Browsing Category

સેવાકીય પ્રવૃત્તિઓ

રાજકોટ: ખોડલધામ વિદ્યાર્થી સમિતીએ આપ્યો અસરગ્રસ્તોને ખભો, જાણો લોકોને શું કરી અપીલ

રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત ખોડલધામ વિદ્યાર્થી સમિતી એટલે કે KDVS જે ખોડલધામની યુવા પાંખ છે. KDVS દ્રારા સમાજ ઉપયોગી અનેક પ્રવૃતિ કરવામા આવે છે. જે પૈકી હાલ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાથી અનેક લોકો ઘરવિહોણા થઇ ગયા…
Read More...

આ ગુજ્જુ યુવાનો પોકેટમનીમાંથી ગરીબોને આપે છે મફતમાં ભોજન

આજના યુગમાં યુવાનોને મળતી પોકેટ મનીમાંથી રૂપિયા બચાવી કોઇની માટે ખર્ચ કરવાના થાય તો હજાર વખત વિચારવું પડે છે. પરંતુ વડોદરા શહેરના કેરિંગ સોઉલ ગ્રૂપના યુવાનો પોતાની પોકેટ મની અને કમાઇમાંથી રૂપિયા બચાવી સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, તેમના…
Read More...

ગાયને પોતાની માતા માની સેવા કરતો યુવાન, 28 ગાયને કતલખાને જતા રોકી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરસાલ ગામના યુવાને ગૌમાતાની સેવાને પોતાનું લક્ષ્ય બનાવી દીધું છે. ગાયોની સેવા કરવાથી દંપતિને પુત્ર અને પુત્રીનો જન્મ થતાં તેમણે પોતાની ગૌશાળા બનાવી છે જેમાં હાલ 26 ગાયોની સારસંભાળ લેવાઇ રહી છે. તરસાલ ગામે…
Read More...

સમસ્ત લેઉવા પટેલ સમાજે માવતરની ભૂમિકા અદા કરી કર્યા સમૂહ લગ્ન

જુનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ અને સમસ્ત લેઉવા પટેલ સમાજ આયોજીત 56 દિકરી ઓનો સમુહ લગ્ન સપંન થહેલ સામજ ગૌરવ સમાહરો દિકરી ઓને આપો દિશા. શકિત સ્વરુપા વહાલસોયી દિકરી ઓના સમૂહ લગ્ન. લાગણીનું વાત્સલ્ય. સમુહ વિવાહ સંસ્કાર…
Read More...

આ પટેલ યુવાનો કરે છે અનોખી સેવા

હાલ માં ભારતની અંદર ગરીબી નું ખૂબ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ગરીબી પ્રમાણ ને ઘ્યાન રાખીને બલર સંદિપ કુમારે ગરીબ બાળકોને / અનાથ બાળકો ભોજન - જરૂરીયાત વસ્તુ મળી રહે તે માટે હુમનનીટી ગુપ ચાલુ કર્યું છે. ભારત માં દર વર્ષ ૩૦૦૦ બાળકો ભૂખ ના…
Read More...

આણંદઃ માત્ર બે રૂપિયામાં આપે છે સ્વાદિષ્ટ ભોજન, ઘરે પહોંચાડે છે ટીફીન

ભારતીય સંસ્કૃતિમાં ભૂખ્યાને ભોજન આપવાનો અનેરો મહિમા છે. તેને સાર્થક કરતા આણંદના જલારામ જનકલ્યાણ સેવા ટ્સ્ટ દ્વારા છેલ્લા છ વર્ષથી 400 જરૂરિયાતમંદ અને વૃદ્ધોને ઘરે બેઠા માત્ર બે રૂપિયામાં ટોકન ચાર્જ લઇ જમવાવનું પહોચાડવાનું કામ કરે છે. આણંદના…
Read More...

લેઉવા પટેલ સમાજનો સમૂહલગ્નોત્સવઃ 57 બળદ ગાડામાં જાન, 1 લાખ લોકોનું ભોજન

વિસાવદર: નાની મોણપરી ગામે રવિવારની સાંજ એક મોટા ઉત્સવ જેવી બની રહી. લેઉવા પટેલ સમાજનાં 19માં સમૂહ લગ્નોત્સવમાં કાઠીયાવાડની પુરાની પરંપરાનાં હુબહુ દર્શન થયા. અહીં વરરાજો કોઇ મોટરકારને બદલે બળદગાડામાં મંડપ સુધી પહોંચે છે 57 બળદગાડામાં એક સાથે…
Read More...

સેવા, શપથ, અને સપ્તપદીનો સમન્વય બનશે લેઉવા પટેલ સમાજનાં સમુહ લગ્ન

જુનાગઢ: વિસાવદરનાં નાની મોણપરી ગામે 29 એપ્રિલે યોજાનાર લેઉવા પટેલ સમાજનો 19મો સમૂહ લગ્નોત્સવ સેવા,શપથ અને સપ્તપદીનો સમન્વય બની રહેશે. 27 એપ્રિલે સ્વામીનારાયણ મંદિર ખાતે 56 દિકરીઓને 70 જેટલી વસ્તુઓનો કરીયાવર અપાયો, 29 એપ્રિલે જળ બચાવો…
Read More...

દેસાઈ પરિવારે દીકરીના લગ્નમાં કર્યું આ કામ, બેસાડ્યો સમરસતાનો દાખલો

પાટણ: ભારતીય સંસ્કૃતિ જુદી જુદી જ્ઞાતિ અને ધર્મો પર આધારિત છે અને દેશમાં વિવિધતામાં એકતા જોવા મળે છે ત્યારે જ્ઞાતિ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પાટણના અજીમાણા ગામે જોવા મળ્યું જ્યાં એક દેસાઈ પરિવારે પોતાની દીકરીની સાથે સાથે વાલ્મિકી સમાજની સાત…
Read More...

વર્ષોથી જેમને ગામનુ પાદર જોયુ નથી તેવા વડીલોને સ્વખર્ચે જાત્રા કરાવશે આ પટેલ યુવાન

રાજકોટથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર ભાવનગર હાઈ વે ઉપર ખારચિયા ગામ આવ્યું છે. આ ગામમાં એક ડઝનથી વધુ વડિલો એવા છે કે જેમણે છેલ્લા એક દસકાથી તેમના ગામનું બસસ્ટેન પણ નથી જોય. અન્ય અનેક વડિલો પણ એવો છે કે જેમણે ગામ બહાર જવાનું લગભગ બંધ કરી દીધુ…
Read More...