Browsing Category

સેવાકીય પ્રવૃત્તિઓ

500 જેટલા લોકોને લોહી પૂરૂ પાડીને અમદાવાદના નમ્રતા પટેલને મળ્યું કરદાતાનું સન્માન

માણસ માત્ર શ્વાસ લઈને જીવી શકે એ શક્ય નથી. શરીરમાં લોહીનું પણ એટલું જ મહત્વ છે. ઘણીવાર લોહી ન મળવાના કારણે લોકો મોતને ભેટે છે. તો આવો મળીએ એક એવી મહિલાને કે જેણે અત્યાર સુધીમાં ૫૦૦ જેટલા લોકોને લોહી પૂરું પાડ્યું છે. અને જીવમાં જીવ પૂર્યો…
Read More...

સાસરિયાઓએ કાઢી મૂકતા નિરાધાર બનેલ વૈશાલીબેન આજે 6 હજાર મહિલાઓના આધાર બન્યા

રાજકોટ: જ્યારે કોઈનો ધોળા દિવસે ઘરનો આશરો છીનવાઇ જાય તો પણ તે હિંમત હારી જાય છે, પરંતુ રાજકોટની એક મહિલાને આજથી 6 વર્ષ પહેલા તેના સાસરિયાઓએ ‘તું રસોઈ નથી કરતી, તને ઘરનું કામ નથી આવડતું’ તેમ કહીને રાત્રે 12 કલાકે ઘરની બહાર કાઢી મૂકી હતી. આજે…
Read More...

અક્ષય કુમારની ‘દરિયાદિલી’, 100 દુલ્હનોને સમુહ લગ્નમાં આપ્યા 1-1 લાખ રૂપિયા

છેલ્લા થોડા સમયથી અક્ષય કુમાર સતત એક પછી એક સમાજસેવાનાં કામોમાં પ્રવૃત્ત રહેતો દેખાઈ રહ્યો છે. હમણાં થોડા સમય પહેલાં જ ‘ભારત કુમાર’ તરીકે જાણીતા આ સ્ટારે પુલવામા અટેકમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને 5 કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી…
Read More...

પુલવામા જેવા આત્મઘાતી હુમલા પછી પણ CRPF જવાનોની નિઃસ્વાર્થ સેવા તો જૂઓ!

પુલવામા હુમલા બાદ દેશના અલગ અલગ વિસ્તારોમાં રહીને અભ્યાસ કરતા અનેક કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણુક કરવાના બનાવ સામે આવ્યા છે ત્યારે આવા 250 જેટલા કાશ્મીરી વિદ્યાર્થીઓ માટે CRPF મદદગાર બન્યું છે. CRPFની હેલ્પલાઇન ‘મદદગાર’એ આ…
Read More...

શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રૂપ પડધરી આયોજીત સમુહ લગ્નમાં શહીદો માટે 2 લાખ જેટલું ફંડ એકઠું થયું

શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રૂપ પડધરી આયોજીત 20 મો સમુહ લગ્નોત્સ્વ તારીખ 17/02/2019 ને રવિવારે, કન્યા છાત્રાલય ખામટા મુકામે યોજાય ગયો. આ લગ્નોત્સ્વ્માં 31 જેટલા નવયુગલો જોડાયા હતા તેમજ આ લગ્નોત્સ્વમાં લેઉવા પટેલ સમાજના આશરે 10000 થી વધુ…
Read More...

નિવૃતિમાં ટાઇમ પાસ કરવાને બદલે નિરાધાર વૃદ્ધો માટે 24 કલાક ખડેપગે સેવા કરતા રસિકભાઈ

વડોદરા : વૃદ્ધાવસ્થામાં બાંકડા પર બેસી ટાઇમ પાસ કરવાને બદલે કોઈના મોઢા પર સ્મિત આવે તેવું કામ કરવાની ભાવના સાથે રસિકભાઈ જોષીએ સંપૂર્ણ સમય ગરીબ બાળકો,વૃદ્ધોની સેવા પાછળ વિતાવે છે.આજે તેઓ આનંદ આશ્રમ, સ્નેહ ફાઉન્ડેશન,જલારામ સેવા ટ્રસ્ટ જેવી…
Read More...

દરરોજ 350 લોકોનું પેટ ઠારતું હરતું ફરતું જામનગરનું અન્નક્ષેત્ર

જામનગર શહેરમાં ભિક્ષુકો સહિતના જરૂરીયાતમંદ લોકોના પેટને ટાઢક આપતું હરતું ફરતું અન્નક્ષેત્ર છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે. શહેરના ભિક્ષુકો, ગરીબો, જરૂરીયાતોને દરરોજ રાત્રીના તેમની વસવાટની જગ્યાએ જઇ બધાને એક સરખા બેસાડીને ગરમા-ગરમ જમાડવાનું…
Read More...

સંપત્તિ રાષ્ટ્રાર્પણઃ ભાવનગરના આ ઉદારદિલ વડીલે જીવતરની કમાણી શહીદોના નામે કરી

આતંકની ઊધઈ દેશને કોરી રહી છે સમયાંતરે આ જ ઊધઈ સાપ બનીને ભારતને ડંખ મારતી રહે છે. પુલવામામાં આતંકે મારેલો ડંખ દેશ કદીએ ન ભૂલે તેવો છે. આપણા જવાનો શહીદ થયા તેનો ડંખ કાયમ ખટકશે પરંતુ દેશને તોડવાના આતંકી મનસૂબા ક્યારેય સફળ નહી થાય કેમકે આ…
Read More...

રાજકોટમાં ધામેલીયા પરિવાર દિકરાનાં રિસેપ્શનમાં જે ભંડોળ મળશે તે શહિદોના નામે કરશે, માર્કેટીંગ…

પુલવામાં થયેલા આંતકી હુમલાને પગલે સૌરાષ્ટ્રભરમાં સતત બીજા દિવસે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વેપારીઓએ સ્વયંમભૂ બંધ પાળી શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તો કેટલાક વેપારીઓએ પોતાનો ધંધો ચાલુ રાખી નફો શહીદ પરિવારનાં નામે…
Read More...

મારૂતિ વીર જવાન ટ્રસ્ટ પુલવામાના પ્રત્યેક શહીદોના પરિવારને આપશે રૂ.2.50 લાખની સહાય

દેશના સીમાડા ઉપર શહીદ થતા આપણા વીર જવાનોના પરિવારની ચિંતા કરી અને શહીદોના પરિવારોને મદદરૂપ થવા માટે શહેરના અગ્રણી બિલ્ડર નનુભાઇ સાવલિયા દ્વારા મારૂતિ વીર જવાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટ દ્વારા પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ…
Read More...