Browsing Category

અજબ – ગજબ

અંગ્રેજોના સમયની 127 વર્ષ જૂની પાણીથી ચાલતી ઘંટી, જેમા આજે પણ દળાય છે ઘઉં, ગજબની છે ટેકનિક

હરિયાણામાં આજે પણ ઐતિહાસિક વોટર ફ્લોર મિલ (પન-ચક્કી, અનાજ દળવાની ઘંટી, જેમાં પાણીનો ઉપયોગ થાય છે) છે, જે હજી પણ ઘઉં અને ચણા વગેરે જેવા અનાજ દળવામાં સક્ષમ છે. લોકો દૂર દૂરથી અહીં ઘઉં દળાવવા આવે છે. તેને પાણીથી ચાલતી ચક્કી ‘પન-ચક્કી’ પણ કહી…
Read More...

આ પ્રોફેસર વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવે છે પેટ્રોલ, 1 લિટરની કિંમત 40 રૂપિયા

રોજ બદલાતી જતી ટેક્નોલોજીને કારણે આજના મનુષ્યનું જીવન પણ બદલાઈ રહ્યું છે. આ બધી વસ્તુમાં પર્યાવરણની સુરક્ષા એક મહત્ત્વનો મુદ્દો છે. પ્રદૂષણ પાછળ પ્લાસ્ટિક અને તેમાંથી બનાવેલી વસ્તુઓ જવાબદાર છે. હૈદરાબાદના પ્રોફેસરે પ્લાસ્ટિકનો એક અનોખો…
Read More...

કુતરાની વફાદારી તો જુઓ! પાણીમાં બોલ લેવા જતી બાળકીનું ફ્રોક ખેચીને બચાવી, જુઓ વીડિયો

પ્રાણીઓમાં વફાદારી માટે કૂતરું દુનિયાભરમાં મોખરે છે. ઘણી વખત વિશ્વાસુ કૂતરાનાં કિસ્સા ભલભલા માણસને પણ પાછળ પાડી દે છે. હાલમાં ઇન્ટરનેટ પર એક વીડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક કૂતરો 2 વર્ષની બાળકીને નદીમાં ડૂબતી બચાવે છે. હાલ સોશિયલ…
Read More...

મહિલાની બહાદુરી તો જુઓ! પોતાના પશુઓને બચાવવા માટે ખૂંખાર જરખ સામે એકલાં હાથે લડીને તેને સાડીમાં…

મધ્યપ્રદેશના શાનગઢ ક્ષેત્રનાં કુરાવન ગામમાં એક મહિલાની બહાદુરીનો કિસ્સો સામે આવ્યો છે. સમંદબાઈએ પોતાના પાલતુ પશુઓને બચાવવા માટે ખૂંખાર જરખ સામે એકલાં હાથે લડી હતી. અડધો કલાક ચાલેલી આ લડાઈમાં સમંદબાઈને આંખ અને શરીરના બીજા ભાગ પર ઇજા પહોંચી…
Read More...

ગરમી સામે રક્ષણ માટે અમદાવાદી મહિલાએ પોતાની કારને ગાયનાં છાણથી લીંપી દીધી, દેશભરમાં થઇ રહી છે ચર્ચા

ગરમીથી બચવા માટે લોકો આપણે સપનામાં પણ વિચાર્યા ન હોય તેવા અખતરાં કરતા હોય છે. ટેમ્પરેચર વધવાની સાથે જ લોકો ગરમીથી બચવા માટે કોઈ નવા જુગાડ શોધી લે છે. ફેસબુકમાં એક અમદાવાદની મહિલાએ પોસ્ટ કરેલો ફોટો ઘણો વાઇરલ થઇ રહ્યો છે. આ મહાશયે ગરમીથી બચવા…
Read More...

આ ગામમાંથી એટલું બધું સોનું મળ્યું, જાણીને આંખો થઇ જશે પહોળી, પરંતુ ગામ લોકોએ ખોદકામની પાડી ના, જાણો…

જો તમને ખબર પડે કે તમે જે ગામમાં રહો છો ત્યાં સોનાનો ભંડાર છુપાયેલો છે તો તમે શું કરશો. કદાચ તમે જાતે જ ખોદકામ શરૂ કરીને કાઢવા લાગશો. પરંતુ કોલંબિયાના એક નાનકડા ગામ કાજામારકામાં રહેતા લોકો એ આમ કરવાની ના પાડી દીધી છે. આ ગામની નીચે 680 ટન…
Read More...

ભારતની આ તોપ દુનિયામાં છે અજૂબો, એક જ ગોળાથી બન્યું હતું તળાવ, જાણો ક્યાં આવેલી છે.

ભારતીય રાજા-મહારાજાઓનો ઈતિહાસ જેટલો તેમની વિરાસત અને શાન માટે ચર્ચામાં રહ્યો છે, તેટલો જ તેમના અસ્ત્રો અને શસ્ત્રોના કારણે ચર્ચામાં રહ્યો છે. ક્યારેક ચર્ચા મહારાણા પ્રતાપની તલવારની થઈ તો ક્યારેક ટીપૂ સુલતાનની તોપની. પરંતુ આજે તમને…
Read More...

દુનિયાનો એક એવો દેશ કે જેની જેલમાં નથી એક પણ કેદી, તમામ જેલ થશે બંધ

દુનિયામાં દિવસેને દિવસે અપરાધમાં વધારો થઇ રહ્યો છે. કેટલાક દેશમાં તો અપરાધ એટલી હદે વધી ગયો છે કે આરોપીઓને રાખવા માટે જેલ નાની પડી રહીં છે, પરંતુ યૂરોપમાં એક એવો દેશ છે કે જ્યાં આરોપીની અછતના કારણે જેલ પ્રશાસન દ્વારા જેલને બંધ કરવાનો નિર્ણય…
Read More...