Browsing Category

સેવાકીય પ્રવૃત્તિઓ

રાજકોટમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની અનોખી ‘રોટલી બેન્ક’, સેંકડો જરૂરિયાતમંદોને મફત આપે છે ભોજન

આપણા દેશમાં રોજના 19 કરોડથી વધુ લોકોને ભૂખ્યા સૂવાનો વારો આવે છે. જ્યારે ઘણા લોકો નિયમિત ભોજનનો બગાડ કરે છે, થાળીમાં છાંડે છે. આ સમયે આપણે જરૂરિયાતમંદો અંગે વિચાર પણ કરીએ છીએ? આ જ ચીજને ધ્યાનમાં રાખીને એક ચેરિટેબલ ટ્રસ્ટે રાજકોટમાં અનોખી…
Read More...

પ્રતિ દિન ‘જમ્યા પહેલા જમાડો’ના સૂત્ર સાથે ચાલતી ‘રામ રોટી’ એટલે સારથિ ફાઉન્ડેશન

અમદાવાદ: પંજાબના અમૃતસર શહેરના ગોલ્ડન ટેમ્પલમાં શ્રદ્ધાળુઓ માટેના લંગર (ભોજન ભંડારા)પરથી પ્રેરણા લઈને શહેરના એક તબીબે સારથિ ફાઉન્ડેશનના નેજા હેઠળ લોકોને માટે પ્રતિ દિન ‘જમ્યા પહેલા જમાડો’ના સૂત્ર સાથે ‘રામ રોટી’ અભિયાન શરૂ કર્યું છે.આ…
Read More...

અન્નો બગાડ અટકાવીને તેને જરૂરીયાત મંદો સુધી પહોંચાડવાનું કામ કરતી આણંદની લાગણી નામની સંસ્થા

અન્નો બગાડ અટકાવીને તેને જરૂરીયાત મંદો સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે આણંદની લાગણી નામની સંસ્થા. જેમાં નિસ્વાર્થ કામ કરતાં યુવકો લગ્ન સમારંભ,ભંડારા,બર્થ-ડે પાર્ટીમાં વધેલું ભોજન સ્લમ વિસ્તારના ગરીબ બાળકોને પીરસી તેમની જઠરાગ્નિ ઠારે છે.…
Read More...

સરદાર પટેલ સેવા સમાજ રાજકોટ દ્વારા ૪૦મો સમુહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન

શહેરનાં ૮૦ ફુટનો રોડ, પીપળીયા હોલવાડી રોડ પર સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા ૪૦મો સમુહલગ્ન કાર્યક્રમ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેમાં ૫૩ દિકરીઓએ ભાગ લીધો હતો. દિકરીઓને કરીયાવરમાં ૯૩ વસ્તુઓ આપવામાં આવી હતી. તેમાં…
Read More...

15 વર્ષથી રાજકોટના નિવૃત્ત અધિકારી ઘરે ઘરે જઈને અબોલ જીવ માટે રોટલા એકઠા કરે છે

વૈષ્ણવ જન તો તેને કહીએ રે પીડ પરાઈ જાણે રે... આ ઉક્તિને રાજકોટમાં રહેતા અને નિવૃત્ત બેન્ક કર્મચારી મનુભાઈ મેરજાએ સાર્થક કરી છે. અબોલ જીવ ભૂખ્યું ન રહે તે માટે મનુભાઇ મેરજા રોજ 50 થી વધુ ઘરે જઈને રોટલા, રોટલી અને ચણ એકત્રિત કરે છે. દૂરના…
Read More...

દરેક ગરીબ દર્દીને મફત દવા અને સેવા આપી તેમની સારવાર કરે છે ડો. ચિત્તરંજન

ઓરિસ્સાના ઘણા જિલ્લાઓમાં આદિવાસીઓની મોટી વસ્તી સ્થાયી થયેલી છે. તેને કાલાહાંડી બાલાંગીપ કોરાપુટ પ્રદેશ (કેબીકે રીજન) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં આદિવાસીઓની પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે તેમની અને મોત વચ્ચે કાયમ હાથવેંતનું જ અંતર…
Read More...

‘જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો’ને જીવનમંત્ર બનાવનાર સંત પૂજ્ય જલારામબાપાએ શરૂ કરેલા…

'જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો'ને જીવનમંત્ર બનાવનાર સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામબાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્રનો 200માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. કોઈ પણ પ્રકારની ભેટસોગાદ કે રોકડ રકમનું દાન લેવાનું બંધ થયાને 20માં વર્ષમાં પ્રવેશ થયો છે. અહીં…
Read More...

ઓમ ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ: દર મહિને 125 જેટલી રાશનકિટ વિધવા અને વૃદ્ધોને આપી સહાયરૂપ બને છે

મોરબીના વેપારી યુવાનોએ ગરીબ અને જરૂરિયાત મંદ વિધવા,ત્યકતા બહેનો નિસહાય વૃદ્ધને સહાયરૂપ બનવાના ઉદેશથી ૯ વર્ષ પહેલા ઓમ ગ્રુપ નામનું ૧૨થી વધુ મિત્રોએ ગ્રુપ બનાવ્યું હતું અને દાતાઓના સહયોગથી આવા નિ:સહાય જરૂરિયાત મંદ મહિલાઓ અને વૃધ્ધોને ઘરવખરીની…
Read More...

બારેજાના પટેલ યુવાનોએ શહીદ જવાનને ઘેર જઈ રોકડ રૂ. 88888નો ફાળો આપ્યો

એક તરફ રાસજકારણીઓ પુલવામાં હુમલામાં શહીદ જવાનોના બદલારૂપે સર્જીકલ સ્ટ્રાઈકના નામે આક્ષેપો પ્રતી આક્ષેપો કરી "વોટ"ભેગા કરી રહયા છે ત્યારે બીજી તરફ યુવાનો શહીદો માટે રોકડ "નોટો"ભેગી કરી શહીદ જવાનના પરિવારને આપી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના…
Read More...

મોરબીના જીવદયા ગ્રુપના યુવાનોએ પોતાના પોકેટમનીમાંથી ઈજાગ્રસ્ત પશુ-પંખીઓ માટે મૂક્યા એરકૂલર

મોરબીના યુનાઇટેડ યૂથ જીવદયા ગ્રુપ દ્વારા રવાપર ઘુનળા રોડ પર આવેલા એક મકાનમાં ઘાયલ પશુ પક્ષીઓને રાખી તેની સારવાર કરવામાં આવે છે. આ યુવાનોની ટીમ અભ્યાસની સાથે પોતાની પોકેટમની તથા દાતાઓના સહયોગથી ગંભીર ઇજાગ્રસ્ત પક્ષીઓ અને શ્વાનનું કાળજીપૃર્વક…
Read More...