Browsing Category

સેવાકીય પ્રવૃત્તિઓ

માનવ કલ્યાણ મંડળ દ્વારા “વેલેંન્ટાઇંન-ડે” ની “રૉટી-ડે” તરીકે અનોખી ઉજવણી કરવામાં આવશે

આમંત્રણ દાતાઓ / સજ્જનો /સમાજ સેવકો આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ છે. આ વિચારનો બહોળો પ્રચાર થાય જેથી ખાસ કરીને યુવા વર્ગ જાઞ્રુત બની આવા કાર્યો કરી ત્યોહાર સાચા અર્થમાં સાર્થક કરતા શીખે. માનવ કલ્યાણ મંડળ દ્વારા “વેલેંન્ટાઇંન-ડે”…
Read More...

રત્નકલાકારમાંથી વકીલ બન્યા પછી પૂર્વ સાંસદની પ્રેરણા લઈ 5335 દર્દીઓને 25 કરોડની સહાય અપાવી

સુરતઃ શહેરના સમીરભાઈ બોઘરા નામના એક વકીલ છેલ્લાં 25 વર્ષમાં 5335 દર્દીઓને 25 કરોડ રૂપિયા જેટલી સરકારી નાણાંકીય સહાય અપાવી ચૂક્યા છે. આ સરકારી સહાય યોજનામાં મેયર્સ ફંડ, મુખ્યમંત્રી ફંડ અને પ્રધાનમંત્રી ફંડ અંગેની સલાહ આપી જરૂરી તમામ મદદ કરે…
Read More...

10,000 યુગલોના સમૂહલગ્ન, ખર્ચ 51 કરોડ, દરેક કન્યાના ખાતામાં રૂ.35000: જાણો કોણે કર્યુ આ કામ

એક દિવસમાં 10,000 યુગલોના સમૂહ લગ્ન કોઇ નાની-અમથી વાત નથી અને ઉપરથી દરેક કન્યાના ખાતામાં રૂ. 35000ની રકમ જમા કરાવવી કોઇ ખાવાના ખેલ નથી. દરેક યુગલના લગ્ન આયોજન માટે રૂ.6000ની વ્યવસ્થા તો દરેક યુગલને આપવામાં આવતી સામગ્રી પર રૂ.10,000નો ખર્ચ…
Read More...

આણંદમાં ભોજન સમારંભમાં વધેલું ભોજન ગરીબોને ખવડાવાય છે

આણંદ શહેર સહિત જિલ્લાભરમાં લગ્ન તેમજ અન્ય શુભપ્રસંગોની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે લગ્ન સમારંભમાં યોજાતા ભોજન સમારંભ દરમ્યાન મોટાભાગે જમવાની ચીજવસ્તુઓ સહિતની સામગ્રી મોટાપ્રમાણમાં વધતી હોય છે. જેને ધ્યાને લઈ આણંદ શહેરમાં લાગણી ગુ્રપ…
Read More...

નવ દંપત્તિને લગ્નમાં મળી અનોખી ગિફ્ટ, ભેટમાં મળ્યા 5 દિલ, 30 કિડની અને 140 આંખ…

જયપુર: એમ તો લગ્નમાં નવપરિણીત દંપત્તિને અનેક ગિફ્ટ મળે છે. ભેટમાં કોઇ ઘડિયાળ આપે છે તો કોઇ ફ્રીઝ ,કોઇ ગુલાબનું બુકે તો કોઇ વીંટી અથવા કોઇ સુવર્ણ યાદો ધરાવતી ફોટોફ્રેમ,પરંતુ આ ખાસ લગ્નમાં નવદંપત્તિને જે ભેટ મળી છે તેને જાણીને તમને વિશ્વાસ…
Read More...

શહીદોના પરિવાર માટે સુરતના બે મિત્રોની ફાઇટ, ‘રોજનો એક રૂપિયો શહીદોના પરિવાર માટે’ લઇ 8 લાખ ભેગા…

શહીદોના પરિવારને મદદરૂપ થવાં શહેરના એક શિક્ષકે ‘રોજનો એક રૂપિયો શહીદોના પરિવાર માટે’ આ કન્સેપ્ટ સાથે એક સંસ્થા શરૂ કરી છે. દોઢ વર્ષ પહેલા શરૂ થયેલી આ સંસ્થા દ્વારા 3 શહીદોના પરિવારને આર્થિક મદદ કરવામાં આવી છે. કતારગામમાં રહેતા ભરતભાઈ…
Read More...

ગરીબ બાળકો ભણે માટે આ યુવાનો દર શનિ-રવિ કરે છે રેસ્ટોરાંમાં લાઇવ પર્ફોર્મન્સ, કરી ચુક્યા છે 3 હજાર…

બીજા પાસે દાન લઇ અથવા માત્ર દાન આપી સેવા કરતાં દાતાના ઘણા બધા કિસ્સા સમાજમાં છે. પણ મહેસાણાના યુવાનોનું એક એવું ગૃપ છે કે જે રેસ્ટોરન્ટ અને કેફેમાં લાઇવ પર્ફોમન્સ કરી ભેગી થતી આવક ગરીબ બાળકોના અભ્યાસ પાછળ ખર્ચે છે. આ ગૃપ પોણા બે વર્ષમાં…
Read More...

મહુવા જેસર તાલુકા સરદાર પટેલ સમાજ- સુરત ના સંગઠન દ્વારા થતાં સરાહનીય કાર્યો

મહુવા જેસર તાલુકા સરદાર પટેલ સમાજ સુરત જેમાં અનેક ગામોના સુરતમાં રહેતા કુટુંબો નુ એક સંગઠન છે જે દર વર્ષે સ્નેહમિલન નો ભવ્ય સમારંભ કરી એકઠા થાય છે તથા અવાર નવાર નાની-મોટી મીટીંગો કરીને મળતા રહે છે જેથી એક લાગણી સભર સમાજ તરીકે ઓળખ ધરાવે છે.…
Read More...

આજના સમયના આદર્શ ગૌભક્ત વિજયભાઈ પરસાણા

ઘરના સભ્યની જેમ ઉછેરે છે વાછરડીને દેશમાં જ્યા ગૌરક્ષા અને ગૌભક્તિ પર ગંભીર ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં આવા એક ગૌભક્ત છે જે ત્રણ મહીનાની વાછરડીને પોતાનાં ઘરમાં આવવા દે છે, લિફ્ટમાં લઇ જાય છે, તેનું છાણ સાફ કરે છે. એટલુજ નહીં…
Read More...

ગૌ સેવક શેખશબ્બીર મામૂને ભારતના આ સર્વોચ્ચ પુરસ્કારથી નવાજવામાં આવ્યા, 50 વર્ષથી 50 એકર જમીન પર ચારો…

આ છે મહારાષ્ટ્ર બીડના ગૌ સેવક શેખ શબ્બીર મામૂ, 25 જાન્યુઆરીએ પદ્મશ્રી એવોર્ડના અધિકારીની યાદી જાહેર થઇ તેમાં શબ્બીર મામૂનું નામ પણ સામેલ હતું. તેઓ તેમની 50 એકર જમીનમાં ગાય માટે ચારો ઉગાડે છે અને 175થી વધુ ગાય-બળદને નિભાવે છે. તેઓ જ્યારે તેઓ…
Read More...