Browsing Category

સેવાકીય પ્રવૃત્તિઓ

આણંદ જિલ્લાના ભાદરણનાં અલ્પાબેનની અનોખી સમાજસેવા: 7 વર્ષમાં 311થી વધુ બિનવારસી મૃતદેહને અગ્નિસંસ્કાર…

સામાન્ય રીતે મૃતદેહને અગ્નિદાહ આપવાનું કામ પુરુષ હસ્તક હોય છે, પરંતુ ભાદરણનાં અલ્પાબેન પટેલ છેલ્લાં 7 વર્ષથી અનોખી સેવાની ધૂણી ધખાવીને બેઠાં છે. જિલ્લામાં રસ્તે રઝડતા ભિખારીઓને શોધીને તેમને સ્નાન કરાવીને જમાડવા સહિતની વ્યવસ્થા કરીને…
Read More...

40 વર્ષથી ભૂખ્યાને ભોજન કરાવતા મોરબીના બચુબાપા, પૈસા આપો તો ઠીક નહી તો મફતમાં ભરપેટ ખાઇ લો

‘અન્નદાન એ મહાદાન’ (Food Donation is a Great Donation) આ કહેવત ખુબ જ લોકોના મોઢે તમે સાંભળી હશે. પરંતુ તેને સાર્થક થતી જોવી હોય તો તમારે મોરબી (Morbi)માં બચુબાપા કા ઢાબા (Bachu Kaka Ka Dhaba)માં જવું પડશે. જ્યાં 72 વર્ષના બચુકાકા 40 વર્ષથી…
Read More...

અમદાવાદમાં હર હર મહાદેવ ગ્રુપ દ્વારા માત્ર 5 રૂપિયામાં ભર પેટ જમવાનું, સહાયરૂપ દાનથી ગરીબો ખુશ

માનવસંસ્કૃતિનો સૌથી સુગંધિત શબ્દ છે દાન, શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે, અન્ન દાન (Food Donation)એ સૌથી મોટુ દાન છે. ત્યારે વાડજ (Wadaj) વિસ્તાર ખાતે હર હર મહાદેવ ગ્રુપ દ્વારા નજીવી કિંમતમાં દાળ-ભાત આપવાની સેવા શરૂ કરવામાં આવી છે. જેઓ…
Read More...

રિક્ષાચાલકની ઉદારતા: લૉકડાઉનમાં પત્નીનાં ઘરેણાં વેચીને દર અઠવાડિયે 15 હજાર લોકોને જમાડ્યા, હજુ પણ દર…

લૉકડાઉનમાં દેશે એવા ઘણા હીરો જોયા કે જે બેઘર અને જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યા હતા. કોઇમ્બતુરમાં રહેતા 47 વર્ષીય બી. મુરુગન આવા જ યોદ્ધા છે. વ્યવસાયે રિક્ષાચાલક મુરુગને ગરીબ, નિ:સહાય લોકોને જમાડવા પત્નીનાં ઘરેણાં પણ વેચી દીધાં. લૉકડાઉન…
Read More...

કોરોના કાળમાં મહારાષ્ટ્રના ડૉક્ટરનો અનોખો સેવાયજ્ઞ, ડૉ. દાંડેકર 87 વર્ષની ઉંમરે કોઈ પણ ફી લીધા વીના…

ઉંમર 87 વર્ષ. વ્યવસાય હોમિયોપથી અને આયુર્વેદિક ડૉક્ટર. કામ- જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર કરવાનું. તેમનું નામ છે ડૉ. રામચંદ્ર દાંડેકર. કોરોના મહામારી વૃદ્ધોને ઘરમાં જ રહેવાની અને સતર્ક રહેવાની સલાહ અપાઈ છે, ત્યારે મૂળ ચંદ્રપુર જિલ્લાના મૂળ…
Read More...

જામનગરમાં 108ની ટીમની પ્રશંસનીય કામગીરી, સગર્ભાને 1.5 કિલોમીટર સુધી સ્ટ્રેચરમાં ઊંચકીને ડિલિવરી…

જામનગરના કાનાલુસમાં ગુરુવારે શ્રમજીવી સગર્ભા મહિલાને અધૂરા માસે અચાનક પ્રસૂતિની પીડા ઊપડતાં 108ની ટીમ દોડી હતી. જોકે એમ્બ્યુલન્સ તેના રહેઠાણ સુધી જઈ શકે તેમ ન હોવાથી મહિલાને સ્ટ્રેચરમાં સૂવડાવીને 108ની ટીમે દોટ મૂકી હતી. આ જ સ્થિતિમાં વચ્ચે…
Read More...

પત્ની-પુત્રને અકસ્માતમાં ગુમાવનાર આ વૃદ્ધ બીજાકોઈના જીવનમાં દુર્ઘટના ન સર્જાય તે માટે છેલ્લા 32…

રાજધાની દિલ્હીના સીલમપુર લાલ બત્તી ચાર રસ્તા પર પર એક વૃદ્ધ વ્યક્તિ ટ્રાફિક પોલીસના યુનિફોર્મમાં વર્ષોથી ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા જોવા મળે છે. આ વ્યક્તિનું નામ ગંગારામ છે,જે છેલ્લા 32 વર્ષથી કોઈ વેતન વગર આ કામ કરી રહ્યા છે. દિકરો…
Read More...

સગો દીકરો પણ ન કરે એવું કામ કર્યું સોનૂ સૂદે, રસ્તા ઉપર કરતબ કરનાર વૃદ્ધ મહિલા માટે કર્યું જોરદાર…

પોતાના સારા કામોના કારમે બોલિવૂડ અભિનેતા સોનૂ સૂદ (sonu sood) રિયલ લાઈફમાં હીરો (Real life hero) તરીકે મશહૂર થયા છે. લોકડાઉન (lockdown) દરમિયાન તેમણે પ્રવાસી મજૂરોની મદદ કરી હતી અને આજે પણ તેઓ મદદ માગનાર જરૂરતમંદોની મદદ કરવા તત્પર રહે છે.…
Read More...

સોનુ સૂદે ફરી કર્યું પ્રસંશનીય કામ: ફિલીપાઈન્સના 39 બાળકોને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ભારત લાવશે

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને લોકો ઘણી બધી પરેશાનીઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ સમય દરમિયાન દેશના લોકોએ એક્ટર સોનુ સૂદનો અલગ જ અંદાજ જોયો. લોકડાઉનમાં સોનુ સૂદે હજારો લોકોની મદદ કરતાં ખૂબ જ ચર્ચામાં આવી ગયો છે. હજી પણ તેની મદદ…
Read More...

આ પરિવારે હજ કરવા માટે બચાવેલા 7.23 લાખ રુપિયા ગરીબોની મદદમાં ખર્ચી નાખ્યા, પરિવારે આજના સમયમાં…

નામ છે અક્રમ હિન્દુસ્તાની. આજ નામ તે પોતાના સોશિયલ મીડીયાની પ્રોફાઈલ પર લખે છે. અને એજ ભાવના સાથે તે માનવતા પણ નિભાવી રહ્યો છે. ઉનમાં રહેતો આ યુવક તેની માતા રઝિયા બીબી અને પિતા આરિફ શાહ સાથે આ વર્ષે મુસ્લિમોની પાંચ ફર્ઝમાંથી એક હજ અદા કરવા…
Read More...