Browsing Category

સેવાકીય પ્રવૃત્તિઓ

સોમનાથમાં બનશે ખોડલધામ અતિથિભવન, એક’દી માં મળ્યું 26 કરોડનું દાન.

ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર હરિહરની ભુમિ સોમનાથનાં આંગણે વેરાવળ-સોમનાથ બાયપાસ ઉપર સાડા નવ વીઘા જમીનમાં ૩૦ કરોડનાં ખર્ચે બે વર્ષમાં અદ્યતન ખોડલધામ અતિથિભવનનું નિર્માણ થશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું. તેમજ…
Read More...

સમસ્ત લેઉવા પટેલ સમાજ અને મહિલા મંડળના ઉપક્રમે વિધવા બહેનોને નિ.શુલ્ક શિલાઇ મશીન વિતરણ

તા 2.2 18ના રોજ માખીયાળા ગામે સમસ્ત લેઉવા પટેલ સમાજ અને જૂનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ ના ઉપ ક્રમે લેઉવા પટેલ સમાજની જરુયાત અને વિધવા બહેનોને નિ.શુલ્ક શિલાઇ મશીન વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાતાના સહયોગથી આ કાર્યક્રમમાં…
Read More...

5500 કરોડની કંપનીના માલિકે ગરીબો માટે 3 પહાડ ચઢીને ગામમાં પ્રિતીભોજન કરાવ્યું

ગુજરાત-મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ એમ ત્રણ રાજ્યની સરહદને અડીને તીનસમાળ ગામ આવેલું છે. દિવ્ય ભાસ્કરમાં અહેવાલ મહેલાતોમાં રહેતા સવજીભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું. પોતાના 5 મિત્રો સાથે લઈને સુરતથી 230 કિમી દૂર તિનસમાળ ગાડી હંકારીને પહોંચી ગયા.…
Read More...

વતનની માટી પ્રત્યેનું ઋણ અદા કરતા અનોખા પટેલ

શ્રીમાન સવજીભાઈ ધોળકિયા. આ નામ તમે સાંભળ્યું જ હશે. સુરતની 6000 કરોડની હરેકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક અને દર વર્ષે કંપનીના કર્મચારીઓને કરોડો રૂપિયાનું બોનસ આપનાર તે આ સવજીભાઈ. સવજીભાઈનું વતન લાઠીની બાજુમાં આવેલું દુધાળા નામનું નાનું એવું…
Read More...

સંસ્કાર મહોત્સવ | સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 261 દીકરીઓનો નવા જીવનમાં પ્રવેશ

સુરત: પી.પી.સવાણી વિદ્યાસંકુલમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની 261 દીકરીઓએ નવા જીવનનો પ્રારંભ કર્યો હતો. વિધવા મહિલાઓના હાથે ઉદ્ઘાટન કરાવી સમારોહનો પ્રારંભ કરાવાયો હતો. સમાજના આ 59માં સમૂહલગ્નમાં 50 હજારથી વધુની મેદનીએ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.…
Read More...

સદ્દભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રિતીય સમૂહ લગ્ન: 101 યુગલોએ પાડ્યા પ્રભુતમાં પગલાં

સુરત : તારીખ 21-1-2018 ને રવિવારના રોજ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રિતીય સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 101 યુગલોએ પ્રભુતમાં પગલાં પડ્યા હતા. આયોજન નો મુખ્ય હેતુ અને સંદેશ એ હતો કે લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ બંધ કરીને…
Read More...

સુરતમાં લીલુડાં તોરણે દીકરીઓની વિદાયઃ 21 યુગલોએ પાડ્યા પ્રભુતામાં પગલાં

વીર બજરંગ સેવા સમિતિ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. લીલુંડા તોરણે દીકરીની વિદાય નામના સમૂહ લગ્નોત્સવમાં 21 નવદંપતી પ્રભુતામાં પગલા પાડ્યા હતાં.યોગીચોક સ્થિત આનંદ ફાર્મ ખાતે જાનકી જીવદયા ટ્રસ્ટ અને મારૂતિ…
Read More...

આ છે સરદાર પટેલના ‘વંશજ’, બદલી નાંખી આખા ગામની સિકલ

ગુજરાતીઓની સફળતા અને સિદ્ધિઓની વાત આજે કોઈ માટે અજાણી નથી. દરેક ક્ષેત્રની જેમ શિક્ષણના ક્ષેત્રમાં પણ ગુજરાતીનો ડંકો વાગે છે. મૂળ નડિયાદના અમરીશભાઈ પટેલના પરિવારને પણ આખું મહારાષ્ટ્ર તેમના શિક્ષણના કાર્ય બદલ બિરદાવે છે. કરમસદ-સોજિત્રાના છ…
Read More...

સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક ક્ષતીવાળા બાળકોના ગૃહમાં ઉજવાયો “પતંગોત્સવ”

તા.૧૪,રાજકોટ: રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ માનસિક ક્ષતીવાળા બાળકોના ગૃહમાં ઉતરાયણ નિમિતે રાજકોટની સેવાભાવી સંસ્થા “સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા માનસિક ક્ષતીવાળા બાળકો સાથે પતંગોત્સવ ઉજવવાનું આયોજન કરી સામાજીક સેવામાં એક નવી જ પહેલ…
Read More...

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ -સુરત દ્વારા 60 વિધવા બહેનોને 1૦૦૦૦ લેખે રૂ. છ લાખની સહાય અર્પણ કરી

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત આયોજીત આગામી ૫૯ માં સમુહ લગ્નનું પ્રથમ ચરણ. વાલી મિટીંગ અને વિધવા સહાય કાર્યક્રમ. ૬૦ ગં. સ્વ. બહેનોને રૂ. ૧૦૦૦૦/૦૦ લેખે રૂ. છ લાખ અર્પણ. તા. ૦૯/૦૧/૨૦૧૮ મંગળવાર. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ -સુરત…
Read More...