Browsing Category
સેવાકીય પ્રવૃત્તિઓ
ધરમપુરના આ તબીબે વાંકા પગના 40 શિશુને સાજા કર્યાં, સેવાની ભાવના ધરાવતા ડોક્ટર બાળકોને મફત સારવાર આપે…
ધરમપુરના યુવા ઓર્થોપેડિક આદિવાસી તબીબે ક્લબફૂટ (પગના વાંકાપણા સાથે જન્મેલા નવજાતશિશુ ) ધરાવતા 40 જેટલા નવજાતશિશુઓને વિનામૂલ્યે સારવાર આપી પગને સીધા કરી નવજાતશિશુઓને ચાલવા માટે નવી ઉર્જા આપી છે.
ક્યોર ઇન્ડિયા અને ગુજરાત સરકારના સંયુક્ત…
Read More...
Read More...
રાજકોટમાં ‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ’ના સૂત્રને સાર્થક કરતી સંસ્થાઓ અને એનજીઓ
રાજકોટ રંગીલા શહેર તરીકે દેશ-વિદેશમાં જાણીતું છે. રાજકોટવાસીઓ માટે એમ કહેવાય છે કે દિવાળી હોય કે મકરસંક્રાંતિ, હોળી હોય કે ધુળેટી કોઇપણ તહેવાર હોય તેને મનભરીને ઉજવણીમાં રાજકોટની તોલે કોઇ ન આવે, બપોરે 1 થી 4 બજાર બંધ એટલે બંધ, ઉનાળુ અને…
Read More...
Read More...
અનોખા લગ્ન કરી ખોટા ખર્ચા ઓ કરતા અને મોંઘા મેળાવડા ને મહત્વ નહિ પણ સપ્તપદીની દીક્ષાને સાદગી સભર ઉજવી…
મોટાવડાળા સમસ્ત લેઉવા પટેલ સમાજ નો પ્રેરણાત્મક પરણીય પ્રસંગ સામાજિક સંરચના માં પરિવર્તન માટે સલાહ નહિ પણ સહકાર આપી પરિવર્તન ની પહેલ કરતી સંસ્થા દીકરી એજ્યુકેશન ટ્રસ્ટ ની સુંદર કામગીરી
દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોટાવડાળા દ્વારા…
Read More...
Read More...
ચોમાસાના 4 મહિના આ પરિવારના ઘરે મોટી સંખ્યામાં આવી જાય છે પક્ષીઓ
કેશોદના ગૃહસ્થ અને તેનો પરિવાર જુન મહિનામાં પોતાના ઘર આંગણે બાજરીના ડુંડાને સ્ટેન્ડમાં લગાડીને પક્ષીઓને આમંત્રણ આપે છે ત્યારબાદ 10 દિવસ પછી સ્ટેન્ડ હજારોની સંખ્યામાં ચકલી - પોપટથી ખચોખચ ભરાય જાય છે. ચોમાસાના 4 મહિના આ કુદરતી નજારાનો આનંદ…
Read More...
Read More...
પરિવાર US જતાં ઘરે ખાવા ન મળ્યું, આજે દરરોજ 150 દર્દીઓને જમાડે છે આ પટેલ ડોક્ટર
પરિવાર 8 વર્ષ પહેલા અમેરિકા ગયો, તે દિવસે ભૂખ લાગી ત્યારે વિચાર આવ્યો કે, છતા રૂપિયે જમવાનું હાજર નથી, તો જેમની પાસે પૈસા જ નથી તેવા લોકોનું શું થતું હશે, આવો એક વિચાર મને હચમચાવી ગયો. અને.એચ.એલ. મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા અને વીએસ…
Read More...
Read More...
70 વર્ષના દાદી ને 10 વર્ષીય પૌત્ર, ઘરે ઘરેથી રોટલા ઉઘરાવી 200 ગાયોને ખવડાવે છે
આપણા શહેરમાં રોજની મોટી સંખ્યામાં ગાયો રખડતી જોવા મળી રહી છે પરંતુ આ રખડતી ગાયોની સેવા માટે જૂનાગઢમાં રહેતા 70 વર્ષીય વૃધ્ધા અને તેમનો 10 વર્ષનો પુત્ર રોજ શહેરના 100થી વધુ ઘરોમાં રોટલા ઉઘરાવી 200 જેટલી ગાયોને ખવડાવે છે.
હિન્દુ સમાજ માટે…
Read More...
Read More...
લગ્નમાં નાણાનો બિનજરૂરી રીતે ધુમાડો કરવાના બદલે સમુહ લગ્નોની પહેલ કરી અન્ય સમાજને પણ રાહ ચિંધવામાં…
લગ્નમાં નાણાનો બિનજરૂરી રીતે ધુમાડો કરવાના બદલે સમુહ લગ્નોની પહેલ કરી અન્ય સમાજને પણ રાહ ચિંધવામાં અમરેલી જીલ્લાનો લેઉવા પટેલ સમાજ મોખરે છે. આગામી 17મી ફેબ્રુઆરીના રોજ 50 દિકરીઓના સમુહ લગ્ન યોજાવાના છે ત્યારે આજે આ કન્યાઓને અગાઉથી જ…
Read More...
Read More...
બગડતું અન્ન ભૂખ્યાને પહોંચાડતી ગુજરાતની રોબીન હૂડ આર્મી
ગુજરાતની શાળા-કોલેજ વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ હાઉસમાં કામ કરતા લોકો દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ માટે રોબીન હૂડ આર્મી ગ્રુપ શરૂ કરાયા છે. તેઓ માનવતા વાદી કામ કરીને જરૂરિયાત વાળા લોકોને મદદ કરે છે. શિયાળામાં ગરીબ લોકોને ઓઢવા કે પહેરવાના…
Read More...
Read More...
સ્વાધ્યાય પરિવારના 10 હજાર લોકો દોઢ વર્ષથી વડોદરા- પંચમહાલનાં 960 ગામોના આદિવાસીઓને શિક્ષિત કરી…
વડોદરા શહેરમાંથી દર શનિ-રવિવારના રોજ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા 10 હજાર લોકો છેલ્લા દોઢ વર્ષથી વડોદરાનાં 650 અને પંચમહાલનાં 310 ગામો મળી કુલ 960 ગામોમાં રહેતા આદિવાસી જનજાતિના લોકો શિક્ષિત બને અને ભૂત-ભૂવા જેવી અંધશ્રદ્ધામાંથી બહાર…
Read More...
Read More...
સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત આ હોસ્પિટલમાં અમેરિકાથી આવેલા સર્જન કરી રહ્યાં છે દર્દીઓના મફત ઓપરેશન
આમ જનતાને ખાનગી હોસ્પિટલમાં સારવાર તથા ઓપરેશનનો લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે ત્યારે માનવ સેવાના હેતુ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત હોસ્પિટલમાં સેંકડો લોકોના મફતમાં ઓપરેશન તથા સારવાર થઇ રહ્યાં છે. વડતાલ સ્થિત આ હોસ્પિટલમાં…
Read More...
Read More...