Browsing Category

સેવાકીય પ્રવૃત્તિઓ

ભ્રૂણ હત્યા વિરુદ્ધ લડનારી આ ડોક્ટરે 25 વર્ષમાં 415 છોકરીના બચાવ્યા છે જીવ

ભ્રૂણ હત્યા જેવી ગંભીર સમસ્યાથી પંજાબ ઘણા લાંબા સમયથી લડી રહ્યું છે. છેલ્લા કેટલા વર્ષોમાં તેમાં ઘટાડો નોંધાયો છે અને ત્યાંના સેક્સ રેશિયોમાં પણ સુધારો આવ્યો છે. તેમાં ડોક્ટર હરશિંદર કૌર જેવી મહિલાઓનું પણ મહત્વનું યોગદાન છે. તેઓ છેલ્લા 25…
Read More...

પ્રોફેસરે નોકરી છોડીને શરૂ કર્યું સૌર ઊર્જા અભિયાન, અત્યારે 400 ગામો રોશનીથી ઝળહળી ઊઠ્યાં છે

ચીન અને અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ વીજળીનું ઉત્પાદન થાય છે અને તેના વપરાશના કિસ્સામાં પણ ભારત ત્રીજો દેશ છે. તેમ છતાં આજે પણ દેશની લાખો વસ્તી અંધારામાં રહેવા મજબૂર છે. આમ તો સરકાર અને બિન-સરકારી એજન્સીઓ આ દિશામાં કામ કરી રહી છે. પરંતુ એક…
Read More...

દિલથી સલામ: અમદાવાદમાં ગરીબ બાળકો માટે ટ્રાફિક બૂથમાં ચાલે છે ‘પોલીસની પાઠશાળા’

પોલીસ ચોકી આ નામ સાંભળતા આપણને તેનાંથી થોડું દૂર રહેવાનું મન થઈ આવે. પરંતુ આ ભીડભાડવાળા શહેરમાં એક પોલીસ ચોકી એવી પણ છે કે, કે ત્યાં જવાનું વાલીઓને તો ખરું પણ તેમનાં બાળકોને મન થાય. કેમ કે આ પોલીસ ચોકીનાં પોલીસકર્મીઓ અસામાજિક તત્વોને પાઠ…
Read More...

આ જીવદયા ગ્રુપ પશુ સેવા માટે 24 કલાક ખડેપગે ઉભું રહે છે, 30 હજારથી વધુ પશુઓની નિશુલ્ક સારવાર કરી

થાન જીવદયા ગૃપ દ્વારા શહેરમાં છેલ્લા 12 વર્ષથી બિમાર પશુઓની સારવાર કરવાની સાથે પાંજરાપોળ ચલાવવામાં આવે છે. જેમાં હાલ 300થી વધુ પશુઓનો નિભાવ કરાઈ રહ્યો છે ત્યારે આ ગ્રુપના 60થી વધુ યુવાનો 24 કલાક બિમાર પશુઓની સારવાર કરવા માટે ખડે પગે રહે છે…
Read More...

31 વર્ષથી કેન્સર પીડીતો માટે માનવસેવાનો ભેખ ધારણ કરનાર અનોખા માનવીની કહાની

મુંબઇમાં ટાટા કેન્સર હોસ્પીટલની બહાર ઉભો ઉભો એક 30 વર્ષનો યુવાન કંઇક નિરિક્ષણ કરી રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ યુવાનના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાતા ગયા. ત્યાંથી પસાર થતા લોકો આ યુવાનની લાચાર સ્થિતીને જોઇને મનમા વિચારતા હતા…
Read More...

રીક્ષાવાળાનો અનોખો સેવાયજ્ઞ: તરસ્યા લોકોને મફતમાં પીવડાવે છે ઠંડું પાણી

હૈદરાબાદમાં રહેતા આ રિક્ષાવાળાનું નામ શેખ સલીમ છે અને તેઓ તરસ્યા લોકોને મફતમાં ઠંડું પાણી પીવડાવવાનું કામ કરે છે. 45 વર્ષીય શેખ સલીમ તેમની સાથે રિક્ષામાં નાનકડું વોટર કૂલર રાખે છે કે જેથી ગરમીમાં લોકોને પાણી પીવડાવી શકાય. દરરોજ સવારે…
Read More...

પાટીદાર યુવાનોના સર્વાંગીય વિકાસ માટે વડોદરાના કરજણ ખાતે રૂા. 40 કરોડના ખર્ચે સરદારધામ ઊભું કરાશે

આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર ખાતે યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંગે દેશભરના પાટીદારોને એકત્રિત કરવા તેમજ માહિતગાર કરવા માટે મધ્યગુજરાત સરદારધામ દ્વારા રવિવારે નવલખી મેદાન ખાતે પાંચમા પ્રમોશન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.…
Read More...

સુરતના આ બિલ્ડર 225 વડીલોને પોતાના ખર્ચે કરાવશે હરિદ્વાર-ઋષિકેશની યાત્રા

સુરત એ સેવાના કાર્ય માટે જાણીતું શહેર છે. સામાજિક કે ધાર્મિક કાર્ય કરવાનું હોય તો લોકો હંમેશા ખડે પગે રહે છે. આવી જ એક ધાર્મિક યાત્રા હવે વડીલો વિનામૂલ્યે કરી શકશે. કોઇપણ પ્રકારના ખર્ચ વિના કતારગામના વડીલો હરિદ્વાર અને ઋષિકેશની યાત્રા કરી…
Read More...

એકલા હાથે સમાજના સાથથી અવિરત પણે આરંભાયેલ મહા અભિયાન… મુગ્ધા સેમિનાર.

ફેમિલી કોર્ટ સુરતમાં છેલ્લા પાંચ વર્ષથી કાઉંસેલર તરીકે સેવા આપતા અશ્વિનભાઇ સુદાણી સમાજસેવામાં સમાજની માહ્યલી સમસ્યાઓ પર ભાર મુક્તા માને છે કે કોઇ પણ સમાજ કે રાષ્ટ્રને શ્રેષ્ઠ માનવ રત્નો મેળવવા હશે તો તારુણ્ય અવસ્થાથી તેનામા ઉત્તમ…
Read More...

આ ગુજ્જુભાઈ પોતાના અભિયાન થકી ભારત, આફ્રિકા અને કોરિયાના લાખો લોકો સુધી ફ્રીમાં પહોચાડે છે કપડાં,…

વર્ષો અગાઉ 56 રૂપિયા લઈ અમેરિકા ગયો હતો એ સ્મરણ આજે પણ હૈયે રાખી ભારતનું ઋણ અદા કરૂં છું તેમ મૂળ ખંભાતના અને અમેરિકા સ્થાયી થયેલા સેવાભાવીએ વિનોદભાઇ શાહે જણાવ્યું હતું. તેમણે શરૂ કરેલું કપડાં,ભોજન અને બુટ ચંપલનું અભિયાન ભારત, આફ્રિકા,…
Read More...