્યા છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ…
Read More...

કોરોના સામે લડી રહેલા યુવકે મરતા પહેલા પત્નીને લખ્યો ભાવુક મેસેજ, વાંચીને તમારી આંખ પણ ભરાઈ આવશે

અમેરિકામાં કોરોના વાઈરસને લીધે અત્યાર સુધી 50 હજાર લોકો મોતને ભેટ્યા છે. આ દરમિયાન ઘણા લોકો તેમના સ્વજનોથી છૂટા પડી રહ્યા છે. ડેનબરી શહેરના એક પતિએ દુનિયાને અલવિદા કહેતા પહેલાં પત્ની અને બાળકો માટે ભાવુક મેસેજ લખ્યો. આ મેસેજ વાંચીને…
Read More...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 256 પોઝિટિવ કેસ સાથે કુલ સંખ્યા 3071, સૌથી વધુ અદાવાદમાં 182…

કોરોના વાયરસે ગુજરાતમાં ભર઼ડો લીધો છે. આજે તો કેન્દ્રની એક ટીમ પણ અમદાવાદ અને સુરતમાં ધામા નાંખીને બેઠી છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ…
Read More...

ભારતમાં લોકડાઉનના લીધે 20 વર્ષમાં પહેલી વખત થયો ચમત્કાર, પ્રદૂષણમાં સ્તરમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો,…

દેશમાં કોરોનાવાયરસના લીધે 40 દિવસનું લોકડાઉન લાગ્યું છે. 3 મે સુધી આ લાગૂ રહેશે. આ દરમ્યાન દેશના કેટલાંય ભાગમાં વાયુ પ્રદૂષણમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો. અમેરિકન સ્પેસ એજન્સી NASAના મતે ઉત્તર ભારતમાં છેલ્લાં 20 વર્ષમાં આવો ઘટાડો નોંધાયો છે.…
Read More...

અમદાવાદ સિવિલની મહેકી માનવતા, પિતાને કોરોના થતાં નોંધારા બનેલાં 3 બાળકો માટે સિવિલના સ્ટાફે પાલક…

હાલ અમદાવાદ શહેરને કોરોના વાયરસે પોતાની ચપેટમાં લઈ લીધું છે. આ વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી એક લાગણીસભર કિસ્સો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં એક યુવકને કોરોના આવતાં તેને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જે બાદ તેનાં 3 બાળકો નોંધારા બની…
Read More...