Browsing Category

અચીવમેન્ટ

ભારતની 4 વર્ષની બાળકીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, રાષ્ટ્રધ્વજ જોઈને 49 દેશ અને તેની રાજધાનીનાં નામ…

તમિળનાડુના ચેન્નઇ શહેરની 4 વર્ષની બાળકીએ તેની આવડતને લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વેયાશિનીએ 49 દેશના રાષ્ટ્રધ્વજ અને રાજધાની ઓળખીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા. વેયાશિનીએ 49 દેશ અને તેની રાજધાની બોલવામાં માત્ર 84 સેકન્ડનો સમય…
Read More...

ચીનની વર્લ્ડ ચેમ્પિયન જોડીને હરાવીને સાત્વિક અને ચિરાગ થાઇલેન્ડ ઓપન જીતનારા પહેલા ભારતીય બન્યા

ભારતીય શટલર સાત્વિક સાઇરાજ રંકારેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પહેલી થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતી લીધી છે. રવિવારે રમાયેલા મેન્સ ડબલ્સ ફાઇનલમાં બન્નેએ ચીનની વર્લ્ડ ચેમ્પિયન જોડી લી જુન હુઇ અને લિયૂ યૂ ચેનને 21-19, 18-21, 21-18 થી…
Read More...

કોદરામ ગામના યુવકે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતી ગામનું અને ગુજરાતનું નામ રોશન કર્યું

વડગામ તાલુકાના કોદરામના યુવકે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતી ગામનું નામ રોશન કર્યું છે. સ્વિત્ઝરલેન્ડમાં યોજાઇ રહેલી મેચ મોબાઈલ પર જોઈ મજૂરી કરતા પિતાએ પેંડા વહેંચ્યા હતા. અનેક લોકોએ પિતાને અભિનંદન પાઠવ્યા હતા. કોદરામના વતની…
Read More...

ભારતીય મૂળના દીપક રાજ ગુપ્તાએ ઓસ્ટ્રેલિયામાં ભગવદ્ ગીતા પર હાથ મૂકીને લીધા ધારાસભ્ય પદના શપથ

ઓસ્ટ્રેલિયાના કેપિટલ ટેરેટરી અસેમ્બલીમાં પ્રથમ ભારતીય-ઓસ્ટ્રેલિયન મેમ્બર દીપક રાજ ગુપ્તાએ મંગળવારે ભગવદ્ ગીતા પર હાથ મૂકીને શપથ ગ્રહણ કર્યા હતા. 30 વર્ષીય દીપક વર્ષ 1989માં ઓસ્ટ્રેલિયા ગયા હતા. તેઓ લેબર પાર્ટીના ધારાસભ્ય છે.…
Read More...

ગૌરવ: ગુજરાતની દીકરી પૂજા પટેલે એશિયન યોગા કોમ્પિટિશનમાં જીત્યા 2 ગોલ્ડ મેડલ

બાંગ્લાદેશના ઢાકામાં યોજાયેલી એશિયન યોગા કોમ્પિટિશનમાં બહુચરાજી તાલુકાના અંબાલા ગામની દીકરી પૂજા પટેલે 2 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ હાંસલ કરી દેશમાં ગૌરવ વધાર્યુ છે. 26 અને 27 જુલાઈના રોજ ઢાકામાં યોજાયેલી એશિયન યોગા કોમ્પિટિશનમાં ભારત,…
Read More...

ત્રણ ફૂટની હાઈટ ધરાવતા ગણેશ બારૈયાને ભાવનગરની મેડિકલ કોલેજમાં મળ્યું એડમિશન, સૌથી ઓછી ઊંચાઈના…

ભાવનગર જીલ્લાના તળાજાના ગોરખી ગામનો 17 વર્ષનો ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયા ઊંચાઈમાં માત્ર ત્રણ ફૂટનો છે. તેની શાળા નીલકંઠ વિદ્યાપીઠએ એમબીબીએસ માટે મેડિકલ કોલેજ માટે પ્રવેશની અરજી કરી હતી. પરંતુ ઉંચાઈને પગલે પ્રવેશ મળ્યો નહી અને અંતે સંસ્થાએ…
Read More...

ભારતીય સ્ટાર બોક્સર મેરીકોમે ગોલ્ડમેડલ જીત્યો, ઓસ્ટ્રેલિયન બોક્સરને 5-0થી હરાવી

બોક્સર એમસી મેરીકોમે 23માં પ્રેસિડેન્ટ્સ કપની 51 કિલો સ્પર્ધામાં ગોલ્ડમેડલ જીતી લીધો છે. રવિવારે ઈન્ડોનેશિયાના લાબુઆન બાજોમાં ફાઈનલ મુકાબલામાં તેમણે ઓસ્ટ્રેલિયનની એપ્રિલ ફ્રૈંક્સને 5-0થી હરાવી છે. 6 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલી મેરીકોમે આ…
Read More...

ભરૂચના યુવાનને એમેઝોનમાં 1 કરોડનું પેકેજ મળ્યું, પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો

ભરૂચના એક યુવાને કેલિફોર્નિયા ખાતે એમેઝોન કંપનીમાં રૂ,1 કરોડના પેકેજમાં સોફટવેર એન્જીનીયર તરીકે નોકરી મેળવી છે. રૂ, 1 કરોડના પેકેજની નોકરી મળતા તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અમેરિકામાં કોમ્પ્યુટર માસ્ટરની ડિગ્રી મેળવી…
Read More...

15 દિવસમાં હિમા દાસે જીત્યો ચોથો ગોલ્ડ મેડલ, પોતાનો અડધો પગાર આસામના પૂર અસરગ્રસ્તો માટે દાન કર્યો

ભારતીય સ્પ્રિન્ટર હિમા દાસે 15 દિવસની અંદર ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. આસામની 19 વર્ષીય રહેવાસીએ ગોલ્ડ જીતવાની સાથે જ લોકોને એક વિનંતી કરી છે. હાલ આસામમાં ભારે વરસાદને લીધે પરિસ્થતિ ઘણી ખરાબ છે. હિમાએ પોતાનો અડધો પગાર સીએમ રિલીફ ફંડમાં દાન…
Read More...

રોજના 12 કલાક તૈયારી કરીને વડોદરાના યુવાને GPSCની પરીક્ષા પાસ કરી, ડેપ્યુટી કલેક્ટર તરીકે થઈ પસંદગી

જુલાઇ-2019માં યોજાયેલી જી.પી.એસ.સી.ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતમાં 21માં રેન્ક સાથે વડોદરાનો યુવાન વલય વૈદ્ય ઉત્તીર્ણ થયો છે. આ સાથે ડેપ્યુટી કલેક્ટર તરીકે તેની પસંદગી થઇ છે. બીજા પ્રયત્નમાં જ જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનાર વલય…
Read More...