Browsing Category
પ્રેરણાત્મક સ્ટોરી
રાજકોટમાં પુત્રના નિધન બાદ સાસુ-સસરાએ પુત્રવધૂને દીકરીની જેમ સાસરે વળાવી, પુત્રવધૂનું કન્યાદાન કરીને…
દિવસે ને દિવસે સાસરિયાંના ત્રાસના અનેક કિસ્સાઓ વધતા જાય છે, પરંતુ રાજકોટમાં સમાજ માટે પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. પુત્રના મોત બાદ સાસુ-સસરાએ માતા-પિતા બની પુત્રવધૂનું કન્યાદાન કર્યું હતું. પુત્રવધૂનાં માતા-પિતા પણ હયાત નથી ત્યારે…
Read More...
Read More...
દેશની સેવા કરવા માટે વિદેશની નોકરી છોડીને બન્યા IPS; ક્યારેક રિસેપ્શનિસ્ટનું કામ કર્યું, બાળકોને પણ…
UPSCની પરીક્ષા પાસ કરવી સહેલી નથી. આ માટે ખૂબ મહેનત કરવી પડે છે. જોકે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી કહેવત પ્રમાણે માથાની ચોટલી બાંધીને મહેનત કરનારો આ અઘરી પરીક્ષા પાસ કરીને દેશની સેવા કરતા હોય છે. હરિયાણાના પૂજા યાદવની કહાની પણ કંઈક આવી જ…
Read More...
Read More...
ભૂજના યુવકે કર્યો નવતર પ્રયોગ: કોરોનાની મહામારી વચ્ચે દુકાનનો ખર્ચ બચાવવા બનાવ્યું હરતું-ફરતું સલૂન
કોરોનાની મહામારી વચ્ચે લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઇ ગઈ છે. લોકડાઉન અને કોરોનાની બીજી લહેરના કારણે ધંધાઓ બંધ થતા લોકો પર ખર્ચનું ભારણ વધ્યું હતું. એક તરફ આવક ઝીરો હતી અને બીજી તરફ જીવન જરૂરી ખર્ચ કરવા પડતા હતા. ત્યારે કોરોનાની મહામારી…
Read More...
Read More...
તમિલનાડુના વિદ્યાર્થીએ બનાવી અનોખી સોલર સાઇકલ: 50 કિમી સુધી ચલાવવાનો ખર્ચ માત્ર દોઢ રૂપિયો જ, બેટરી…
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશનાં અનેક રાજ્યોમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પણ પાર થઈ ગઈ છે. એવામાં મોંઘવારીએ માજા મૂકી છે. વધતા પેટ્રોલના ભાવ સામે લડવા માટે લોકો પણ નવા વિકલ્પ શોધી રહ્યા છે. આ દરમિયાન…
Read More...
Read More...
સલામ છે આવા શિક્ષકને: વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે એટલે ઉંટ પર 10 કિમીનું અંતર કાપી ભણાવવા પહોંચે છે…
કોરોનાના કારણે સૌથી વધુ નુકસાન બાળકોના અભ્યાસને થયું છે. કોરોનાની બીજી લહેર મંદ પડતા 21 જૂનથી રાજસ્થાન સરકારે ઓનલાઈન શિક્ષણ માટે સ્માઈલ-3 પ્રોજેક્ટ શરૂ કર્યો છે, પરંતુ રાજસ્થાનના થારના રણમાં મોબાઈલ નેટવર્ક એક મોટો પડકાર છે. આવામાં રણની…
Read More...
Read More...
પુત્રીઓ માટે પિતાના સંઘર્ષની કહાની: રાજકોટના રફાળા ગામના હંસરાજભાઈ સોજીત્રાએ રાત-દિવસ ભઠ્ઠીમાં મજૂરી…
રાજકોટના રફાળા ગામના મૂળ વતની હંસરાજભાઈ સોજીત્રા ભઠ્ઠીકામમાં મજૂરી કરતા હતા. હંસરાજભાઈ અને નંદુબેનને સંતાનમાં 2 દીકરી અને એક દીકરો હતો. 5 સભ્યના પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે સંતાનોની સુખાકારી માટે રાત-દિવસ જોયા વગર કામ કરતા હતા. હંસરાજભાઈ…
Read More...
Read More...
દાહોદના નાનકડા ગામના મજૂરીકામ કરતા પરિવારનો દીકરો IIT ખડગપુરમાં ભણશે, શ્રમિક આદિવાસી દંપતીના દીકરાની…
આજની ફાઇવ સ્ટાર શાળાઓ કે ટ્યુશન ક્લાસીસની વૈભવી ઇમારતોમાં સુવાક્યો વાાંચવા મળતા નથી. આવા સુવાક્યો હવે સરકારી શાળાઓની દિવાાલો પૂરતા જ મર્યાદિત થઇ ગયા છે. જેમ કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળુ છે તે સુવાક્ય તમામ શાળાઓમાં સામાન્ય છે. ત્યારે આ…
Read More...
Read More...
21 વર્ષની ઉંમરે થયા છૂટાછેડા, માતાપિતાએ રાખવાનો કર્યો ઇન્કાર, અનેક મુશ્કેલીને મ્હાત આપીને 31 વર્ષની…
21 વર્ષની થતા પહેલા જ કેરળ(Kerala)ના તિરુવનંતપુરમના કાંઝીરામકુલમમાં રહેતી એસપી એની (SP Aanie) પતિથી અલગ થઈ ગઈ હતી. એ સમયે તેણીને આઠ મહિનાનું બાળક હતું. એનીના માતાપિતાએ તેણીને ઘરે રાખવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં એની પોતાના દાદીના ઘરે…
Read More...
Read More...
પંચર કરતા પિતાનો પુત્ર ઢાબા પર રુ. 150ની નોકરી કરતો હતો આજે છે 1.5 કરોડની કારનો માલિક, જાણો તેની…
કહેવાય છે કે ભાગ્ય ઉંટ જેવું છે તેને જોઈને કોઈ અંદાજો ન કરી શકે કે તે કઈ તરફ વળીને બેસશે. આજે જે લોકો બીજાની દુકાનોમાં, કંપનીમાં અને મકાનમાં થોડા રુપિયા માટે જાત ઘસી રહ્યા છે તે કાલે દરેક પ્રકારે પોતાનિ હેસિયતથી અનેક ગણા મોટા બની જઈ શકે છે.…
Read More...
Read More...
આ છે ગુજરાતની આત્મનિર્ભર નારી: રાજકોટમાં પતિના વિચારને પત્નીએ સાકાર કર્યો, કારમાં સોલર પેનલ લગાવીને…
કોઈ મહિલા પોતાનો તથા પરિવારનો ઉદ્ધાર જાતે કરવાનો નિશ્ચય કરે એ પછી તેને કોઈ રોકી શકતું નથી. 21મી સદીની મહિલા તો ઘર ચલાવવા માટે હવે પુરુષ પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બનવા લાગી છે. ત્યારે આજે વાત કરવી છે રાજકોટની આત્મનિર્ભર મહિલા અવનિબેન…
Read More...
Read More...