Browsing Category

અચીવમેન્ટ

અમેરિકામાં કોરોનાની મહામારીમાં ફસાયેલા 325 ભારતીયોને દિલ્હીમાં લેન્ડિંગ કરાવી કેપ્ટન ઉર્વિ જોશીએ…

માંડવી તાલુકાના બાયઠ ગામની કચ્છી યુવતીએ માત્ર 30 વર્ષની નાની ઉંમરે એર ઇન્ડિયાએ બોઇંગ 777માં કેપ્ટન તરીકે 14 કલાક પ્લેનની ઉડાન ભરીને અમેરિકામાં કોરોનાની મહામારીમાં ફસાયેલા 325 ભારતીયોને દિલ્હીમાં લેન્ડિંગ કરાવી યુવતીએ કચ્છને ગૌરવ અપાવ્યો છે.…
Read More...

પરિશ્રમનું પરિણામઃ પુસ્તકો ખરીદવાના પણ નહોતા પૈસા, જાત મહેનતથી ખેડૂતની દીકરીએ UPSCની પરીક્ષા પાસ કરી

જરૂરી નથી કે તમારી પાસે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય તો જ તમે તમારા સપનાને આંબી શકો. સપનાને પૂરા કરવા માટે કોઈ વસ્તુની જરૂર હોય તો તે છે માત્ર અને માત્ર ‘મહેનત’. મહેનત વગર જીવનમાં તમને કંઈ જ મળતું નથી. કેરળના પિરવોમના નાનકડા ગામ પંપાકુડામાં…
Read More...

રાજકોટ: પરીક્ષાના 20 દિવસ પહેલા જ પિતાનું થયું નિધન, છતાં પણ પુત્રએ હિંમત રાખી પરીક્ષા આપતા 97.04 PR…

રાજકોટમાં સ્વ. હસમુખભાઇ ટાંકના પુત્ર સંકેતે 12 સાયન્સમાં 97.04 PR મેળવ્યા છે. પરંતુ સંકેત સાથે ભગવાને કસોટી કરી હોય તેમ પરીક્ષાના 20 દિવસ પહેલા જ પિતાનું મોઢાના કેન્સરને કારણે અવસાન થયું હતું. એક તરફ માથા પર 12 સાયન્સની પરીક્ષા અને બીજી તરફ…
Read More...

બેંગ્લોરમાં 27 વર્ષની યુવતીએ શરુ કર્યો ગાયનાં શુદ્ધ દૂધનો બિઝનેસ, 2 વર્ષમાં 1 કરોડથી વધુનું ટર્નઓવર

વર્ષ 2012માં ઝારખંડની શિલ્પી સિન્હા બેંગ્લુરુ ભણવા આવી હતી. તેને નાનપણથી ગાયનું શુદ્ધ દૂધ પીવાની ટેવ હતી, પણ અહીં તેને દૂધ ખરીદવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો. શિલ્પીએ દૂધના બિઝનેસમાં ઝંપલાવવાનું વિચાર્યું. એકલી મહિલા ફાઉન્ડર તરીકે ડેરી…
Read More...

ગરીબ પરિવારનો બૂટ પોલિશ કરતો છોકરો બન્યો ‘ઈન્ડિયન આઈડલ’, આટલા લાખના ઈનામો મળ્યા

ઈન્ડિયન આઈડલનો ખિતાબ સની હિન્દુસ્તાનીએ પોતાના નામે કરી લીધો છે. ભટિંડાના ખુબ ગરીબ પરિવારમાંથી આવનાર સની આ શોમાં આવતા પહેલા બૂટ પોલિશ કરતો હતો. તેમજ એની માતા ફુગ્ગા વેચતી હતી. સનીએ આ અગાઉ જણાવ્યું હતું કે, એની માતા ઘણી વાર બીજાના ઘરે ચોખા…
Read More...

22 વર્ષના છોકરાએ વધાર્યું ભારતનું ગૌરવ, કચરામાંથી બનાવ્યું ડ્રોન, ઈન્ટરનેશનલ ડ્રોન એક્સ્પોમાં મળ્યો…

એક 22 વર્ષના છોકરાએ ભારતનું નામ દુનિયાના ફલક પર ચમકાવ્યું છે. તે પણ પોતાના ઇનોવેટિવ આડિયા દ્વારા. કર્ણાટકને એન.એમ. પ્રતાપે ઈ-કચરામાંથી ડ્રોન બનાવ્યું છે. આ આ ડ્રોન એવું છે કે દુનિયા તેની દીવાની થઈ ગઈ. 14 વર્ષની ઉંમરે પ્રતામે પહેલીવાર…
Read More...

મહેસાણાના કંથરાવી ગામની દિકરી નેવીયા પટેલની અમેરિકન આર્મીમાં પસંદગી થતા ગુજરાતનું ગૌરવ વધાર્યું

ઉત્તર ગુજરાતને ગૌરવ થાય તેવા એક સમાચાર મળી રહ્યા છે. મહેસાણાની દીકરીની અમેરિકન આર્મીમાં સૌ પ્રથમવાર પસંદગી થતા સમગ્ર જિલ્લા સહિત રાજ્ય માટે ગૌરવની વાત છે. મહેસાણા તાલુકાના કંથરાવી ગામની 21 વર્ષીય નેવીયા પટેલ અમરેકિન આર્મીમાં પસંદગી પામી છે.…
Read More...

છૂટક મજૂરી કરતા પરિવારની દીકરીએ વડોદરાની MS યુનિ.માં બાયો કેમેસ્ટ્રીમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

છૂટક મજૂરી કરતા પરિવારની યુવતીએ બાયો કેમેસ્ટ્રી માસ્ટરમાં ગોલ્ડ મેળવ્યો છે. ગોલ્ડ મેડલ મેળવનાર યુવતીએ જણાવ્યું છે કે, ગોલ્ડ મેડલ મેળવીને મેં મારું અને મારા પરિવારનું સપનું પૂરું કર્યું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીનો 68મો પદવીદાન સમારંભ…
Read More...

29 વર્ષીય બેંગ્લુરુના બસ કન્ડકટરે 8 કલાક નોકરીની સાથે રોજ 5 કલાક વાંચીને UPSC પરીક્ષા પાસ કરી

બેંગ્લુરુના બસ કન્ડકટરે નોકરી સાથોસાથ રોજ 5 કલાક નોકરી કરીને યુપીએસસી(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) પરીક્ષા પાસ કરી છે. 29 વર્ષીય મધુ એનટી બીએમસીટી(બેંગ્લુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)માં બસ કન્ડકટર છે. તેણે યુપીએસસીની પ્રિ અને…
Read More...

વાંસના તીરકામઠાથી તાલીમ લેનાર ગરીબ પરિવારની દીકરીનો ઓલિમ્પિક માટેના ટોપ-8 ઉમેદવાર સ્પર્ધકોમાં સમાવેશ

ઘોઘંબાના બોર ગામની ગરીબ પરિવારની દીકરીની ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિકમાં તીરંદાજીની સ્પર્ધા માટે પસંદગીના સંજોગો ઉજળા બન્યા છે. ચાર વર્ષની વયથી ઘોઘંબાની શ્રીજી આશ્રમ શાળામાં અભ્યાસ મેળવવા સાથે વાંસના તીરકાંમઠાથી તીરંદાજી શીખીને આજે…
Read More...