Browsing Category

સેવાકીય પ્રવૃત્તિઓ

ભારતીય સૈન્યની અનોખી પહેલ, શિક્ષક બનીને કાશ્મીરનાં ગુજ્જર અને બકરવાલ સમુદાયના બાળકોને આપી રહ્યાં છે…

સૈન્યનું કામ માત્ર સરહદ મોરચે લડવાનું નથી હોતું. પરંતુ દેશની અંદર પણ અનેક મોરચે તેને બાથ ભીડવાની હોય છે. વાત માળખાગત સુવિધાના પુનર્નિર્માણની હોય કે પછી જાનમાલની રક્ષા કરવાની વાત હોય કે પછી રાહત અને સારવારની વાત હોય. દેશના સૈન્યના જાંબાજ…
Read More...

રાજકોટમાં ભૂખ્યાને ભોજન આપતા બોલબાલા ટ્રસ્ટે શરૂ કર્યો હેલ્પલાઇન નંબર, હવે માત્ર એક ફોન પર બાઈક…

રાજકોટ શહેરમાં બોલબાલા ટ્રસ્ટ છેલ્લા 29 વર્ષથી સતત નિસ્વાર્થ ભાવે ભૂખ્યાને ભોજન અપાતું એક માત્ર ટ્રસ્ટ છે. બોલબાલા ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ હેલ્પલાઈન શરૂ કરાઇ છે. જેમાં જરૂરિયાતમંદ લોકો હવેથી આ હેલ્પલાઇન નંબર પર માત્ર એક ફોન કરે અને તેને…
Read More...

સુરતના બારડોલીમાં વિદ્યાર્થીઓ ચલાવે છે ભૂખ્યા લોકો માટે અનોખી રોટી બેન્ક- આઈ એમ હ્યુમન

સુરત જિલ્લાના બારડોલીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કાર્યની સાથે યુવાનો નગરમાં ભિક્ષુકો માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે. 70થી વધુ યુવાનોએ આઈ એમ હ્યુમન નામની સંસ્થાની સ્થાપના કરી છે. જેઓ સાંજ પડેને એક જગ્યાએ એકત્રિત થઈ નગરમાં વધેલું જમવાનું , રોટલી…
Read More...

આને કહેવાય સાચા ગુરૂ- પાટણના શિક્ષકે નિવૃત્તિ સમયે 27 બાળકોને દત્તક લઈને ઉતમ સંદેશો આપ્યો

અકસ્માતમાં દીકરાનું મોત નિપજાવનારને કોર્ટમાં બક્ષી દેનારા પાટણના શિક્ષક અને પૂર્વ ટીપીઓ તુલસીભાઇ પરમારે વધુ એક દ્રષ્ટાંત ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પુરૂ પાડ્યું છે. જેમાં ગુરુ દ્વારા દક્ષિણા લેવાના બદલે શાળાના ધોરણ - 1 ના 27 બાળકોને આઠમા…
Read More...

આણંદમાં 12 વર્ષથી વૃદ્ધોને દત્તક લઇ તેમની સારસંભાળ રાખવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવતા નિવૃત્ત શિક્ષક…

આણંદમાં 70 વર્ષ વટાવી ચુકેલા નિવૃત્ત શિક્ષક દંપતી વિપિન પંડ્યા અને સ્મિતાબેન પંડ્યાએ બાળકની જેમ વૃદ્ધોને દત્તક લઇ તેમની સારસંભાળ રાખવાનો અનોખો સેવા યજ્ઞ છેલ્લા 12 વર્ષથી શરૂ કર્યો છે. તેઓએ શરૂઆતમાં પોતાના પેન્શનની મૂડીમાંથી 2 વૃદ્ધોથી આ…
Read More...

સુરતમાં રસ્તા પર રહેતા અને ભીખ માંગતા બાળકોને શિક્ષણ આપીને ખરા અર્થમાં સમાજસેવા કરતું અનોખું ગૃપ

રસ્તા પર તમને અવાર નવાર નાના બાળકો ભીખ માંગતા જોવા મળતા હશે. લોકોને તેમના પર દયા આવી જતી હોય છે અને તેઓ તેમને થોડા પૈસા અથવા તો કઈ ખાવા માટેનું આપતા હોય છે. દરેક વ્યક્તિ એવું વિચારે છે કે મે તે બાળકને થોડા પૈસા અથવા તો ખાવાનું આપીને તેની…
Read More...

ભુખ્યા લોકોના પેટ ભરવા રાજકોટમાં ચાલતી અનોખી બેંક, રોજ રોટી જમા કરાવવા લાગે છે લાઈન

પૈસા, બ્લડ અને મિલ્ક સહિતની બેંકો તો ઠેર ઠેર જોવા મળે છે. પરંતુ રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા રોટી બેંક ચાલી રહી છે. રોટી જમા કરાવવા રોજ લોકોની લાઇન લાગે છે. અહીં રોજ 3000થી માંડી 3500 જેટલી રોટી જમા થાય છે. જે ગરીબ અને ઝુંપડપટ્ટીમાં વસતા…
Read More...

અકસ્માતમાં પત્નીને ખોઈ દીધા બાદ આ ટ્રાફિક પોલીસ કર્મી રેપ સોન્ગ ગાઈને લોકોને રોડ સેફ્ટી માટે જાગૃત…

ટ્રાફિકના નિયમો અને હેલ્મેટ પહેરવાની જાગૃતતા ફેલાવવા માટે ટ્રાફિક પોલીસ નતનવા પ્રયોગો અપનાવે છે. દેશના ઘણા લોકો રોડ સેફ્ટીના નિયમોની અવગણના કરે છે અને દુર્ભાગ્યવશ અકસ્માતમાં મૃત્યુ પામે છે. હાલ સોશિયલ મીડિયા પર દિલ્હીના એક ટ્રાફિક પોલીસ હેડ…
Read More...

અમદાવાદમાં જરૂરિયાતમંદ દર્દીઓને ની:શુલ્ક ભોજન અને ટિફિન ની સેવા પુરી પાડતું માનવ સેવા ટ્રસ્ટ

અમદાવાદમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા રોજ ૨૫૦ જેટલા ગરીબ દર્દીઓને મફત અને જરૂરિયાતમંદને ટિફિન ની સેવા રથના માધ્યમથી ની:શુલ્ક જમવાનું અપાય છે. સાથે જ નવા જન્મેલ બાળક ને દૂધ અને બિસ્કિટ અપાય છે. અને આના શીવાય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિને ૨૨…
Read More...

દેશમાં પ્રથમ આ શહેરમાં વૃક્ષો માટે ખાસ શરૂ કરાઈ ટ્રી એમ્બ્યુલન્સ, વૃક્ષોને મળશે ઈમર્જન્સી સારવાર

ચેન્નાઇના પર્યાવરણવિદ્ ડૉ. અબ્દુલ ઘાની ' ગ્રીન મેન ઓફ ઇન્ડિયા'ના નામે ઓળખાય છે. અબ્દુલે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ભારતમાં પ્રથમ ટ્રી એમ્બ્યુલન્સ લોન્ચ કરી છે. આ એમ્બ્યુલન્સની મદદથી વૃક્ષોની સાર-સંભાળ વધારે સારી રીતે થઈ શકશે. આ એમ્બ્યુલન્સ…
Read More...