Browsing Category

અચીવમેન્ટ

આજના સમયની યુવતીઓ માટે પ્રેરણારૂપ કિસ્સો: ખેતરમાં કામ કરતી યુવતીએ પ્રથમ પ્રયાસમાં પાસ કરી ક્લાસ વન…

પ્રથમ જ પ્રયાસમાં કોઈપણ રાજ્યના પબ્લિસ સર્વિસ કમિશન(PSC)ની પરીક્ષા પાસ કરવી કંઈ સહેલી વાત નથી. ઘણા લોકોને આ પરીક્ષા પાસ કરવા માટે વર્ષોની મહેનત લાગે છે. જો કે, સખત મહેનત કરનારાઓને સારા પરિણામ મળે છે. પરંતુ આ બધા તેવા લોકો માટે સરળ છે જેમનું…
Read More...

ધોરાજીના યુવાનની અનોખી સિદ્ધિ: સતત 27 મિનિટ સુધી 3200 દોરડા કૂદીને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં…

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રહેતા અને વ્યવસાયે સ્ટેશનરીની દુકાન ધરાવતા જયદેવસિંહ ગોહિલના પુત્ર હર્ષરાજસિંહ ગોહિલે સતત છ મહિના મહેનત કરીને પોતાના 110 કિલોગ્રામ વજનમાંથી 77 કિલોગ્રામ વજન કરી દીધું છે, એટલે કે 33 કિલો વજન ઘટાડી દીધું છે. આ વજન…
Read More...

પોરબંદરના ખેડૂત પુત્રની અનોખી સિદ્ધિ: વાછોડા ગામના યુવાનને સી.એ.નો અભ્યાસ કરી અમેરિકામાં વિશ્વની…

પોરબંદર તાલુકાના વાછોડા ગામના વતની અને વાછોડા થી રોજડા જતા રસ્તે ફક્ત છ એકર વાડી ધરાવતા ખેડૂતનો પુત્ર અમેરિકામાં વિશ્વની નંબર વન કંપનીમાં જોબ મેળવ્યો હતો. સી.એ.નો અભ્યાસ કરી વધુ અભ્યાસ માટે અમેરિકા ગયેલ ત્યાં તેમને ખુબ જ સારી ટકાવારી મળતા…
Read More...

અમદાવાદના વાલ્મીકિ સમાજનો યુવક બન્યો કોમર્શિયલ પાઈલટ , દાદાએ દેવું કરીને પણ પૌત્રને ભણાવી ગણાવી…

અમદાવાદ શહેરના કેમ્પ સદર બજારમાં રહેતા વાલ્મીકિ સમાજના પાર્થ ગણેશે પાઈલટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. પાર્થના દાદા સ્વ. રામચન્દ્રભાઈ એરલાઈન્સ કંપનીમાં ડ્રાઈવર હતા. જ્યારે તેમના પિતા સુરેશભાઈ સ્વીપર હતા. દાદાની ઈચ્છા હતી કે ઘરમાંથી કોઈ એક…
Read More...

ખેડૂતની પાંચ દીકરીઓએ માતાપિતાનું નામ કર્યું રોશન: એક સાથે 3 દીકરીઓ બની RAS ઓફિસર, 2 પહેલાં જ બની…

ભણેલા-ગણેલા માતાપિતા નાનપણથી જ બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરે અને તેમનું બાળક મોટું થઈ તેમાં સફળતા મેળવે તે સમજી શકાય તેવી બાબત છે. જોકે, રાજસ્થાનમાં માત્ર આઠમા ધોરણ સુધી ભણેલા પિતા અને અભણ માતાએ પોતાની પાંચ-પાંચ દીકરીઓને…
Read More...

તમિલનાડુના વિદ્યાર્થીએ બનાવી અનોખી સોલર સાઇકલ: 50 કિમી સુધી ચલાવવાનો ખર્ચ માત્ર દોઢ રૂપિયો જ, બેટરી…

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશનાં અનેક રાજ્યોમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પણ પાર થઈ ગઈ છે. એવામાં મોંઘવારીએ માજા મૂકી છે. વધતા પેટ્રોલના ભાવ સામે લડવા માટે લોકો પણ નવા વિકલ્પ શોધી રહ્યા છે. આ દરમિયાન…
Read More...

નંદુરબારના આદિવાસી યુવકે પેટ્રોલનો ભાવ સળગતાં બનાવી બેટરીવાળી મિનિ કાર, એક વખતે ચાર્જ કરવા પર 40…

પેટ્રોલની કિંમતો દેશના ઘણા મહાનગરોમાં 100 રૂપિયાથી વધારે થઈ ગઈ છે. પેટ્રોલની કિંમતો આસમાને હોવાના કારણે દરેક તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. એવામાં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં રહેતા એક આદિવાસી યુવકે વન સીટર અને ત્રણ પૈડાવાળું વાહન…
Read More...

ચીખલીના વાંઝણા ગામની પાટીદાર યુવતી નૈત્રી પટેલની અમેરિકન નેવી ફોર્સમાં નિમણૂંક થતાં ગુજરાતનું ગૌરવ…

અમેરિકાના મિસિપિસી શહેરમાં રહેતા ચીખલી તાલુકાના વાંઝણા ગામના પાટીદાર સમાજના પરિવારોની દીકરી નૈત્રી પટેલની અમેરિકન નેવી ફોર્સમાં નિમણૂંક થતાં વાંઝણા સહિત તાલુકામાં ખુશી ફેલાઈ ગઈ છે. શિકાગોમાં નેવલબેઝ ટ્રેનિંગ કેમ્પસમાં 10 અઠવાડિયાની તાલીમ…
Read More...

ગુજરાતના નાનકડા ગામડામાં રહેતા સામાન્ય ખેડૂતના છોકરાની ગગનચૂંબી ઉડાન, CAT પાસ કરી IIMમાં એડમિશન…

મહેસાણા જિલ્લાના રાવલપુરા ગામમાં રહેતા એક સામાન્ય ખેડૂતના 24 વર્ષના દીકરા નિસર્ગ ચૌધરીએ કમાલ કરી દેખાડી છે. આટલા અંતરિયાળ વિસ્તારમાંથી અને સામાન્ય પરિવારમાંથી હોવા છતા પોતાની મહેનત અને લગનથી તેણે ખૂબ જ અઘરી ગણાતી કોમન એન્ટ્રસ ટેસ્ટ (CAT)…
Read More...

મૂળ માણાવદરના કોઠડી ગામની અને હાલ તેલ અ‌વીવમાં સ્થાયી ગુજરાતી પરિવારની બે બહેનોએ ઇઝરાયલની આર્મીમાં…

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાના એવા કોઠડી ગામના મૂળ વતની મહેર પરિવાર હાલ ઈઝરાયેલ સ્થાયી થયેલો છે અને ત્યાં કરિયાણાના સ્ટોરનો વ્યવસાય કરે છે. આ પરિવારની બે દીકરીઓએ વિશ્વની શક્તિશાળી ગણાતી ઇઝરાયલની સેનામાં સ્થાન મેળવી મહેર સમાજ સાથે…
Read More...