Browsing Category

અજબ – ગજબ

20 ફૂટ ઊંચી ગેલેરીમાંથી પડેલો બાળક ડાયરેક્ટ નીચેથી પસાર થતી પેન્ડલ રિક્ષામાં પડતા ચમત્કારિક બચાવ

મધ્ય પ્રદેશમાં ટીકમગઢમાં પ્રધાનપુરા વિસ્તારમાં શુક્રવારે એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. આ બાળક 20 ફૂટ ઊંચી ગેલેરીમાંથી પડી ગયો હતો જે ડાયરેક્ટ નીચેથી પસાર થતી પેન્ડલ રિક્ષામાં જઈને પડ્યું હતું. પર્વની માતા પૂર્ણિમા અને પિતા આશિષે જણાવ્યું…
Read More...

કાચા પોચા હૃદયનાં લોકો વીડિયો ન જોતાં, એકદમ ધ્રુજાવી નાખે તેવો વિડિયો: સાપ સામે ખેલ માંડવો ભારે…

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો ખુબ ડરી જાય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેમેરાની સામે આ શખ્સને સાપ કરડી લે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સાપ સાથે આ શખ્સ ખેલ કરતો જોવા મળી રહ્યો છે.…
Read More...

24 કલાકની નોકરીને કારણે લગ્ન માટે કન્યા ન મળતા કોન્સ્ટેબલે રાજીનામું આપી દીધું

તેલંગણામાં હૈદરાબાદ શહેરમાં ચારમિનાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સિધ્ધંતી પ્રતાપે લગ્ન ન થવાને લીધે રાજીનામુ આપી દીધું છે. સિધ્ધંતીના નોકરીના કલાક વધારે હોવાને કારણે છોકરીવાળાએ સંબંધ કરવાની ના પાડી દીધી હતી. કમિશનરને લખેલા લેટરમાં…
Read More...

પોતાનું સપનું પૂરું કરવા બિહારના 24 વર્ષીય મિથિલેશ પ્રસાદે નેનો કારને હેલિકૉપ્ટરમાં ફેરવી દીધી

દુનિયામાં ઘણા લોકો તેમના સપનાંને પૂરા કરવા માટે તમામ સીમા વટાવી દેતા હોય છે. બિહારના છપરા શહેરના રહેવાસી મિથિલેશ પ્રસાદે નાનપણથી હેલિકૉપ્ટર બનાવવાનું સપનું જોયું હતું. હાલ 24 વર્ષીય મિથિલેશનું સપનું પૂરું થયું છે. જો કે, તેનું આ હેલિકૉપ્ટર…
Read More...

આ આઇલેન્ડ પર રહેવા ઈચ્છતા લોકોને સરકાર મફત ઘર, જમીન અને દર મહિને 40 હજાર રૂપિયા આપશે

ગ્રીસમાં એન્ટીકિથેરા આઇલેન્ડ પર વસતી વધારવા માટે સરકારે લોભામણી ઓફર બહાર પાડી છે. અહીં રહેવા આવતા લોકોને મફતમાં ઘર અને જમીન સિવાય ત્રણ વર્ષ સુધી દર મહિને સરકાર 565 ડોલર એટલે કે 40 હજાર રૂપિયા આપશે. આ આઇલેન્ડ ચોખ્ખું ચણાક પાણી અને ખડકો માટે…
Read More...

શું તમે ક્યારેય વાંદરાને સ્કૂલે જતો જોયો છે? જુઓ આ 2 વર્ષની વાંદરી ‘લક્ષ્મી’ રોજ સરકારી…

વાંદરાનાં તોફાન વિશે તો તમે સાંભળ્યું હશે, પણ શું ક્યારેય વાંદરાને સ્કૂલે જતો જોયો છે? જી હા, આંધ્ર પ્રદેશમાં કુરનૂલ જિલ્લાના વેંગલમ્પલી ગામની સરકારી શાળામાં રોજ એક વાંદરું હાજરી આપે છે. શાળામાં વિદ્યાર્થીઓ સાથે લંચ પણ કરે છે  આ…
Read More...

લ્યો બોલો, અમેરિકાના ન્યૂ યોર્કમાં ગાયને ભેટવાના એક કલાકના 5000 રૂપિયા આપે છે લોકો

યુરોપિયન દેશોમાં ગાયને ભેટવાના એટલે કે 'કાઉ કડલિંગ' સેશન ઘણા ફેમસ છે. આ સેશન હવે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં પણ શરુ થઈ ગયા છે. કસ્ટમરને આ સેશનમાં એક કલાકના 75 ડોલર એટલે કે આશરે 5200 રૂપિયા થાય છે. આ સેશનમાં વ્યક્તિ ગાય સાથે શાંત વાતાવરણમાં…
Read More...

છત્તીસગઢની આ જગ્યાએ નીચેથી ઉપર તરફ ઉંધુ વહે છે પાણી, દેશમાં આવી 5 જગ્યાઓ છે.

સામાન્ય રીતે તમે લોકોએ હમેશા એવું જ સંભાળ્યું હશે કે પાણી ઉપર થી નીચે આવે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ ને લીધે દરેક વસ્તુ ઉપરથી નીચે આવે છે. પણ શું તમે વિચારી શકો છો કે કોઈ વસ્તુ આપમેળે જ નીચે થી ઉપર પણ જઈ શકે છે? નહીં ને, પણ આ વાત સાચી…
Read More...

આ શહેરમાં પક્ષીઓને બચાવવા માટે બનાવવામાં આવ્યું દુનિયાનું પહેલું રેલ નોઇઝ બેરિયર, જોઈને રહી જશો દંગ

સમગ્ર વિશ્વમાં નવી ટેકનીકોની મદદથી ઝડપી વિકાસ થઇ રહ્યો છે, પરંતુ આ વિકાસની ખરાબ અસર પ્રાણીઓ અને પક્ષીઓ પર પડે છે. જો કે, અનેક દેશોમાં જીવ-જંતુઓની ખૂબ કાળજી રાખવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને ચીનના ગુઆંગડોંગ પ્રાંતના જિઆંગમેનમાં વિશ્વની…
Read More...

૫૦૦ વર્ષથી વધુ પ્રાચીન હિંગળાજી માતાજીના મંદિરે થયો ચમત્કાર, ઝુમ્મર આપોઆપ ઝુલ્યું, દર્શન માટે મોડી…

સોમનાથ પ્રભાસપાટણના દરજીવાડામાં આવેલ આશરે 400 થી 500 વરસથી પણ વધુ પ્રાચીન હિંગળાજી માતાજીના મંદિરે અલૌકિક દ્રશ્યનો નઝારો સર્જાયો હતો. માતાજીની મુર્તિ ઉપર એક ચાંદીનું ઝુમ્મર મંદિરની છતની હુક સાથે ત્રાંબાના પાતળા તારથી લટકાવવામાં આવ્યું છે.…
Read More...