Browsing Category

ઇતિહાસ

લેઉવા પાટીદારોના કુળદેવી: માતા અન્નપુર્ણા

પંજાબથી પાટણવાડા થઇ અડાલજ આવેલા લેવા પાટીદાર પરિવારોએ અડાલજમા ચૌમુખી વાવ બનાવડાવી હતી અને તેમા સવામણસોનાની મૂર્તિ પધરાવી હતી. આ મુર્તિ પાણીમા નહી પણ વાવમા વિશાળ ગોખમા પધરાવી હતી. ત્યાર બાદ ગામની બહાર એક મંદિર બનાવ્યુ હતુ. એવુ ઈતિહાસકાર…
Read More...

ગુજરાત સ્થાપના દિવસ: એક હતું સૌરાષ્ટ્ર સ્ટેટ,ખેડે તેની જમીન

સૌરાષ્ટ્રમાં એ વખતે 4415 ગામ-શહેરો હતા. તેની જમીન પર 222 રાજાઓ અને 51700 ગરાસદારોનો કબજો હતો. આ રાજ્યો જ્યારે સૌરાષ્ટ્ર સ્ટેટમાં વિલીન થયા ત્યારે તેમની જમીન સૌરાષ્ટ્ર રાજ્યને મળી. પણ 51700 ગરાસદારોની જમીન ન મળી. આમ સૌરાષ્ટ્રની ત્રીજાભાગની…
Read More...

સંત કવિ સદગુરુ ભોજલરામબાપા – ભોજા ભગત

આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતા લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા…
Read More...

વચનનો ભંગ કર્યો !

દેશમાં સ્વાધીનતાની ચળવળનો સૂરજ ઊગી ચુક્યો હતો. ચારેબાજુ લોકજુવાળ ના વહેણ ધસમસવા લાગ્યાં હતા.આ વહેણમાં ઢસા (આજનું ગોપાલગ્રામ, જિ.અમરેલી) અને રાયસાંકળીના તાલુકેદાર દરબાર ગોપાલદાસ અગ્રેસર રહ્યાં હતા.કોઈને ગળે ન ઉતરે એવી વાત હતી. કારણ કે કોઈ…
Read More...

શ્રી રૈયા બાપા પટેલ અને રૈયાણી શાખ નો ઇતિહાસ

ગુજરાતના સોજીત્રા ગામમાંથી શામળ નામનાં પટેલ હાલારમાં ઉતયાઁ અને ભાખ ગામમાં રહ્યાં. ત્યાંથી આ કુટુંબ ખંભાળિયુ અને પીપળીયા થઈ દેરડી આવ્યું. આ મુદત દરમિયાન શામળ પટેલનાં વંશની મહંત‚ ગોવો‚ ધીરો‚ આશો‚ પુંજો‚ ધરમશી‚ સાતો અને માલો એ પ્રમાણે વંશાવલી…
Read More...