Browsing Category

કટાર લેખન

આજના યુવાનોની હથેળીમાં રહેલી પ્રગતિ અને સફળતાની રેખાઓ ફાકી (માવો) ચોળી ચોળીને ભૂંસાઈ રહી છે..

પ્રગતિ કે વિકાસ ચાહે વ્યક્તિનો હોય કે દેશનો ; અમુક પાસાઓ આવશ્યક છે. વ્યક્તિ કર્મઠ હોય, નિષ્ઠાવાન હોય, ચારિત્ર્યશીલ હોય અને નિર્વ્યસની હોય તો એની પ્રગતિ નિશ્ચિત છે અને આવી વ્યક્તિઓથી બનેલા દેશની પ્રગતિ પણ નિશ્ચિત છે. આમ જોવા જઈએ તો માનવ…
Read More...

દાદા-દાદી કે નાના-નાનીનો સમય અને પ્રેમ મેળવી શકનાર બાળક ખૂબ નસીબદાર ગણાય

ખરેખર તો ગ્રાન્ડપેરેન્ટ્સનો સમય અને પ્રેમ મેળવી શકનાર બાળક ખૂબ નસીબદાર ગણાય. માતા-પિતા અને શિક્ષક પણ જે નથી આપી શક્યા તેવા સંસ્કારોનું સિંચન બાળકોમાં ગ્રાન્ડપેરેન્ટસના સહજીવનથી થાય છે. ધીરજ, શાંતિ, સમાધાન, મૌન, નમ્રતા, જતું કરવું, વડીલોનો…
Read More...

એક દિકરીની અગ્નિકાંડ પર વાર્તા

સુરત અગ્નિકાંડની કરૂણાંતિકાએ ભલભલાના કાળજા કંપાવ્યા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતની દિકરી વિશ્વા રાવલે એક સંવેદનશીલ વાર્તા લખી છે. જયરાજ લખાણી આજે ખુબ ખુશ હતા. મેયર બન્યાને ત્રણ વરસ પુરા થયા હતા. ઘર જાણે બગીચો…
Read More...

એક માઁ નાં આંસુનો દર્દ, SMC ક્યાંથી સમજે…

જેણે નવ-નવ મહિના કોખમાં રાખી, કેટલું દર્દ સહી જન્મ આપ્યો, જીવ રેડીને વ્હાલથી મોટો કર્યો; એક સોનેરાં ભવિષ્યનાં સપનાં સેવ્યાં; તેનાં જીવ સમાન વ્હાલસોયો એક પળમાં ઓલવાય ગયો, તે માઁનાં સપનાં, બની બેઠેલાં builders ક્યાંથી સમજે! કેટલાં…
Read More...

“દેખા દેખી અને પટેલ સમાજ”

થોડા દિવસો પહેલા સમાજ નાં એક અગ્રીમ કક્ષા નાં બિઝનેસ પર્સન ને મળવાનું થયું... ચર્ચા હતી કે સમાજ નાં ઉદ્યોગપતી ઓ અને અગ્રણીઓ આ બાબત પર થોડુ ધ્યાન આપે.... આપણા સમાજમાં વ્યાજે રૂપિયા ફેરવવા એટલે સાવ સામાન્ય થય ચૂક્યું છે... પણ... દેખા દેખી…
Read More...

“કાળ તને પી ન શક્યો “કણબી” પણ “મદિરા” જરુર પી જશે તને”

“કાળ તને પી ન શક્યો “કણબી” પણ “મદિરા” જરુર પી જશે તને” "કટાર લઈ ને ચાલ્યો હતો સમાજ માં પણ ""કિસ"" તને સમાજે કલમ ઉપાડવા મજબૂર કરી દીધો" જય સરદાર જય માં ઉમાખોડલ આજ એક લેખ લખવાનું અને મારા ખમીરવંતા કણબી સમાજ ને કઈક ચાબખા મારવાનું મન…
Read More...

દીકરો હોય કે દીકરી, શું ફરક પડે છે?

સ્નેહા પટેલની કલમે.. ભગવાનના આશીર્વાદ હોય તો જ તમારા ઘરે દીકરીનો જન્મ થાય – દીકરી એટલે વ્હાલનો દરિયો વગેરે વગેરે…જેવી વાતો આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ. જે આપણી પાસે કાયમ ના રહેવાનું હોય એની પર વધારે જ મમત્વ હોય એ વાત સાચી પણ એ…
Read More...