Browsing Category
સેવાકીય પ્રવૃત્તિઓ
દુનિયાની પહેલી હોસ્પિટલ ટ્રેન ભારતમાં, થઈ ચૂકી છે 1 લાખથી વધુ સર્જરી
પેલેસ ઓન વ્હીલ વિશ્વની સૌથી મોંઘી અને લક્ઝરી ટ્રેન છે પરંતુ એક એવી ટ્રેન છે જેની દેશના દરેક નાગરિકને રાહ હોય છે. આ ટ્રેન છે લાઈફ લાઈન એક્સપ્રેસ એટલે કે ચાલતી-ફરતી હોસ્પિટલ. વિશ્વની આ પ્રથમ એવી ટ્રેન છે જેમાં હોસ્પિટલની જેમ જ સર્જરી સહિત…
Read More...
Read More...
નારાણપરના દાતા ધનજીભાઈ કરશન વરસાણી પરિવાર દ્વારા લેવા પટેલ હોસ્પિટલના નવા આઈ.સી.યુ. માટે એક કરોડનું…
એક કરોડનું દાન :: કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભુજ સંચાલિત માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા લેવા પટેલ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું હાલ વિસ્તૃતિકરણનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં સ્પેશિયલ રૂમ તથા જનરલ વોર્ડનો સમાવેશ થાય છે. વધુ…
Read More...
Read More...
સ્મિત સ્વામીનું છાત્રોને શિક્ષિત કરવાનું અનોખું ભગીરથ કાર્ય
રાજ્યના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં રહેતાં 35 હજાર આદિવાસી બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે કબીર પંથના સ્વામી માર્ગ્ય સ્મિત ભગીરથ કાર્ય કરી રહ્યા છે. શિક્ષણને જ પોતાનો ધર્મ માનતા સ્વામી સ્મિતે છેલ્લાં 12 વર્ષમાં ગામડાંઓમાં ભજન-સત્સંગ…
Read More...
Read More...
દુષ્કર્મથી ગર્ભવતી થયેલી કિશોરીના બાળકને મહેશભાઈ સવાણીએ દત્તક લઈને તમામ જવાબદારી ઉપાડી
સુરતની એક શાળામાં 8માં ધોરણમાં અભ્યાસ કરતી 13 વર્ષની એક દીકરી પિતાથી દૂર માતા સાથે રહેતી હતી. માતા-પિતા વચ્ચે અણબનાવ બનતા બંનેએ છૂટાછેડા લીધેલા એટલે દીકરી માં સાથે રહેતી હતી. પિતાના પ્રેમની ભૂખી આ દીકરી એકવખત એના પિતાને મળવા પહોંચી ગઈ.…
Read More...
Read More...
ડાયમંડ કિંગે ડાંગના અંતરિયાળ ગામોમાં 50 કારના કાફ્લા સાથે પહોંચી યોજ્યો મેગા મેડિકલ કેમ્પ
સુરતઃ શ્રી રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ નંદુબા મેડિકલ સેન્ટર દ્વારા 25માં વર્ષે વનવાસીઓ માટે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયમંડ કિંગના હુલામણા નામથી ઓળખાતા ગોવિંદકાકા ધોળકીયા 50 કારના કાફલા સાથે ડાંગ જિલ્લાના…
Read More...
Read More...
#IAmNewIndia ના કન્સેપ્ટને શોભાવી રહી છે આ પહેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને નવી પ્રગતિની દિશામાં લઈ જવા માટે સ્કીલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાન શરૂ કર્યા છે જેના થકી તેઓ વિઝન #IAmNewIndiaને સાકાર કરવા માગે છે અને આ વિઝન સાકાર થઈ શકે છે ઇનોવેશનથી.
ઇનોવેશન…
Read More...
Read More...
ફેમિલી માટે લીધેલી કારને યુવાને બનાવી દીધી એમ્બ્યુલન્સ, રાત્રે દર્દીઓ માટે આપે છે ફ્રી સેવા
સુરતઃ પુણાની શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા અને મહિને સામાન્ય આવક ધરાવતા બિપીન હિરપરા બે વર્ષથી દર્દીઓને મફત એમ્બ્યુલન્સ સેવા પુરી પાડી ભગીરથ કાર્ય કરી રહ્યાં છે. સુખનાં સૌ સગા, પણ દુ:ખમાં ન કોઈ..!’ ઉક્તિને સાર્થક કરતાં આજના કળિયુગમાં…
Read More...
Read More...
નરકેસરી વિઠ્ઠલભાઈ રાદડિયાના કન્યા કેળવણીના ઉમદા કાર્યની વાત
નરકેસરી વિઠ્ઠલભાઈ રાદડિયાની સામાજિક સેવાઓની સુવાસ સીમાડા વળોટી ગઈ છે એ વાત સુવિદિત છે.એમણે સ્થાપેલા કન્યા છાત્રાલયો દીકરીઓ માટેની એમની શિક્ષણની હિમાયત અને કર્તવ્યપરાયણતાના સાક્ષી છે.આરજુ નામની દીકરીને પિતા બની ભણાવતા વિઠ્ઠલભાઈના એક સુંદર…
Read More...
Read More...
પપ્પા આ ગામમાં તો લોકો ગરીબ છે દીકરીના આ શબ્દોથી બાપે 10 કરોડનું દાન કર્યું
અમરેલી,લીલીયા: અમરેલી પંથકની આમ તો પછાત વિસ્તારમા ગણના થાય છે પરંતુ આ વિસ્તારના વતનીઓ અને સુરત, અમદાવાદ, મુંબઇ જેવા શહેરોમા સ્થાયી થયેલા દાતાઓ વતનનુ ઋણ ચુકવવાનુ ભુલતા નથી. ધંધા ઉદ્યોગમા સફળ થયા બાદ કમાયેલા નાણાનો એક હિસ્સો વતનમા જુદીજુદી…
Read More...
Read More...
સુરતઃ 90 વર્ષના દાદીમાનું દર્દ જોઇને શરૂ કરી નિ:શુલ્ક શ્રવણ ટીફીન સેવા
સુરતઃ વૃદ્ધાવસ્થામાં સંતાનો દ્વારા તરછોડાયેલા કે પથારીવશ વૃદ્ધોને એક ટાણું જમવાનું પણ નસીબ નથી હોતું. ત્યારે શહેરની કાપોદ્રા વિસ્તારમાં કાર્યરત આનંદ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રવણ ટિફિન સેવા દ્વારા જરૂરિયાતમંદ એવા વૃદ્ધ-વડીલોને…
Read More...
Read More...