Browsing Category
સેવાકીય પ્રવૃત્તિઓ
ઓસ્ટ્રેલિયામાં રહેતી શીખ મહિલાએ બેઘર લોકોને જમાડવા માટે ભારત જવાનું કેન્સલ કર્યું, બહેનને હાર્ટ અટેક…
ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી ભયાનક આગને ઓલવવા માટે ફાયરફાઈટર દિવસ-રાત જોયા વગર મહેનત કરી રહ્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રહેતી શીખ પરિવારો પણ પોતાનાં ઘરે ભોજન બનાવીને તે ફાયર ફાઈટરને પહોંચાડી રહ્યા છે. 35 વર્ષીય સુખવિન્દર કોરે…
Read More...
Read More...
જમ્મુ કાશ્મીરમાં ભૂખ્યા બાળકોનો પોકાર સાંભળીને સામે આવ્યો સુરક્ષા દળોનો નવો અવતાર, CRPF જવાનો…
આ કિસ્સો બીજી જાન્યુઆરીનો છે, પરંતુ તે રવિવારે સામે આવ્યો. સીઆરપીએફની હેલ્પ લાઈન પર સાંજે 5:30 વાગ્યે એક મહિલાનો ફોન આવ્યો કે, તેનો પરિવાર જમ્મુ-શ્રીનગર હાઈવે પર ટ્રાફિક જામમાં ફસાયો છે, બાળકો ભૂખ્યા છે, કંઈક મદદ કરો. આસિફા નામની આ મહિલાનો…
Read More...
Read More...
સુરતમાં કડકડતી ઠંડીમાં ઝાડીમાં તરછોડાયેલ નવજાત શિશુનો આ યુવાને બચાવ્યો જીવ, પોતાનો શર્ટ બાળકને…
છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય તે કહેવત હવે જાણે બદલાઈ ગઈ હોય તેવા કિસ્સા સામે આવી રહ્યાં છે. નવજાત બાળકને તરછોડી દેવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. કતારગામના સિંગણપોર વિસ્તારમાં વણઝારા વાસ નજીક તાપી નદીના કિનારે ઝાડીમાં એક નવજાત…
Read More...
Read More...
ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગથી પ્રભાવિત થયેલા લોકોને ભારતીય દંપતિ મફતમાં જમવાનું પુરુ પાડી રહ્યાં છે,…
ભારતીય મૂળના કંવલજીત સિંહ અને તેમના પત્ની કમલજીત કૌર ઓસ્ટ્રેલિયામાં આગથી પ્રભાવિત થયેલા લોકોને મફતમાં જમવાનું પુરુ પાડી રહ્યાં છે. આ દંપતિ પૂર્વ વિક્ટોરિયાના બર્ન્સડેલ વિસ્તારમાં ‘દેસી ગ્રિલ’રેસ્ટોરાં ચલાવે છે. છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલી…
Read More...
Read More...
સુરતના રામાણી પરિવારે દીકરાનાં લગ્નમાં આવેલ ચાંદલાની રકમ અબોલ જીવ માટે દાન કરી પ્રેરણા પૂરી પાડી
સેવાની વાત આવે ત્યારે પ્રસંગ નાનો હોય કે મોટો સોરાષ્ટ્રવાસીઓ કોઈ મોકો છોડતાં નથી. લગ્ન પ્રસંગે લાખોનો ખર્ચ કરાતો હોય ત્યારે થોડી રકમ મૂંગા-અબોલ પશુ-પક્ષીઓ અને ગરીબ દર્દીઓને માટે દાન આપવા સમાજમાં પ્રેરણા મળે એ માટે સૌરાષ્ટ્રવાસી પરિવારે…
Read More...
Read More...
NRIઓની અનોખી પહેલ: વિદેશમાં રહેતા લોકોએ 1.25 કરોડનો ફાળો એકઠો કર્યો, ગામમાં શિક્ષણ-મેડિકલ અને અનાજની…
કામરેજ તાલુકાના દિગસ ગામના એનઆરઆઈઓએ વિદેશમાં રહી ગામના લોકોની ચિંતા કરી છે. વિદેશમાં રહેતા ગામના લોકોએ ભેગા મળી 1.25 કરોડ રૂપિયા ભેગા કરી ટ્રસ્ટ બનાવ્યું છે. જે ટ્રસ્ટ થકી ગામમાં મેડીકલ, શિક્ષણ તેમજ અનાજની સહાય કરવાની શરૂઆત કરવામાં આવી છે.…
Read More...
Read More...
સમાજ માટે ઉદાહરણરૂપ દ્દષ્ટાંત: અમદાવાદની મહિલાએ 12 લિટર બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કર્યું, 5 પ્રિમેચ્ચોર…
ગુજરાતીમાં કહેવાય છે કે ‘જનનીની જોડ સખી નહીં જતે રે લોલ’, એક માતા પોતાના બાળકને લઈને કેટલું કરે છે, તે તો ભગવાન જ જાણી શકે છે. એવું પણ કહેવાય છે કે જ્યારે ભગવાન બધી જગ્યાએ પહોંચી શકતા નથી, જેના કારણે તેને માતાનું સર્જન કર્યું. એક બાળકના…
Read More...
Read More...
દિલ્હીમાં અનોખી પહેલ: 30 જગ્યાએ ‘નેકી કી દીવાર’ શરુ થઈ, લોકો ગરીબો માટે કપડાં મૂકીને જાય છે
સાઉથ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીએ પોતાના વિસ્તારમાં 30 જગ્યાઓ પર ‘નેકી કી દીવાર’ શરુ કરી છે. આ જગ્યા પર લોકો ગરમ કપડાં મૂકીને જતા રહે છે, જે ગરીબોને ઠંડીમાં રાહત આપે છે. સાઉથ એસએમડીએ સુભાષ નગર, જનકપુરી, વિકાસપુરી અને હરિ નગર સહિત 30…
Read More...
Read More...
NRI પટેલે સેવાની સુવાસ મહેંકાવી: વતન સાયલામાં ગરીબોનો મફત ઈલાજ કરવા દવાખાના માટે 4 કરોડની જમીન…
સાયલા તાલુકા માટે આરોગ્ય એટલે સુરેન્દ્રનગરની હોસ્પીટલ સિવાય કોઇ વિકલ્પ ન હતો. ત્યારે અમેરીકા રહેતા સાયલાના પટેલ યુવાનને માદરે વતનમાં ગરીબ દર્દીઓની દર્દની વેદનાનો સાયલામાં નિદાન થાય તે માટે અંદાજીત 4 કરોડની જમીન અને રૂ. 25 લાખ આપીને અઘતન…
Read More...
Read More...
સુરતમાં યોજાશે ઇન્ટરનેશનલ સમૂહલગ્ન, આ બિઝનેસમેન 45 જ્ઞાતિઓની 271 પિતાવિહોણી દીકરીઓનું કરશે કન્યાદાન
સુરતમાં આવનારી 21 અને 22 ડિસેમ્બરના રોજ ઈન્ટરનેશનલ સમૂહલગ્ન યોજાશે. સુરતના ઉદ્યોગપતિ પીપી સવાણી ગ્રુપ અને કિરણ જેમ્સ ગ્રુપ દ્વારા આ સમૂહલગ્ન યોજાશે. આ લગ્નોત્સવમાં નેપાળની એક દીકરી સહિત દેશભરના ઓડિશા,મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન…
Read More...
Read More...