Browsing Category

પ્રેરણાત્મક સ્ટોરી

ધોરાજીના યુવાનની અનોખી સિદ્ધિ: સતત 27 મિનિટ સુધી 3200 દોરડા કૂદીને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં…

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રહેતા અને વ્યવસાયે સ્ટેશનરીની દુકાન ધરાવતા જયદેવસિંહ ગોહિલના પુત્ર હર્ષરાજસિંહ ગોહિલે સતત છ મહિના મહેનત કરીને પોતાના 110 કિલોગ્રામ વજનમાંથી 77 કિલોગ્રામ વજન કરી દીધું છે, એટલે કે 33 કિલો વજન ઘટાડી દીધું છે. આ વજન…
Read More...

આ રિક્ષાવાળાએ રિક્ષાને બનાવી હાઈટેક, બેસનારને હોટેલ જેવી મળે છે સુવિધા, જીતી ચૂક્યો છે અઢળક એવોર્ડ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તે પણ અન્ય લોકોની જેમ ભણે-ગણે અને જીવનમાં આગળ વધે. તે પણ મહિને સારી કમાણી કરે અને પરિવારને સારામાં સારી લાઈફસ્ટાઈલ આપે. પરંતુ સમય દરેકને સાથ આપતો નથી અને તેના કારણે શરુઆતથી જ કામ કરી રહ્યા હોય તે જ તેને કરવું પડે…
Read More...

પોરબંદરના ખેડૂત પુત્રની અનોખી સિદ્ધિ: વાછોડા ગામના યુવાનને સી.એ.નો અભ્યાસ કરી અમેરિકામાં વિશ્વની…

પોરબંદર તાલુકાના વાછોડા ગામના વતની અને વાછોડા થી રોજડા જતા રસ્તે ફક્ત છ એકર વાડી ધરાવતા ખેડૂતનો પુત્ર અમેરિકામાં વિશ્વની નંબર વન કંપનીમાં જોબ મેળવ્યો હતો. સી.એ.નો અભ્યાસ કરી વધુ અભ્યાસ માટે અમેરિકા ગયેલ ત્યાં તેમને ખુબ જ સારી ટકાવારી મળતા…
Read More...

પિતાનું સપનું દિકરીએ પૂરું કર્યું: એરોનોટિકલ એન્જીનિયર બની પોરબંદરની દિકરી કેનેડામાં બનાવે છે…

વપોરબંદરની દિકરી એરોનોટિકલ એન્જીનીયર બની કેનેડા ખાતે પ્લેનના બહારના બોડી પાર્ટ્સ બનાવે છે. પોરબંદરમા જન્મેલી નિશા નાથાભાઇ ઓડેદરાએ એરોનોટિકલ એન્જીનિયરની ડિગ્રી પ્રાપ્ત કરી કેનેડા ખાતે પ્લેન બનાવવાની ડિઝાઇન અને પ્લેનના બહારના બોડી પાટર્સ…
Read More...

દીકરાનું થયું મોત, વહુ બાળકોને મૂકીને જતી રહી, પૌત્ર-પૌત્રીઓને ભણાવવા 100 વર્ષની ઉંમરે દાદા શાકભાજી…

વ્યક્તિની અમુક ઉંમર થાય એટલે શરીરની સાથે-સાથે મન પણ સાથ આપવાનું છોડી દે. ખાસ કરીને 60-65 વર્ષની ઉંમર બાદ મોટાભાગના લોકો કામમાંથી નિવૃતિ લઈ લેતા હોય છે. વ્યક્તિ વૃદ્ધ થાય એટલે આખો દિવસ શેરીના ઓટલા પર પોતાની વયના મિત્રો સાથે બેસીને…
Read More...

લઘુમતિ સમાજના શિક્ષક દંપતિએ તેમની ત્રણેય દીકરીઓને ડોક્ટર બનાવીને સમાજને નવો રાહ ચીંધ્યો, દીકરીઓ…

અંકલેશ્વરના ખરોડ ગામે રહેતા અયાઝ અહમદ ખરોડીયા કોંઢ ગામે એક સ્કૂલમાં આચાર્ય જ્યારે પત્ની શહેનાઝ ખરોડીયા પ્રાઇમરી સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ નિભાવી રહ્યા છે. લઘુમતિ સમાજના શિક્ષક દંપતિના પરિવારને ત્રણ દીકરીઓ છે જે ત્રણેય ડોક્ટર બની છે. આ…
Read More...

આને કહેવાય સાદગી! દીકરો છે કેન્દ્રીય કેબિનેટ મંત્રી, છતાં પણ બીજાના ખેતરમાં પરસેવો પાડીને ગુજરાન…

કોનૂર- 59 વર્ષીય એલ વરુદમ્મલ આકરા તડકામાં ખેતરમાં કામ કરી રહ્યા છે. તેમણે લાલ સાડી પહેરી છે, સફેદ શર્ટ પહેર્યો છે અને માથા પર લાલ ગમછો લપેટ્યો છે. વરુદમ્મલ ગામમાં રહેનાર અન્ય સામાન્ય મહિલાઓ જેવા જ દેખાય છે. પાસેના એક ખેતરમાં 68 વર્ષીય…
Read More...

અમદાવાદના વાલ્મીકિ સમાજનો યુવક બન્યો કોમર્શિયલ પાઈલટ , દાદાએ દેવું કરીને પણ પૌત્રને ભણાવી ગણાવી…

અમદાવાદ શહેરના કેમ્પ સદર બજારમાં રહેતા વાલ્મીકિ સમાજના પાર્થ ગણેશે પાઈલટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. પાર્થના દાદા સ્વ. રામચન્દ્રભાઈ એરલાઈન્સ કંપનીમાં ડ્રાઈવર હતા. જ્યારે તેમના પિતા સુરેશભાઈ સ્વીપર હતા. દાદાની ઈચ્છા હતી કે ઘરમાંથી કોઈ એક…
Read More...

રસ્તા પર ઝાડુ લગાવનાર સફાઈ કર્મચારી બની RAS અધિકારી: લગ્નના 5 વર્ષ બાદ પતિએ છોડી, 2 બાળકોની જવાબદારી…

RAS-2018 (રાજસ્થાન પ્રશાસનિક સેવા)માં મહેનત અને લગનના જોરે નાના ગામડાંના લોકોએ પણ પોતાના નામના પરચમ લહેરાવ્યા છે. જીવનમાં આવતી પરેશાનીઓને પડકાર તરીકે જોઈ અને પોતાની યોગ્યતા પુરવાર કરી. આ અભ્યર્થિઓમાં એક છે આશા કંડારા. નગર નિગમમાં કાર્યરત…
Read More...

ખેડૂતની પાંચ દીકરીઓએ માતાપિતાનું નામ કર્યું રોશન: એક સાથે 3 દીકરીઓ બની RAS ઓફિસર, 2 પહેલાં જ બની…

ભણેલા-ગણેલા માતાપિતા નાનપણથી જ બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરે અને તેમનું બાળક મોટું થઈ તેમાં સફળતા મેળવે તે સમજી શકાય તેવી બાબત છે. જોકે, રાજસ્થાનમાં માત્ર આઠમા ધોરણ સુધી ભણેલા પિતા અને અભણ માતાએ પોતાની પાંચ-પાંચ દીકરીઓને…
Read More...