Browsing Category

સેવાકીય પ્રવૃત્તિઓ

પત્નીએ અનોખી રીતે આપી પતિને શ્રધ્ધાંજલિ, તેમની યાદમાં વાવ્યા 73,000 વૃક્ષ

આમ તો આપણામાંથી મોટાભાગના લોકો પર્યાવરણ માટે કંઈ કરવા માટે જૂન મહિનામાં પર્યાવરણ દિન આવે તેની રાહ જોઈને બેઠા રહે છે. તેમાંય ઉનાળામાં કાળઝાળ ગરમી પડે ત્યારે લોકોને સમજાય છે કે વૃક્ષોનું કેટલું મહત્વ છે. પર્યાવરણનું સંતુલન ખોરવાતા શિયાળો,…
Read More...

કેન્સર પિડીત પરિવારને સહાય માટેની સોશિયલ મીડિયામાં અપીલ સફળ થઇ, બીમાર વ્યકિતના પરિવાર માટે 20 લાખ…

કેન્સર પિડીત પરિવારને સહાય માટેની સોશિયલ મીડિયામાં અપીલ સફળ થઇ માનવતા મહેકી , બીમાર વ્યકિતના પરિવાર માટે 20 લાખ એકત્ર થયા.. વરાછા વિસ્તારમાં એક પરિવારમાં કેન્સરની બીમારીથી આવેલા આર્થિક સંકટના મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી વાઇરલ થતા…
Read More...

‘પીકોક મેન’: દાદાની રાહે મોરની સારસંભાળ કરતો પૌત્ર દાદાના મૃત્યુ બાદ આજે 117 મોરલાઓને…

ઓરિસ્સાના કટક શહેરમાં પર્વતની તળેટીમાં આવેલાં સિદ્ધેશ્વર મંદિરની પાસે આવેલી પીકોક વેલી ઘણી ફેમસ છે. અહીંના મોર સાથે સંકળાયેલા પન્નુ બેહરાની સ્ટોરી ઘણી દિલચસ્પ છે. વર્ષ 1999ના વાવાઝોડાં બાદ ઘાયલ થયેલાં એક મોર અને બે ઢેલની પન્નુએ ખૂબ સેવા કરી…
Read More...

જો તમે રાજકોટ શહેરમાં રહેતા હોય તો બસ એક ફોન કરો, તમારા ઘરે આવીને વૃક્ષ વાવી જશે. બસ, લોકો વૃક્ષો…

જો તમે રાજકોટ શહેરમાં રહેતા હોય અને તમે રાજકોટ શહેરને હરીયાળુ બનાવવામાં તમારુ યોગદાન પણ આપવા માંગત હોય તો તમે પણ આ કામ સરળતાથી કરી શકો છે. તમારે ફક્ત એક ફોન કરવાને રહેશે એટલે સ્વંયસેવકો તમારા ઘર આંગણે તમને મન ગમતુ વૃક્ષ વાવી જશે. એટલું નહીં…
Read More...

નિવેદીતા ફાઉન્ડેશન દ્વારા 130થી વધુ સ્કુલોમાં સેવાની જ્યોત પ્રજ્વલિત કરનાર નીપાબેન કમલભાઈ પટેલ

એક ભણેલી અને સંસ્કારી સ્ત્રી સુંદર કુટુંબ અને સમાજ ના ઘડતર અને સ્થાપના નો પાયો છે. Nivedita foundation નો જન્મ આવા જ કાેઇ વિચાર સાથે થયો છે. મને અને મારા કુટુંબ ને જુદા જુદા દેશોની સફર અનૈ સંસ્કૃતિ વિશે અભ્યાસ કરવાનો અવાર નવાર અવસર…
Read More...

આ મહિલા ડોક્ટરે અમેરિકાની ધીકતી કમાણી છોડી ભારતમાં શરૂ કર્યો અનોખો સેવાયજ્ઞ

ડૉ મિશેલ હેરિસન નામની આ મહિલાનું ડૉક્ટર તરીકેનું સફળ કરિયર રહ્યું છે અને તેઓ ગાઈનિકોલોજિસ્ટ તેમજ સાઇક્યાટ્રિસ્ટ છે. તેઓ બાળકો માટેની સંસ્થા જ્હોન્સન એન્ડ જ્હોન્સનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રહી ચૂક્યા છે અને વૈશ્વિક યુનિવર્સિટીમાં ભણાવી પણ…
Read More...

સેવાની ક્રાંતિકારી શરૂઆત: હવે કુદરતી ઘટનાઓમાં મદદ માટે હાજર થઇ જશે ‘સેવા’ બ્રિગેડ

તક્ષશિલા આગની ઘટના પાલિકા તંત્ર અને ફાયર બ્રિગેડ પર લોકો રોષ ઠાલવી રહ્યા છે. આ ઉપરાંત ફાયર કે અન્ય સેવા જો અસરગ્રસ્તોને તાત્કાલિક સંભવ ન થાય ત્યારે સેવા તત્કાલ તેમની મદદ માટી આવી જશે. કોઇપણ સ્થિતીમાં મદદ માટે તત્કાલ ઊભા રહેવાના આશય સાથે આ…
Read More...

સુરતના વરાછામાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ કરૂણાંતિકા રોકવા મહેશભાઇ સવાણીના સંગઠન નીચે સેવા બ્રિગેડની…

સુરતઃસરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પલેક્સમાં લાગેલી ભીષણ આગમાં 22 જીવ હોમાઈ ગયા હતાં. આ દુર્ઘટનાના દેશ વિદેશમાં ભારે પ્રત્યાઘાતો પડ્યાં છે. ત્યારે ફરી આવી હોનારત ન સર્જાય અને રાહત બચાવ કામગીરીની સાથે લોકોમાં જાગૃતિ આવે તે માટે…
Read More...

અંજારમાં રોજ સવાર-સાંજ ભુખ્યાને રોટલો અને તરસ્યાને પાણીની સેવા પુરી પાડે છે અલખનો ઓટલો

છેલ્લા 4 વર્ષથી નિરાધારોને 2 ટાઈમ ભોજન, ગાયોને ચારો અને પીવાનું પાણી પૂરું પાડતો અંજારનો 'અલખનો ઓટલા'ની સેવા થકી રોજના 80 નિરાધાર માનવો અને 100 જેટલી ગાયોને આશરો મળી રહ્યો છે. આ અંગે અંજારના 'અલખના ઓટલા'ના સંચાલક રામજીભાઈ ધુવાના જણાવ્યા…
Read More...

વડોદરાની નિશિતાએ અત્યાર સુધીમાં 23 હજાર વિદ્યાર્થિનીઓની ફી ભરી અને હજી 10 હજારની ભરવાનો કર્યો…

છેલ્લા આઠ વર્ષથી "બેટી બચાવ બેટી પઢાવ" અભિયાન અંતર્ગત આર્થિક રીતે નબળાં પરિવારની છોકરીઓની શૈક્ષણિક ફી ભરતી શહેરની નિશીતા રાજપુત આ વર્ષે 10 હજાર યુવતીઓની ફી ભરવાનું બીડુ ઝડપ્યું છે. જેમાં આઇ.એ.એસ. બનીને કેન્સરગ્રસ્ત પિતાની ઇચ્છા પૂરી કરવા…
Read More...