Browsing Category

સેવાકીય પ્રવૃત્તિઓ

મહામારીના સમયમાં પણ મહેસાણાના ENT સર્જન ડૉ.નિર્ભય દેસાઇ અને તેમની ટીમ કોરોના દર્દીઓની વિનામૂલ્યે…

માનવતા મરી પરવારી નથી તેનું ઉદાહરણ મહેસાણાના ખાનગી ડોક્ટરો બન્યાં છે. કોરોના અને બ્લેક ફંગસના વધતા જતા કેસોના સમયમાં દર્દીને આ ડોક્ટરો ભગવાન જેવા લાગી રહ્યાં છે. શહેરોમાં એક તરફ ખાનગી ડોક્ટરો દર્દીઓને લૂંટવાનું બાકી રાખતા નથી ત્યારે આ…
Read More...

મોરબીમાં મુસ્લિમ મહિલાએ સિવિલમાં દિવસ-રાત દર્દીઓની સેવા કરી માનવતા મહેકાવી: કોરોનાકાળમાં 2800થી વધુ…

કોરોના કાળમાં ક્યાંક માનવતાને શર્મસાર કરતા કિસ્સા જોવા મળ્યા તો ક્યાંક માનવતા માટે ગૌરવ થાય એવા કિસ્સા પણ જોવા મળ્યા. આવો જ એક કિસ્સો મોરબી જિલ્લામાં જોવા મળ્યો છે, જેમાં અત્યંત ગરીબ પરિવારની એક મુસ્લિમ મહિલાએ કોરોના ભૂલીને મોરબીની સિવિલ…
Read More...

સેવા પરમો ધર્મને સાર્થક કરતો કચ્છનો ચારણ પરિવાર, રોજ 200 ઘઉંના રોટલા અને રબડી બનાવીને વગડામાં…

માંડવી તાલુકાના કાઠડા ગામનો ચારણ પરિવાર છેલ્લા દોઢ દાયકાથી શ્વાનોની સેવામાં એટલો તલ્લીન છે કે દર માસે 6000 રોટલા અને 180 કિલો રબડી બનાવીને પોતાના હાથે વન વગડામાં સવાર-સાંજ નિત્યક્રમ પીરસે છે. આ સેવાકાર્ય કોરોનાની પરિસ્થિતિમાં પણ અવિરત ચાલુ…
Read More...

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ કોરોના મહામારી અને તાઉ-તે વાવાઝોડામાં અસરગ્રસ્ત 600 પરિવાર…

હાલ કોરોના મહામારી અને તાઉ-તે વાવાઝોડાએ અનેક પરિવારને અસર પહોંચાડી છે. આવા પરિવારો માટે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ મદદ કરવાની અપીલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. રિવાબાએ આવા 600 પરિવાર માટે એક મહિનો ચાલે તેવી…
Read More...

ગાંધીનગરમાં ‘રાધે રાધે’ પરિવાર દ્વારા હોમ ક્વોરેન્ટાઈન માટે ફ્રી ટિફીન સેવા શરૂ, દરરોજ…

ગાંધીનગરમાં રાધે રાધે પરિવાર દ્વારા સેક્ટર 1થી 30માં હોમ ક્વોરેન્ટાઈન પરિવાર માટે શનિવારથી ફ્રી ટિફીન સેવા શરૂ કરવામાં આવી છે. હાલ કોરોના સંક્રમણ વધતાં અમુક કિસ્સાઓમાં પરિવારના તમામ સભ્યો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે સૌથી વધારે…
Read More...

રાજકોટના સાથી સેવા ગ્રુપની પ્રશંસનીય કામગીરી, 300 કિલો વજન ધરાવતી મહિલાનું શરીર સડી ગયું, પતિ…

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા સરલાબેનનું વજન 300 કિલો આસપાસ હોવાને કારણે હરીફરી શકતા ન હતા. છેલ્લા 15થી 20 દિવસથી એક જ રૂમમાં રહેતા હતા. તેમનું શરીર સડી જવાને કારણે તેઓ અસહ્ય પીડા સહન કરી રહ્યાં હતા. પરંતુ સરલાબેનની મદદે રાજકોટનું…
Read More...

બાળપણ આખું લોટ માગીને વિતાવનાર મોરબીના નિવૃત્ત રેલકર્મચારી હવે 48 હજારનું પોતાનું આખું પેન્શન…

‘અન્નદાન એ મહાદાન’ ઉક્તિ તો સાચી છે, પરંતુ મોરબીમાં એક એવા સેવક રહે છે, જેમણે પોતે આખું બાળપણ લોટ માગીને વિતાવ્યું છે અને સમાજને એ ઋણ ચૂકવતા હોય એમ આજે દર મહિને આવતું સંપૂર્ણ પેન્શનની રકમ એ ગરીબોને જમાડવા પાછળ ખર્ચી નાખે છે. રેલવેમાં 40…
Read More...

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરની અનોખી પહેલ: 51 ગામની 101 દિકરીઓને દત્તક લેશે, તેમના…

ખેડા જિલ્લાના મહેમદાવાદ આવેલા પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા દિકરી દત્તક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે 24મીના રોજ સોમવારના રોજ સમારંભ યોજાશે. મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા તાલુકાના 51 ગામની 101 દિકરીઓને દત્તક લેવામાં…
Read More...

સુરતમાં લાઇફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટે શરૂ કરી દીકરી દત્તક યોજના: ટ્રસ્ટ સગાઈ-લગ્નમાં રૂ. 5 લાખ સુધીનો…

મોટા વરાછાની લાઇફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટે એક નવી અને અનોખી પહેલ શરૂ કરી છે. ટ્રસ્ટે દીકરી દત્તક યોજના શરૂ કરી કોઈ ખર્ચ લીધા વિના પાત્ર શોધી લગ્ન કરાવે છે. ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામ ઇટાલિયાએ જણાવ્યું કે, અમે કતારગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કુટુંબ…
Read More...

11 મિત્રોએ સાથે મળીને શરુ કર્યું અનોખુ સેવા કાર્ય, ખાલી દસ રૂપિયામાં અન્નપૂર્ણા કિચનમાં ભરપેટ ભોજન…

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 11 મિત્રો સાથે મળીને અનોખી સેવા કરે છે. તેમણે સાથે મળીને એક રસોડુ બનાવ્યું છે જ્યાં રોજ એક હજાર લોકો જમે છે. આ કોરોના મહામારીના સમયમાં અહીં માત્ર 10 રૂપિયામાં જ તમે ભરપેટ જમી શકો છો. આ રસોડાનું નામ છે માં…
Read More...